ડગલે અને પગલે સતત હિંસા મને કરવી પડે, તે ધન્ય છે જેને અહિંસા પૂર્ણ જીવન સાંપડે, ક્યારે થશે કરુણા ઝરણથી આર્દ્ર મારું આંગણું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું (૧) ક્યારેક ભય ક્યારેક લાલચ ચિત્ત ને એવા નડે, વ્યવહારમાં વ્યાપારમાં જુઠું તરત કહેવું પડે, છે સત્યમહાવ્રતધર શ્રમણનું જીવનઘર રળિયામણું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું (૨) જે માલિકે આપ્યા વગરનું તણખલું પણ લે નહિ, વંદન હજારો વાર હો તે શ્રમણ ને પળપળ મહી, હું તો અદત્તાદાન માટે ગામ પરગામે ભમું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું (૩) જે ઇન્દ્રિયોને જીવનની ક્ષણ એક પણ સોંપાય ના, મુજ આયખું આખું વીત્યું તે ઇન્દ્રિયોના સાથમાં, લાગે હવે શ્રી સ્થૂલિભદ્રતણું સ્મરણ સોહામણું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું (૪) નવવિધ પરિગ્રહ જીંદગીભર હું જમા કરતો રહ્યો, ધનલાલસામાં સર્વભક્ષી મરણને ભૂલી ગયો, મૂર્છારહિત સંતોષમાં સુખ છે ખરેખર જીવનનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું (૫) અબજો વરસની સાધનાનો ક્ષય કરે જે ક્ષણમહી, જે નરકનો અનુભવ કરાવે સ્વ પરને અહીને અહી, તે ક્રોધથી બની મુક્ત સમતાયુકત હું ક્યારે બનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું (૬) જિનધર્મતરુના મૂલ જેવા વિનયગુણ ને જે હણે, જે ભલભલા ઉંચે ચડેલા ને ય તરણા સમ ગણે, તે દુષ્ટ માનસુભટની સામે બળ બને મુજ વામણું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું (૭) શ્રીમલ્લિનાથ જિનેન્દ્રને જેણે બનાવ્યા સ્ત્રી અને, સંકલશની જાલિમ અગનમાં જે ધખાવે જગતને, તે દંભ છોડી સરળતાને પામવા હું થનગનું , આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું (૮) જેનું મહાસામ્રાજ્ય અકેન્દ્રિય સુધી વિલસી રહ્યું, જેને બની પરવશ જગત આ દુ:ખમાં કણસી રહ્યું, જે પાપનો છે બાપ તે ધનલોભ મેં પોષ્યો ઘણું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું (૯) તન ધન સ્વજન ઉપર મેં ખુબ રાખ્યો રાગ પણ, તે રાગથી કરવું પડ્યું મારે ઘણા ભવમાં ભ્રમણ, મારે હવે કરવું હૃદયમાં સ્થાન શાસનરાગનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું (૧૦) મેં દ્વેષ રાખ્યો દુ:ખ ઉપર તો સુખ મને છોડી ગયું, સુખ દુ:ખ પર સમભાવ રાખ્યો,તો હૃદયને સુખ થયું, સમજાય છે મુજને હવે, છે દ્વેષ કારણ દુ:ખનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું (૧૧) જે સ્વજન તન ધન ઉપરની મમતા તજી સમતા ધરે, બસ,બારમો હોય ચંદ્રમાં તેને કલહ સાથે ખરે, જિનવચનથી મધમધ થજો મુજ આત્માના અણુ એ અણુ, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું (૧૨) જો પૂર્વભવમાં એક જુઠું આળ આપ્યું શ્રમણને, સીતા સમી ઉત્તમસતીને રખડપટ્ટી થઇ વને, ઈર્ષ્યા તજું,બનું વિશ્વવત્સલ,એક વાંછિત માંન્તાનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું (૧૩) મારી કરે કોઈ ચાડીચૂગલી એ મને ન ગમે જરી, તેથી જ મેં,આ જીવનમાં નથી કોઈ પણ ખટપટ કરી, ભવો ભવ મને નડજો કડી ના પાપ આ પૈશુન્યનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું (૧૪) ક્ષણમાં રતિ ક્ષણમાં અરતિ આ છે સ્વભાવ અનાદિનો , દુ:ખમાં રતિ સુખમાં અરતિ લાવી બનું સમતાભીનો, સંપૂર્ણ રતિ બસ,મોક્ષમાં હું સ્થાપવાને રણઝણું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું (૧૫) અત્યંત નિંદાપાત્ર જે આ લોકમાં ય ગણાય છે, તે પાપ નિંદા નામનું તજનાર બહુ વખણાય છે, તજું કામ નક્કામું હવે આ પારકી પંચાતનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું (૧૬) માયામૃષાવાદે ભરેલી છે પ્રભુ ! મુજ જીંદગી, તે છોડવાનું બળ મને દે,હું કરું તુજ બંદગી, બનું સાચાદિલ આ એક મારું સ્વપ્ન છે આ જીવનનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું (૧૭) સહુ પાપનું,સહુ કર્મનું,સહુ દુ:ખનું જે મૂલ છે, મિથ્યાત્વશલ્ય ભૂંડું શૂલ છે,સમ્યક્ત્વ રૂડું ફૂલ છે, નિષ્પાપ બનવા હે પ્રભુજી ! શરણ ચાહું આપનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું (૧૮) જ્યાં પાપ જ્યારે એક પણ તજવું અતિ મુશ્કેલ છે, તે ધન્ય છે જે ઓ અઢાર પાપથી વિરમેલ છે, ક્યાં પાપમય મુજ જિંદગી,ક્યાં પાપશૂન્ય મુનિજીવન! જો તુમ સમુ પ્રભુ! હીર આપો તો કરું મુક્તિ ગમન, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું (૧૯)
https://www.lokdayro.com/
डगले अने पगले सतत हिंसा मने करवी पडे, ते धन्य छे जेने अहिंसा पूर्ण जीवन सांपडे, क्यारे थशे करुणा झरणथी आर्द्र मारुं आंगणुं, आ पापमय संसार छोडी श्रमण हुं क्यारे बनुं (१) क्यारेक भय क्यारेक लालच चित्त ने एवा नडे, व्यवहारमां व्यापारमां जुठुं तरत कहेवुं पडे, छे सत्यमहाव्रतधर श्रमणनुं जीवनघर रळियामणुं, आ पापमय संसार छोडी श्रमण हुं क्यारे बनुं (२) जे मालिके आप्या वगरनुं तणखलुं पण ले नहि, वंदन हजारो वार हो ते श्रमण ने पळपळ मही, हुं तो अदत्तादान माटे गाम परगामे भमुं, आ पापमय संसार छोडी श्रमण हुं क्यारे बनुं (३) जे इन्द्रियोने जीवननी क्षण एक पण सोंपाय ना, मुज आयखुं आखुं वीत्युं ते इन्द्रियोना साथमां, लागे हवे श्री स्थूलिभद्रतणुं स्मरण सोहामणुं, आ पापमय संसार छोडी श्रमण हुं क्यारे बनुं (४) नवविध परिग्रह जींदगीभर हुं जमा करतो रह्यो, धनलालसामां सर्वभक्षी मरणने भूली गयो, मूर्छारहित संतोषमां सुख छे खरेखर जीवननुं, आ पापमय संसार छोडी श्रमण हुं क्यारे बनुं (५) अबजो वरसनी साधनानो क्षय करे जे क्षणमही, जे नरकनो अनुभव करावे स्व परने अहीने अही, ते क्रोधथी बनी मुक्त समतायुकत हुं क्यारे बनुं, आ पापमय संसार छोडी श्रमण हुं क्यारे बनुं (६) जिनधर्मतरुना मूल जेवा विनयगुण ने जे हणे, जे भलभला उंचे चडेला ने य तरणा सम गणे, ते दुष्ट मानसुभटनी सामे बळ बने मुज वामणुं, आ पापमय संसार छोडी श्रमण हुं क्यारे बनुं (७) श्रीमल्लिनाथ जिनेन्द्रने जेणे बनाव्या स्त्री अने, संकलशनी जालिम अगनमां जे धखावे जगतने, ते दंभ छोडी सरळताने पामवा हुं थनगनुं , आ पापमय संसार छोडी श्रमण हुं क्यारे बनुं (८) जेनुं महासाम्राज्य अकेन्द्रिय सुधी विलसी रह्युं, जेने बनी परवश जगत आ दु:खमां कणसी रह्युं, जे पापनो छे बाप ते धनलोभ में पोष्यो घणुं, आ पापमय संसार छोडी श्रमण हुं क्यारे बनुं (९) तन धन स्वजन उपर में खुब राख्यो राग पण, ते रागथी करवुं पड्युं मारे घणा भवमां भ्रमण, मारे हवे करवुं हृदयमां स्थान शासनरागनुं, आ पापमय संसार छोडी श्रमण हुं क्यारे बनुं (१०) में द्वेष राख्यो दु:ख उपर तो सुख मने छोडी गयुं, सुख दु:ख पर समभाव राख्यो,तो हृदयने सुख थयुं, समजाय छे मुजने हवे, छे द्वेष कारण दु:खनुं, आ पापमय संसार छोडी श्रमण हुं क्यारे बनुं (११) जे स्वजन तन धन उपरनी ममता तजी समता धरे, बस,बारमो होय चंद्रमां तेने कलह साथे खरे, जिनवचनथी मधमध थजो मुज आत्माना अणु ए अणु, आ पापमय संसार छोडी श्रमण हुं क्यारे बनुं (१२) जो पूर्वभवमां एक जुठुं आळ आप्युं श्रमणने, सीता समी उत्तमसतीने रखडपट्टी थइ वने, ईर्ष्या तजुं,बनुं विश्ववत्सल,एक वांछित मांन्तानुं, आ पापमय संसार छोडी श्रमण हुं क्यारे बनुं (१३) मारी करे कोई चाडीचूगली ए मने न गमे जरी, तेथी ज में,आ जीवनमां नथी कोई पण खटपट करी, भवो भव मने नडजो कडी ना पाप आ पैशुन्यनुं, आ पापमय संसार छोडी श्रमण हुं क्यारे बनुं (१४) क्षणमां रति क्षणमां अरति आ छे स्वभाव अनादिनो , दु:खमां रति सुखमां अरति लावी बनुं समताभीनो, संपूर्ण रति बस,मोक्षमां हुं स्थापवाने रणझणुं, आ पापमय संसार छोडी श्रमण हुं क्यारे बनुं (१५) अत्यंत निंदापात्र जे आ लोकमां य गणाय छे, ते पाप निंदा नामनुं तजनार बहु वखणाय छे, तजुं काम नक्कामुं हवे आ पारकी पंचातनुं, आ पापमय संसार छोडी श्रमण हुं क्यारे बनुं (१६) मायामृषावादे भरेली छे प्रभु ! मुज जींदगी, ते छोडवानुं बळ मने दे,हुं करुं तुज बंदगी, बनुं साचादिल आ एक मारुं स्वप्न छे आ जीवननुं, आ पापमय संसार छोडी श्रमण हुं क्यारे बनुं (१७) सहु पापनुं,सहु कर्मनुं,सहु दु:खनुं जे मूल छे, मिथ्यात्वशल्य भूंडुं शूल छे,सम्यक्त्व रूडुं फूल छे, निष्पाप बनवा हे प्रभुजी ! शरण चाहुं आपनुं, आ पापमय संसार छोडी श्रमण हुं क्यारे बनुं (१८) ज्यां पाप ज्यारे एक पण तजवुं अति मुश्केल छे, ते धन्य छे जे ओ अढार पापथी विरमेल छे, क्यां पापमय मुज जिंदगी,क्यां पापशून्य मुनिजीवन! जो तुम समु प्रभु! हीर आपो तो करुं मुक्ति गमन, आ पापमय संसार छोडी श्रमण हुं क्यारे बनुं (१९)
https://www.lokdayro.com/
dagale ane pagale satata hinsa mane karavi pade ، te dhan'ya che jene ahinsa purna jivana sampade ، kyare thase karuna jharanathi ardra marum anganum ، a papamaya sansara chodi sramana hum kyare banum (1) kyareka bhaya kyareka lalaca citta ne eva nade ، vyavaharamam vyaparamam juthum tarata kahevum pade ، che satyamahavratadhara sramananum jivanaghara raliyamanum ، a papamaya sansara chodi sramana hum kyare banum (2) je malike apya vagaranum tanakhalum pana le nahi ، vandana hajaro vara ho te sramana ne palapala mahi ، hum to adattadana mate gama paragame bhamum ، a papamaya sansara chodi sramana hum kyare banum (3) je indriyone jivanani ksana eka pana sompaya na ، muja ayakhum akhum vityum te indriyona sathamam ، lage have sri sthulibhadratanum smarana sohamanum ، a papamaya sansara chodi sramana hum kyare banum (4) navavidha parigraha jindagibhara hum jama karato rahyo ، dhanalalasamam sarvabhaksi maranane bhuli gayo ، murcharahita santosamam sukha che kharekhara jivananum ، a papamaya sansara chodi sramana hum kyare banum (5) abajo varasani sadhanano ksaya kare je ksanamahi ، je narakano anubhava karave sva parane ahine ahi ، te krodhathi bani mukta samatayukata hum kyare banum ، a papamaya sansara chodi sramana hum kyare banum (6) jinadharmataruna mula jeva vinayaguna ne je hane ، je bhalabhala unce cadela ne ya tarana sama gane ، te dusta manasubhatani same bala bane muja vamanum ، a papamaya sansara chodi sramana hum kyare banum (7) srimallinatha jinendrane jene banavya stri ane ، sankalasani jalima aganamam je dhakhave jagatane ، te dambha chodi saralatane pamava hum thanaganum ، a papamaya sansara chodi sramana hum kyare banum (8) jenum mahasamrajya akendriya sudhi vilasi rahyum ، jene bani paravasa jagata a du: khamam kanasi rahyum ، je papano che bapa te dhanalobha mem posyo ghanum ، a papamaya sansara chodi sramana hum kyare banum (9) tana dhana svajana upara mem khuba rakhyo raga pana ، te ragathi karavum padyum mare ghana bhavamam bhramana ، mare have karavum hrdayamam sthana sasanaraganum ، a papamaya sansara chodi sramana hum kyare banum (10) mem dvesa rakhyo du: kha upara to sukha mane chodi gayum ، sukha du: kha para samabhava rakhyo، to hrdayane sukha thayum، samajaya che mujane have، che dvesa karana du: khanum، a papamaya sansara chodi sramana hum kyare banum (11) je svajana tana dhana uparani mamata taji samata dhare ، basa ، baramo hoya candramam tene kalaha sathe khare ، jinavacanathi madhamadha thajo muja atmana anu e anu ، a papamaya sansara chodi sramana hum kyare banum (12) jo purvabhavamam eka juthum ala apyum sramanane ، sita sami uttamasatine rakhadapatti tha'i vane ، irsya tajum ، banum visvavatsala ، eka vanchita manntanum ، a papamaya sansara chodi sramana hum kyare banum (13) mari kare ko'i cadicugali e mane na game jari ، tethi ja mem ، a jivanamam nathi ko'i pana khatapata kari ، bhavo bhava mane nadajo kadi na papa a paisun'yanum ، a papamaya sansara chodi sramana hum kyare banum (14) ksanamam rati ksanamam arati a che svabhava anadino ، du: khamam rati sukhamam arati lavi banum samatabhino ، sampurna rati basa، moksamam hum sthapavane ranajhanum، a papamaya sansara chodi sramana hum kyare banum (15) atyanta nindapatra je a lokamam ya ganaya che ، te papa ninda namanum tajanara bahu vakhanaya che ، tajum kama nakkamum have a paraki pancatanum ، a papamaya sansara chodi sramana hum kyare banum (16) mayamrsavade bhareli che prabhu! muja jindagi ، te chodavanum bala mane de، hum karum tuja bandagi، banum sacadila a eka marum svapna che a jivananum ، a papamaya sansara chodi sramana hum kyare banum (17) sahu papanum، sahu karmanum، sahu du: khanum je mula che، mithyatvasalya bhundum sula che، samyaktva rudum phula che، nispapa banava he prabhuji! sarana cahum apanum ، a papamaya sansara chodi sramana hum kyare banum (18) jyam papa jyare eka pana tajavum ati muskela che ، te dhan'ya che je o adhara papathi viramela che ، kyam papamaya muja jindagi ، kyam papasun'ya munijivana! jo tuma samu prabhu! hira apo to karum mukti gamana ، a papamaya sansara chodi sramana hum kyare banum (19)
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy