આંખડી મારી પ્રભુ હરખાય છે જ્યાં તમારા મુખના દર્શન થાય છે (૨ વાર) આંખડી મારી પ્રભુ… પગ અધીરા દોડતા દેરાસરે, (૨ વાર) દ્વારે પહોચું ત્યાં અજંપો જાય છે જ્યાં તમારા મુખના દર્શન થાય છે (૨ વાર) આંખડી મારી પ્રભુ… (૨ વાર) દેવનું વિમાન જાણે ઉતર્યું, (૨) એવું મંદિર આપનું સોહાય છે જ્યાં તમારા મુખના દર્શન થાય છે (૨) આંખડી મારી પ્રભુ… (૨ વાર) ચાંદની જેવી પ્રતિમા આપની, (૨ વાર) તેજ એનું ચોતરફ ફેલાય છે. જ્યાં તમારા મુખના દર્શન થાય છે (૨ વાર) આંખડી મારી પ્રભુ… (૨ વાર) મુખડું જાણે પૂનમનો ચંદ્ર મા, (૨ વાર) ચિત્તમાં ઠંડક અનેરી થાય છે. જ્યાં તમારા મુખના દર્શન થાય છે (૨ વાર) આંખડી મારી પ્રભુ… (૨ વાર) બસ! તમારા રૂપને નીરખ્યા કરું, (૨ વાર) લાગણી એવી હૃદયમાં થાય છે જ્યાં તમારા મુખના દર્શન થાય છે (૨ વાર) આંખડી મારી પ્રભુ… (૨ વાર)
https://www.lokdayro.com/
आंखडी मारी प्रभु हरखाय छे ज्यां तमारा मुखना दर्शन थाय छे (२ वार) आंखडी मारी प्रभु… पग अधीरा दोडता देरासरे, (२ वार) द्वारे पहोचुं त्यां अजंपो जाय छे ज्यां तमारा मुखना दर्शन थाय छे (२ वार) आंखडी मारी प्रभु… (२ वार) देवनुं विमान जाणे उतर्युं, (२) एवुं मंदिर आपनुं सोहाय छे ज्यां तमारा मुखना दर्शन थाय छे (२) आंखडी मारी प्रभु… (२ वार) चांदनी जेवी प्रतिमा आपनी, (२ वार) तेज एनुं चोतरफ फेलाय छे. ज्यां तमारा मुखना दर्शन थाय छे (२ वार) आंखडी मारी प्रभु… (२ वार) मुखडुं जाणे पूनमनो चंद्र मा, (२ वार) चित्तमां ठंडक अनेरी थाय छे. ज्यां तमारा मुखना दर्शन थाय छे (२ वार) आंखडी मारी प्रभु… (२ वार) बस! तमारा रूपने नीरख्या करुं, (२ वार) लागणी एवी हृदयमां थाय छे ज्यां तमारा मुखना दर्शन थाय छे (२ वार) आंखडी मारी प्रभु… (२ वार)
https://www.lokdayro.com/
ankhadi mari prabhu harakhaya che jyam tamara mukhana darsana thaya che (2 vara) ankhadi mari prabhu ... paga adhira dodata derasare، (2 vara) dvare pahocum tyam ajampo jaya che jyam tamara mukhana darsana thaya che (2 vara) ankhadi mari prabhu... (2 vara) devanum vimana jane utaryum، (2) evum mandira apanum sohaya che jyam tamara mukhana darsana thaya che (2) ankhadi mari prabhu... (2 vara) candani jevi pratima apani، (2 vara) teja enum cotarapha phelaya che. jyam tamara mukhana darsana thaya che (2 vara) ankhadi mari prabhu... (2 vara) mukhadum jane punamano candra ma، (2 vara) cittamam thandaka aneri thaya che. jyam tamara mukhana darsana thaya che (2 vara) ankhadi mari prabhu... (2 vara) basa! tamara rupane nirakhya karum، (2 vara) lagani evi hrdayamam thaya che jyam tamara mukhana darsana thaya che (2 vara) ankhadi mari prabhu... (2 vara)
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy