અહો યોગ ને ક્ષેમના આપનારા, તમે નાથ છો તારનારા અમારા, પ્રભો નેમિસૂરીશ સૌભાગ્યશાલી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી, તારા ગુણોનો નહિ પાર આવે, વિનાશક્તિએ તે ગણ્યા કેમ જાવે? તથાપિ સ્તુતિ ભક્તિથી આ તમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી, લહી યોગને આઠ અંગે સમાધિ, ભલા આત્મપંથે રહી સિદ્ધિસાધી; ક્રિયા જ્ઞાનને ધ્યાનના યોગધારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી, હતા આપના ભક્ત ભૂપાલ ભારી, તમે ધર્મની વીરતાને ઉગારી; મહાતીર્થ ને ધર્મના જોગધારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી, અમે નિર્ગુણી ને ગુણી આપ પુરા, અમે અજ્ઞ ને આપ જ્ઞાને સનૂરા; મળો ભક્તિ એ ભેદને છેદનારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી, નથી આપની સેવના કાંઈ કીધી, કહેલી વળી ધર્મશિક્ષા ન લીધી; ક્ષમા આપજો પ્રાથના એ અમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી, હતા આપ યોગે અમે તો સનાથ, અભાગી થયા આપ વિના અનાથ; અમે માંગીએ એક સેવા તમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી, હવે પ્રેમથી બોધ એ કોણ દેશે ? અમારી અરે ! કોણ સંભાળ લેશે ? દયાળુ તમે દિલમાં દાસ લેજો, સદા સ્વર્ગથી નાથ આશિષ દેજો.
https://www.lokdayro.com/
अहो योग ने क्षेमना आपनारा, तमे नाथ छो तारनारा अमारा, प्रभो नेमिसूरीश सौभाग्यशाली, नमुं श्री गुरू बाल्यथी ब्रह्मचारी, तारा गुणोनो नहि पार आवे, विनाशक्तिए ते गण्या केम जावे? तथापि स्तुति भक्तिथी आ तमारी, नमुं श्री गुरु बाल्यथी ब्रह्मचारी, लही योगने आठ अंगे समाधि, भला आत्मपंथे रही सिद्धिसाधी; क्रिया ज्ञानने ध्यानना योगधारी, नमुं श्री गुरु बाल्यथी ब्रह्मचारी, हता आपना भक्त भूपाल भारी, तमे धर्मनी वीरताने उगारी; महातीर्थ ने धर्मना जोगधारी, नमुं श्री गुरु बाल्यथी ब्रह्मचारी, अमे निर्गुणी ने गुणी आप पुरा, अमे अज्ञ ने आप ज्ञाने सनूरा; मळो भक्ति ए भेदने छेदनारी, नमुं श्री गुरु बाल्यथी ब्रह्मचारी, नथी आपनी सेवना कांई कीधी, कहेली वळी धर्मशिक्षा न लीधी; क्षमा आपजो प्राथना ए अमारी, नमुं श्री गुरु बाल्यथी ब्रह्मचारी, हता आप योगे अमे तो सनाथ, अभागी थया आप विना अनाथ; अमे मांगीए एक सेवा तमारी, नमुं श्री गुरु बाल्यथी ब्रह्मचारी, हवे प्रेमथी बोध ए कोण देशे ? अमारी अरे ! कोण संभाळ लेशे ? दयाळु तमे दिलमां दास लेजो, सदा स्वर्गथी नाथ आशिष देजो.
https://www.lokdayro.com/
aho yoga ne ksemana apanara ، tame natha cho taranara amara ، prabho nemisurisa saubhagyasali ، namum sri guru balyathi brahmacari ، tara gunono nahi para ave ، vinasakti'e te ganya kema jave؟ tathapi stuti bhaktithi a tamari ، namum sri guru balyathi brahmacari ، lahi yogane atha ange samadhi ، bhala atmapanthe rahi sid'dhisadhi ؛ kriya jnanane dhyanana yogadhari ، namum sri guru balyathi brahmacari ، hata apana bhakta bhupala bhari ، tame dharmani viratane ugari ؛ mahatirtha ne dharmana jogadhari ، namum sri guru balyathi brahmacari ، ame nirguni ne guni apa pura ، ame ajna ne apa jnane sanura ؛ malo bhakti e bhedane chedanari ، namum sri guru balyathi brahmacari ، nathi apani sevana kami kidhi ، kaheli vali dharmasiksa na lidhi ؛ ksama apajo prathana e amari ، namum sri guru balyathi brahmacari ، hata apa yoge ame to sanatha ، abhagi thaya apa vina anatha ؛ ame mangi'e eka seva tamari ، namum sri guru balyathi brahmacari ، have premathi bodha e kona dese؟ amari are! kona sambhala lese؟ dayalu tame dilamam dasa lejo ، sada svargathi natha asisa dejo.
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | ગુરુ ભક્તિ સ્તવન નું નામ |
---|---|
1 | શાસન સમ્રાટ નેમિસૂરીગુરુદેવ ની સ્તુતિ |
2 | તારા ગુણો ની પાટ મને |
3 | જિનશાસન રખવાલા |
4 | મુનિ તારા દર્શન થી દુખ જાય |
5 | શ્વાસોની માળામાં સમરું હું |
6 | ક્યારે બનીશ હું સાચો રે સંત |
7 | આ છે અણગાર અમારા |
8 | હર પલ તેરા નામ ગાઊ ગુરૂવર |
9 | ક્યાં ગોતું સરનામું |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | गुरु भक्ति सतवन का नाम |
---|---|
1 | शासन सम्राट नेमिसूरीगुरुदेव नी स्तुति |
2 | तारा गुणो नी पाट मने |
3 | जिनशासन रखवाला |
4 | मुनि तारा दर्शन थी दुख जाय |
5 | श्वासोनी माळामां समरुं हुं |
6 | क्यारे बनीश हुं साचो रे संत |
7 | आ छे अणगार अमारा |
8 | हर पल तेरा नाम गाऊ गुरूवर |
9 | क्यां गोतुं सरनामुं |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy