દાદા આદેશ્વરજી ઓ દાદા આદેશ્વરજી દુર થી આવ્યો દાદા દર્શન દિયો હો દાદા આદેશ્વરજી ઓ દાદા આદેશ્વરજી દુર થી આવ્યો દાદા દર્શન દિયો કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવી ચડે પલાન (૨) કોઈ આવે પગપાળે, દાદા ને દરબાર હા હા દાદા ને દરબાર, દાદા આદેશ્વરજી.. શેઠ આવે હાથી ઘોડે, રાજા આવે પાલખી (૨) હું આવું પગપાળે દાદા ને દરબાર હા હા દાદા ને દરબાર, દાદા આદેશ્વરજી.. કોઈ મુકે સોના રૂપા કોઈ મુકે મહોર (૨) કોઈ મુકે ચપટી ચોખા દાદા ને દરબાર હા હા દાદા ને દરબાર, દાદા આદેશ્વરજી.. શેઠ મુકે સોના રૂપા, રાજા મુકે મહોર (૨) હું મુકું ચપટી ચોખા દાદા ને દરબાર હા હા દાદા ને દરબાર, દાદા આદેશ્વરજી.. કોઈ માંગે કંચન કાયા કોઈ માંગે આંખ (૨) કોઈ માંગે ચરણો ની સેવા દાદા ને દરબાર હા હા દાદા ને દરબાર, દાદા આદેશ્વરજી.. કોઢિયો માંગે કંચન કાયા, આંધળો માંગે આંખ (૨) હું માંગું ચરણો ની સેવા, દાદા ને દરબાર હા હા દાદા ને દરબાર, દાદા આદેશ્વરજી.. હીર વિજય ગુરુ હીરલો ને વીર વિજય ગુણ ગાય (૨) શેત્રુંજય ના દર્શન કરતા આનંદ અપાર હા હા આનંદ અપાર, દાદા આદેશ્વરજી..
https://www.lokdayro.com/
दादा आदेश्वरजी ओ दादा आदेश्वरजी दुर थी आव्यो दादा दर्शन दियो हो दादा आदेश्वरजी ओ दादा आदेश्वरजी दुर थी आव्यो दादा दर्शन दियो कोई आवे हाथी घोडे, कोई आवी चडे पलान (२) कोई आवे पगपाळे, दादा ने दरबार हा हा दादा ने दरबार, दादा आदेश्वरजी.. शेठ आवे हाथी घोडे, राजा आवे पालखी (२) हुं आवुं पगपाळे दादा ने दरबार हा हा दादा ने दरबार, दादा आदेश्वरजी.. कोई मुके सोना रूपा कोई मुके महोर (२) कोई मुके चपटी चोखा दादा ने दरबार हा हा दादा ने दरबार, दादा आदेश्वरजी.. शेठ मुके सोना रूपा, राजा मुके महोर (२) हुं मुकुं चपटी चोखा दादा ने दरबार हा हा दादा ने दरबार, दादा आदेश्वरजी.. कोई मांगे कंचन काया कोई मांगे आंख (२) कोई मांगे चरणो नी सेवा दादा ने दरबार हा हा दादा ने दरबार, दादा आदेश्वरजी.. कोढियो मांगे कंचन काया, आंधळो मांगे आंख (२) हुं मांगुं चरणो नी सेवा, दादा ने दरबार हा हा दादा ने दरबार, दादा आदेश्वरजी.. हीर विजय गुरु हीरलो ने वीर विजय गुण गाय (२) शेत्रुंजय ना दर्शन करता आनंद अपार हा हा आनंद अपार, दादा आदेश्वरजी..
https://www.lokdayro.com/
dada adesvaraji o dada adesvaraji dura thi avyo dada darsana diyo ho dada adesvaraji o dada adesvaraji dura thi avyo dada darsana diyo ko'i ave hathi ghode، ko'i avi cade palana (2) ko'i ave pagapale ، dada ne darabara ha dada ne darabara، dada adesvaraji .. setha ave hathi ghode، raja ave palakhi (2) hum avum pagapale dada ne darabara ha dada ne darabara، dada adesvaraji .. ko'i muke sona rupa ko'i muke mahora (2) ko'i muke capati cokha dada ne darabara ha dada ne darabara، dada adesvaraji .. setha muke sona rupa، raja muke mahora (2) hum mukum capati cokha dada ne darabara ha dada ne darabara، dada adesvaraji .. ko'i mange kancana kaya ko'i mange ankha (2) mange carano ni seva dada ne darabara ha dada ne darabara، dada adesvaraji .. kodhiyo mange kancana kaya، andhalo mange ankha (2) hum mangum carano ni seva ، dada ne darabara ha dada ne darabara، dada adesvaraji .. hira vijaya guru hiralo ne vira vijaya guna gaya (2) setrunjaya na darsana karata ananda apara ha ananda apara، dada adesvaraji ..
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy