જિનશાસન રખવાલા, તને વંદન અમારા, પ્રેમ નંદન અમારા, તને વંદન અમારા તને વંદન અમારા (૨ વાર), પ્રાણથી પણ પ્યારા.. તને વંદન અમારા… રાધનપુર મા જન્મયા, કાંતિભાઈ ના દીપક, સુભદ્રા નો લાડીલો, બન્યો શાસન કુલદીપક, તને વંદન અમારા (૨ વાર), યુગ પ્રધાન થનારા.. તને વંદન… વૈશાખ વદ છટ્ઠ ના દિવસે, સંયમ ગ્રહણ કિધુ, સોળ વર્ષ લગીએ, ગુરુ વૈય્યાવચ્ચ કિધુ, તને વંદન અમારા (૨ વાર), ભાવાચાર્ય કહાવનારા.. તને વંદન… નિર્લેપ રહિને આપે, કર્યા શાસનના કાર્યો, આત્માની મુક્તિ કાજે, કર્યાવ્યા તારક કાર્યો, તને વંદન અમારા (૨ વાર), અર્હમ ને જપનારા.. તને વંદન અમારા… તીર્થેશની વાણી, લાખો સુધી પહુઁચાડી , મોક્ષ સુધી ગુરુમા, રહજો અમારા સાથી, તને વંદન અમારા (૨ વાર), શિષ્યોંના દિલના તારા.. તને વંદન… આપણી ઇચ્છા જાણી, આપણી આજ્ઞા પાળી કરશુ અમે ગુરુમા, શાસન ની રખવાલી, તને વંદન અમારા (૨ વાર), ચંદ્રશેખર ગુરુ પ્યારા.. તને વંદન… શાસન ના વીર યુવાનો, કરશે શાસન ના કાર્યો, સેવક નો સૈનિક થૈને, કરશુ પૂરણ અરમાનો, તને વંદન અમારા (૨ વાર), તપોવનિયોના ગુરુમા.. તને વંદન…
https://www.lokdayro.com/
जिनशासन रखवाला, तने वंदन अमारा, प्रेम नंदन अमारा, तने वंदन अमारा तने वंदन अमारा (२ वार), प्राणथी पण प्यारा.. तने वंदन अमारा… राधनपुर मा जन्मया, कांतिभाई ना दीपक, सुभद्रा नो लाडीलो, बन्यो शासन कुलदीपक, तने वंदन अमारा (२ वार), युग प्रधान थनारा.. तने वंदन… वैशाख वद छट्ठ ना दिवसे, संयम ग्रहण किधु, सोळ वर्ष लगीए, गुरु वैय्यावच्च किधु, तने वंदन अमारा (२ वार), भावाचार्य कहावनारा.. तने वंदन… निर्लेप रहिने आपे, कर्या शासनना कार्यो, आत्मानी मुक्ति काजे, कर्याव्या तारक कार्यो, तने वंदन अमारा (२ वार), अर्हम ने जपनारा.. तने वंदन अमारा… तीर्थेशनी वाणी, लाखो सुधी पहुँचाडी , मोक्ष सुधी गुरुमा, रहजो अमारा साथी, तने वंदन अमारा (२ वार), शिष्योंना दिलना तारा.. तने वंदन… आपणी इच्छा जाणी, आपणी आज्ञा पाळी करशु अमे गुरुमा, शासन नी रखवाली, तने वंदन अमारा (२ वार), चंद्रशेखर गुरु प्यारा.. तने वंदन… शासन ना वीर युवानो, करशे शासन ना कार्यो, सेवक नो सैनिक थैने, करशु पूरण अरमानो, तने वंदन अमारा (२ वार), तपोवनियोना गुरुमा.. तने वंदन…
https://www.lokdayro.com/
jinasasana rakhavala، tane vandana amara، prema nandana amara ، tane vandana amara tane vandana amara (2 vara) ، pranathi pana pyara .. tane vandana amara... radhanapura ma janmaya، kantibha'i na dipaka، subhadra no ladilo، ban'yo sasana kuladipaka، tane vandana amara (2 vara) ، yuga pradhana thanara .. tane vandana... vaisakha vada chattha na divase، sanyama grahana kidhu، sola varsa lagi'e، guru vaiyyavacca kidhu، tane vandana amara (2 vara) ، bhavacarya kahavanara .. tane vandana... nirlepa rahine ape، karya sasanana karyo، atmani mukti kaje، karyavya taraka karyo، tane vandana amara (2 vara) ، ar'hama ne japanara .. tane vandana amara... tirthesani vani، lakho sudhi pahumcadi، moksa sudhi guruma، rahajo amara sathi، tane vandana amara (2 vara) ، sisyonna dilana tara .. tane vandana... apani iccha jani ، apani ajna pali karasu ame guruma، sasana ni rakhavali، tane vandana amara (2 vara) ، candrasekhara guru pyara .. tane vandana... sasana na vira yuvano، karase sasana na karyo، sevaka no sainika thaine، karasu purana aramano، tane vandana amara (2 vara) ، tapovaniyona guruma .. tane vandana...
https://www.lokdayro.com/
આ ગુરુ ભક્તિ સ્તવન ના રચયિતા : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गुरु भक्ति सतवन के रचयिता : ? 🙁
ये गुरु भक्ति सतवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गुरु भक्ति सतवन गाया जाता हे : ? 🙁
ये गुरु भक्ति सतवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this guru bhakti stavan : ? 🙁
popular singer of this guru bhakti stavan : ? 🙁
this guru bhakti stavan is sung under a which Raag : ? 🙁
this guru bhakti stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | ગુરુ ભક્તિ સ્તવન નું નામ |
---|---|
1 | શાસન સમ્રાટ નેમિસૂરીગુરુદેવ ની સ્તુતિ |
2 | તારા ગુણો ની પાટ મને |
3 | જિનશાસન રખવાલા |
4 | મુનિ તારા દર્શન થી દુખ જાય |
5 | શ્વાસોની માળામાં સમરું હું |
6 | ક્યારે બનીશ હું સાચો રે સંત |
7 | આ છે અણગાર અમારા |
8 | હર પલ તેરા નામ ગાઊ ગુરૂવર |
9 | ક્યાં ગોતું સરનામું |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | गुरु भक्ति सतवन का नाम |
---|---|
1 | शासन सम्राट नेमिसूरीगुरुदेव नी स्तुति |
2 | तारा गुणो नी पाट मने |
3 | जिनशासन रखवाला |
4 | मुनि तारा दर्शन थी दुख जाय |
5 | श्वासोनी माळामां समरुं हुं |
6 | क्यारे बनीश हुं साचो रे संत |
7 | आ छे अणगार अमारा |
8 | हर पल तेरा नाम गाऊ गुरूवर |
9 | क्यां गोतुं सरनामुं |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy