ખુલ્લા મુક્યા છે મેં તો દીલડાના દ્વાર (૨ વાર), પ્રભુજી આવોને એકવાર… મારા જીવનની સુની પગથાર (૨ વાર), પગલાં પાડોને એકવાર… પ્રભુજી આવોને એકવાર… વરસોથી મીટ માંડી વાતડી નિહાળું, શમણાંની સોડમાં હું તુજને પુકારું, તુજને વિસરી ના શકુ પલવાર (૨ વાર), પ્રભુજી આવોને એકવાર… ખુલ્લા મુક્યા છે મેં તો… તારા વિના ઉરના આસનીયા ખાલી, છલકાવી દોને નાથ! કરુણાની પ્યાલી, તુજને સ્મર્યા કરું વારંવાર (૨ વાર), પ્રભુજી આવોને એકવાર… ખુલ્લા મુક્યા છે મેં તો… અંતરની આરસીમાં રહેજે છબીલા, મારા રે અંતરમાં તારા જ પગલાં, તારો જ મહિમા છે અપરંપાર (૨ વાર), પ્રભુજી આવોને એકવાર… ખુલ્લા મુક્યા છે મેં તો…
https://www.lokdayro.com/
खुल्ला मुक्या छे में तो दीलडाना द्वार (२ वार), प्रभुजी आवोने एकवार… मारा जीवननी सुनी पगथार (२ वार), पगलां पाडोने एकवार… प्रभुजी आवोने एकवार… वरसोथी मीट मांडी वातडी निहाळुं, शमणांनी सोडमां हुं तुजने पुकारुं, तुजने विसरी ना शकु पलवार (२ वार), प्रभुजी आवोने एकवार… खुल्ला मुक्या छे में तो… तारा विना उरना आसनीया खाली, छलकावी दोने नाथ! करुणानी प्याली, तुजने स्मर्या करुं वारंवार (२ वार), प्रभुजी आवोने एकवार… खुल्ला मुक्या छे में तो… अंतरनी आरसीमां रहेजे छबीला, मारा रे अंतरमां तारा ज पगलां, तारो ज महिमा छे अपरंपार (२ वार), प्रभुजी आवोने एकवार… खुल्ला मुक्या छे में तो…
https://www.lokdayro.com/
khulla mukya che mem to diladana dvara (2 vara) ، prabhuji avone ekavara ... mara jivanani suni pagathara (2 vara) ، pagalam padone ekavara ... prabhuji avone ekavara ... varasothi mita mandi vatadi nihalum ، samananni sodamam hum tujane pukarum ، tujane visari na saku palavara (2 vara) ، prabhuji avone ekavara ... khulla mukya che mem to... tara vina urana asaniya khali ، chalakavi done natha! karunani pyali ، tujane smarya karum varanvara (2 vara) ، prabhuji avone ekavara ... khulla mukya che mem to ... antarani arasimam raheje chabila ، mara re antaramam tara ja pagalam ، taro ja mahima che aparampara (2 vara) ، prabhuji avone ekavara ... khulla mukya che mem to...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy