જેના રોમ રોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા, આ છે અણગાર અમારા.. (૨ વાર) દુનિયામાં જેની જોડ જડે ના,એવું જીવન જીવનારા, આ છે અણગાર અમારા.. (૨ વાર) સામગ્રી સુખની લાખ હતી સ્વેચ્છાએ એણે ત્યાગી, સંગાથ સ્વજનનો છોડીને,સંયમની ભિક્ષા માંગી (૨ વાર) ભિક્ષાની સાથે પંચ મહાવ્રત અંતરમાં ધરનારા… આ છે અણગાર અમારા.. (૨ વાર) ના પંખો વીંઝે ગરમીમાં,ના ઠંડીમાં કદી તાપે, ના કાચા જળનો સ્પર્શ કરે,ના લીલોતરી ને ચાંપે (૨ વાર) નાનામાં નાના જીવોનું પણ સંરક્ષણ કરનારા… આ છે અણગાર અમારા.. (૨ વાર) જુઠું બોલીને પ્રિય થવાનો વિચાર પણ ના લાવે, યા મૌન રહે યા સત્ય કહે,પરિણામ ગમે તે આવે (૨ વાર) જાતે ના લે કોઈ ચીજ કદી જો આપે તો લેનારા, આ છે અણગાર અમારા.. (૨ વાર) ના સંગ્રહ એને કપડાનો ના બીજા દિવસ નું ખાણું, ના પૈસા એની ઝોળીમાં,ના એના નામે ઠાણું (૨ વાર) ઓછામાં ઓછા સાધનમાં સંતોષ ધરી રહેનારા… આ છે અણગાર અમારા.. (૨ વાર)
https://www.lokdayro.com/
जेना रोम रोमथी त्याग अने संयमनी विलसे धारा, आ छे अणगार अमारा.. (२ वार) दुनियामां जेनी जोड जडे ना,एवुं जीवन जीवनारा, आ छे अणगार अमारा.. (२ वार) सामग्री सुखनी लाख हती स्वेच्छाए एणे त्यागी, संगाथ स्वजननो छोडीने,संयमनी भिक्षा मांगी (२ वार) भिक्षानी साथे पंच महाव्रत अंतरमां धरनारा… आ छे अणगार अमारा.. (२ वार) ना पंखो वींझे गरमीमां,ना ठंडीमां कदी तापे, ना काचा जळनो स्पर्श करे,ना लीलोतरी ने चांपे (२ वार) नानामां नाना जीवोनुं पण संरक्षण करनारा… आ छे अणगार अमारा.. (२ वार) जुठुं बोलीने प्रिय थवानो विचार पण ना लावे, या मौन रहे या सत्य कहे,परिणाम गमे ते आवे (२ वार) जाते ना ले कोई चीज कदी जो आपे तो लेनारा, आ छे अणगार अमारा.. (२ वार) ना संग्रह एने कपडानो ना बीजा दिवस नुं खाणुं, ना पैसा एनी झोळीमां,ना एना नामे ठाणुं (२ वार) ओछामां ओछा साधनमां संतोष धरी रहेनारा… आ छे अणगार अमारा.. (२ वार)
https://www.lokdayro.com/
jena roma romathi tyaga ane sanyamani vilase dhara ، a che anagara amara .. (2 vara) duniyamam jeni joda jade na، evum jivana jivanara، a che anagara amara .. (2 vara) samagri sukhani lakha hati sveccha'e ene tyagi ، sangatha svajanano chodine، sanyamani bhiksa mangi (2 vara) bhiksani sathe panca mahavrata antaramam dharanara ... a che anagara amara .. (2 vara) na pankho vinjhe garamimam، na thandimam kadi tape، na kaca jalano sparsa kare، na lilotari ne campe (2 vara) nanamam nana jivonum pana sanraksana karanara ... a che anagara amara .. (2 vara) juthum boline priya thavano vicara pana na lave ، ya mauna rahe ya satya kahe، parinama game te ave (2 vara) jate na le ko'i cija kadi jo ape to lenara ، a che anagara amara .. (2 vara) na sangraha ene kapadano na bija divasa num khanum ، na paisa eni jholimam، na ena name thanum (2 vara) ochamam ocha sadhanamam santosa dhari rahenara ... a che anagara amara .. (2 vara)
https://www.lokdayro.com/
આ ગુરુ ભક્તિ સ્તવન ના રચયિતા : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गुरु भक्ति सतवन के रचयिता : ? 🙁
ये गुरु भक्ति सतवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गुरु भक्ति सतवन गाया जाता हे : ? 🙁
ये गुरु भक्ति सतवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this guru bhakti stavan : ? 🙁
popular singer of this guru bhakti stavan : ? 🙁
this guru bhakti stavan is sung under a which Raag : ? 🙁
this guru bhakti stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | ગુરુ ભક્તિ સ્તવન નું નામ |
---|---|
1 | શાસન સમ્રાટ નેમિસૂરીગુરુદેવ ની સ્તુતિ |
2 | તારા ગુણો ની પાટ મને |
3 | જિનશાસન રખવાલા |
4 | મુનિ તારા દર્શન થી દુખ જાય |
5 | શ્વાસોની માળામાં સમરું હું |
6 | ક્યારે બનીશ હું સાચો રે સંત |
7 | આ છે અણગાર અમારા |
8 | હર પલ તેરા નામ ગાઊ ગુરૂવર |
9 | ક્યાં ગોતું સરનામું |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | गुरु भक्ति सतवन का नाम |
---|---|
1 | शासन सम्राट नेमिसूरीगुरुदेव नी स्तुति |
2 | तारा गुणो नी पाट मने |
3 | जिनशासन रखवाला |
4 | मुनि तारा दर्शन थी दुख जाय |
5 | श्वासोनी माळामां समरुं हुं |
6 | क्यारे बनीश हुं साचो रे संत |
7 | आ छे अणगार अमारा |
8 | हर पल तेरा नाम गाऊ गुरूवर |
9 | क्यां गोतुं सरनामुं |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy