ક્યારે બનીશ હું સાચો રે સંત, ક્યારે થશે મારા ભાવનો રે અંત (૨ વાર)… ક્યારે બનીશ હું… લાખ ચોરાશી ના ચોરે ને ચોટે, ભટકી રહ્યો છું હું મારગ ખોટે, ક્યારે મળશે મુજને મુક્તિનો પંથ, ક્યારે થશે મારા ભાવનો રે અંત ક્યારે બનીશ હું… કાળ અનાદિની ભૂલો છૂટેના, ઘણું એ મથું તો એ પાપો ખૂટે ના, ક્યારે લાવીશ એ પાપોનો અંત, ક્યારે થશે મારા ભાવનો રે અંત ક્યારે બનીશ હું… છકાય જીવની હું હિંસાય કરતો, પાપો અઢારે જરીના વિસરાતો , મોહ માયાનો હું રટતો રે મંત્ર, ક્યારે થશે મારા ભાવનો રે અંત ક્યારે બનીશ હું… પતિત પાવન પ્રભુજી ઉગારો, રત્નત્રયીનો હું યાચક તારો, સાધુ બની મારે થાવુ મહંત, ક્યારે થશે મારા ભાવનો રે અંત ક્યારે બનીશ હું…
https://www.lokdayro.com/
क्यारे बनीश हुं साचो रे संत, क्यारे थशे मारा भावनो रे अंत (२ वार)… क्यारे बनीश हुं… लाख चोराशी ना चोरे ने चोटे, भटकी रह्यो छुं हुं मारग खोटे, क्यारे मळशे मुजने मुक्तिनो पंथ, क्यारे थशे मारा भावनो रे अंत क्यारे बनीश हुं… काळ अनादिनी भूलो छूटेना, घणुं ए मथुं तो ए पापो खूटे ना, क्यारे लावीश ए पापोनो अंत, क्यारे थशे मारा भावनो रे अंत क्यारे बनीश हुं… छकाय जीवनी हुं हिंसाय करतो, पापो अढारे जरीना विसरातो , मोह मायानो हुं रटतो रे मंत्र, क्यारे थशे मारा भावनो रे अंत क्यारे बनीश हुं… पतित पावन प्रभुजी उगारो, रत्नत्रयीनो हुं याचक तारो, साधु बनी मारे थावु महंत, क्यारे थशे मारा भावनो रे अंत क्यारे बनीश हुं…
https://www.lokdayro.com/
kyare banisa hum saco re santa ، kyare thase mara bhavano re anta (2 vara) ... kyare banisa hum ... lakha corasi na core ne cote ، bhataki rahyo chum hum maraga khote ، kyare malase mujane muktino pantha ، kyare thase mara bhavano re anta kyare banisa hum ... kala anadini bhulo chutena ، ghanum e mathum to e papo khute na ، kyare lavisa e papono anta ، kyare thase mara bhavano re anta kyare banisa hum ... chakaya jivani hum hinsaya karato ، papo adhare jarina visarato ، moha mayano hum ratato re mantra ، kyare thase mara bhavano re anta kyare banisa hum ... patita pavana prabhuji ugaro ، ratnatrayino hum yacaka taro ، sadhu bani mare thavu mahanta ، kyare thase mara bhavano re anta kyare banisa hum ...
https://www.lokdayro.com/
આ ગુરુ ભક્તિ સ્તવન ના રચયિતા : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गुरु भक्ति सतवन के रचयिता : ? 🙁
ये गुरु भक्ति सतवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गुरु भक्ति सतवन गाया जाता हे : ? 🙁
ये गुरु भक्ति सतवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this guru bhakti stavan : ? 🙁
popular singer of this guru bhakti stavan : ? 🙁
this guru bhakti stavan is sung under a which Raag : ? 🙁
this guru bhakti stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | ગુરુ ભક્તિ સ્તવન નું નામ |
---|---|
1 | શાસન સમ્રાટ નેમિસૂરીગુરુદેવ ની સ્તુતિ |
2 | તારા ગુણો ની પાટ મને |
3 | જિનશાસન રખવાલા |
4 | મુનિ તારા દર્શન થી દુખ જાય |
5 | શ્વાસોની માળામાં સમરું હું |
6 | ક્યારે બનીશ હું સાચો રે સંત |
7 | આ છે અણગાર અમારા |
8 | હર પલ તેરા નામ ગાઊ ગુરૂવર |
9 | ક્યાં ગોતું સરનામું |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | गुरु भक्ति सतवन का नाम |
---|---|
1 | शासन सम्राट नेमिसूरीगुरुदेव नी स्तुति |
2 | तारा गुणो नी पाट मने |
3 | जिनशासन रखवाला |
4 | मुनि तारा दर्शन थी दुख जाय |
5 | श्वासोनी माळामां समरुं हुं |
6 | क्यारे बनीश हुं साचो रे संत |
7 | आ छे अणगार अमारा |
8 | हर पल तेरा नाम गाऊ गुरूवर |
9 | क्यां गोतुं सरनामुं |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy