શ્વાસોની માળામાં સમરું હું તારું નામ (૨ વાર), બની જાઉં તારો ગુરૂમાં કરુણાનિધાન (૨ વાર) શ્વાસોની માળામાં… સંતોની સેવા કરતો રહું હું, ચરણોમાં મસ્તક ધરતો રહું હું ભરી દે તું ઝોળી ગુરૂમાં ઓ ગુરૂમાં, શ્વાસોની માળામાં… ઈચ્છા છે મારી તારા જેવો થાઉં, સંયમ સ્વીકારીને મોક્ષે હું જાઉં તન મન મારું ગુરૂમાં તુજ પર કુરબાન, શ્વાસોની માળામાં… કૃપા કરો એવી ખીલે સત્વ મારું, છોડીને ઝંઝાળ બની જાઉં તારો જે દિન હું વિસરું તુજને છૂટે મારા પ્રાણ, શ્વાસોની માળામાં… ઝાલો મારો હાથ હું ભટકી ન જાઉં, સુખો રહી તુજને વિસરી ન જાઉં તારો સમજી મુજને આપી દે ચરણોમાં સ્થાન, શ્વાસોની માળામાં… ભક્તોના દિલમાં છે જેનું સ્થાન, 'ચંદ્રશેખરવિજયજી' એનું નામ શાસનનાં કાજે કર્યું છે જીવનને કુરબાન, શ્વાસોની માળામાં…
https://www.lokdayro.com/
श्वासोनी माळामां समरुं हुं तारुं नाम (२ वार), बनी जाउं तारो गुरूमां करुणानिधान (२ वार) श्वासोनी माळामां… संतोनी सेवा करतो रहुं हुं, चरणोमां मस्तक धरतो रहुं हुं भरी दे तुं झोळी गुरूमां ओ गुरूमां, श्वासोनी माळामां… ईच्छा छे मारी तारा जेवो थाउं, संयम स्वीकारीने मोक्षे हुं जाउं तन मन मारुं गुरूमां तुज पर कुरबान, श्वासोनी माळामां… कृपा करो एवी खीले सत्व मारुं, छोडीने झंझाळ बनी जाउं तारो जे दिन हुं विसरुं तुजने छूटे मारा प्राण, श्वासोनी माळामां… झालो मारो हाथ हुं भटकी न जाउं, सुखो रही तुजने विसरी न जाउं तारो समजी मुजने आपी दे चरणोमां स्थान, श्वासोनी माळामां… भक्तोना दिलमां छे जेनुं स्थान, 'चंद्रशेखरविजयजी' एनुं नाम शासननां काजे कर्युं छे जीवनने कुरबान, श्वासोनी माळामां…
https://www.lokdayro.com/
svasoni malamam samarum hum tarum nama (2 vara) ، bani ja'um taro gurumam karunanidhana (2 vara) svasoni malamam... santoni seva karato rahum hum ، caranomam mastaka dharato rahum hum bhari de tum jholi gurumam o gurumam ، svasoni malamam... iccha che mari tara jevo tha'um ، sanyama svikarine mokse hum ja'um tana mana marum gurumam tuja para kurabana ، svasoni malamam... krpa karo evi khile satva marum ، chodine jhanjhala bani ja'um taro je dina hum visarum tujane chute mara prana ، svasoni malamam... jhalo maro hatha hum bhataki na ja'um ، sukho rahi tujane visari na ja'um taro samaji mujane api de caranomam sthana ، svasoni malamam... bhaktona dilamam che jenum sthana ، 'candrasekharavijayaji' enum nama sasananam kaje karyum che jivanane kurabana ، svasoni malamam...
https://www.lokdayro.com/
આ ગુરુ ભક્તિ સ્તવન ના રચયિતા : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गुरु भक्ति सतवन के रचयिता : ? 🙁
ये गुरु भक्ति सतवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गुरु भक्ति सतवन गाया जाता हे : ? 🙁
ये गुरु भक्ति सतवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this guru bhakti stavan : ? 🙁
popular singer of this guru bhakti stavan : ? 🙁
this guru bhakti stavan is sung under a which Raag : ? 🙁
this guru bhakti stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | ગુરુ ભક્તિ સ્તવન નું નામ |
---|---|
1 | શાસન સમ્રાટ નેમિસૂરીગુરુદેવ ની સ્તુતિ |
2 | તારા ગુણો ની પાટ મને |
3 | જિનશાસન રખવાલા |
4 | મુનિ તારા દર્શન થી દુખ જાય |
5 | શ્વાસોની માળામાં સમરું હું |
6 | ક્યારે બનીશ હું સાચો રે સંત |
7 | આ છે અણગાર અમારા |
8 | હર પલ તેરા નામ ગાઊ ગુરૂવર |
9 | ક્યાં ગોતું સરનામું |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | गुरु भक्ति सतवन का नाम |
---|---|
1 | शासन सम्राट नेमिसूरीगुरुदेव नी स्तुति |
2 | तारा गुणो नी पाट मने |
3 | जिनशासन रखवाला |
4 | मुनि तारा दर्शन थी दुख जाय |
5 | श्वासोनी माळामां समरुं हुं |
6 | क्यारे बनीश हुं साचो रे संत |
7 | आ छे अणगार अमारा |
8 | हर पल तेरा नाम गाऊ गुरूवर |
9 | क्यां गोतुं सरनामुं |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy