ક્યાં જઈને વસવાટ કર્યો ગુરુ , ક્યાં જઈ દર્શન પામું… ક્યાં ગોતું સરનામું… ગુરૂમાં… ગુરૂમાં… ગુરૂમાં… ગુરૂમાં… વત્સલ મુરત , સ્નેહલ સુરત , જોવા ફરી નહિ મળશે.. તારા વિયોગે હે ગુરુમાતા ! લાખો હૃદય ટળવળશે… અમૃત ઝરતી આંખલડીથી (૨ વાર), કોણ નીરખશે સામું… ક્યાં ગોતું સરનામું…. ગુરૂમાં… ગુરૂમાં… ગુરૂમાં… ગુરૂમાં… ક્યાં જઈને ઠાલવશું ગુરૂમાં ! હૈયાની વાતલડી, પુનિત તારા પગલાં ગોતે અશ્રુભીની આંખલડી, તારા વિણ આ આયખું જાણે (૨ વાર), થઇ ગયું સાવ નકામું… ક્યાં ગોતું સરનામું… ગુરૂમાં… ગુરૂમાં… ગુરૂમાં… ગુરૂમાં… ગુરૂમાં ગુરૂમાં કહીને તુજને તારા શ્રમણો પુકારે, જ્યાં હો ત્યાંથી આશિષ દેજે જીવશું એજ સહારે, જન્મો જનમ રજરજમાં તારી (૨ વાર), વદનાકૃતિ પામું… ક્યાં ગોતું સરનામું… ગુરૂમાં… ગુરૂમાં… ગુરૂમાં… ગુરૂમાં… જઈને કોઈ દિવ્ય લોકમાં એટલું કહીને આવે, પળ પળ પ્યારા ગુરૂવર ! અમને તારી યાદ સતાવે , આ અવની પર કરી અંધારા (૨ વાર), અસ્ત થયું કાં’ ભાનુ… ક્યાં ગોતું સરનામું… ક્યાં જઈને વસવાટ કર્યો ગુરુ, ક્યાં જઈ દર્શન પામું… ક્યાં ગોતું સરનામું… ગુરૂમાં… ગુરૂમાં… ગુરૂમાં… ગુરૂમાં…
https://www.lokdayro.com/
क्यां जईने वसवाट कर्यो गुरु , क्यां जई दर्शन पामुं… क्यां गोतुं सरनामुं… गुरूमां… गुरूमां… गुरूमां… गुरूमां… वत्सल मुरत , स्नेहल सुरत , जोवा फरी नहि मळशे.. तारा वियोगे हे गुरुमाता ! लाखो हृदय टळवळशे… अमृत झरती आंखलडीथी (२ वार), कोण नीरखशे सामुं… क्यां गोतुं सरनामुं…. गुरूमां… गुरूमां… गुरूमां… गुरूमां… क्यां जईने ठालवशुं गुरूमां ! हैयानी वातलडी, पुनित तारा पगलां गोते अश्रुभीनी आंखलडी, तारा विण आ आयखुं जाणे (२ वार), थइ गयुं साव नकामुं… क्यां गोतुं सरनामुं… गुरूमां… गुरूमां… गुरूमां… गुरूमां… गुरूमां गुरूमां कहीने तुजने तारा श्रमणो पुकारे, ज्यां हो त्यांथी आशिष देजे जीवशुं एज सहारे, जन्मो जनम रजरजमां तारी (२ वार), वदनाकृति पामुं… क्यां गोतुं सरनामुं… गुरूमां… गुरूमां… गुरूमां… गुरूमां… जईने कोई दिव्य लोकमां एटलुं कहीने आवे, पळ पळ प्यारा गुरूवर ! अमने तारी याद सतावे , आ अवनी पर करी अंधारा (२ वार), अस्त थयुं कां’ भानु… क्यां गोतुं सरनामुं… क्यां जईने वसवाट कर्यो गुरु, क्यां जई दर्शन पामुं… क्यां गोतुं सरनामुं… गुरूमां… गुरूमां… गुरूमां… गुरूमां…
https://www.lokdayro.com/
kyam ja'ine vasavata karyo guru، kyam ja'i darsana pamum ... kyam gotum saranamum ... gurumam... gurumam... gurumam... gurumam... vatsala murata، snehala surata، jova phari nahi malase .. tara viyoge he gurumata! lakho hrdaya talavalase ... amrta jharati ankhaladithi (2 vara) ، kona nirakhase samum... kyam gotum saranamum.... gurumam... gurumam... gurumam... gurumam... kyam ja'ine thalavasum gurumam! haiyani vataladi ، punita tara pagalam gote asrubhini ankhaladi ، tara vina a ayakhum jane (2 vara) ، tha'i gayum sava nakamum... kyam gotum saranamum... gurumam... gurumam... gurumam... gurumam... gurumam gurumam kahine tujane tara sramano pukare ، jyam ho tyanthi asisa deje jivasum eja sahare ، janmo janama rajarajamam tari (2 vara) ، vadanakrti pamum... kyam gotum saranamum... gurumam... gurumam... gurumam... gurumam... ja'ine ko'i divya lokamam etalum kahine ave ، pala pala pyara guruvara! amane tari yada satave ، a avani para kari andhara (2 vara) ، asta thayum kam 'bhanu... kyam gotum saranamum... kyam ja'ine vasavata karyo guru، kyam ja'i darsana pamum ... kyam gotum saranamum ... gurumam... gurumam... gurumam... gurumam...
https://www.lokdayro.com/
આ ગુરુ ભક્તિ સ્તવન ના રચયિતા : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गुरु भक्ति सतवन के रचयिता : ? 🙁
ये गुरु भक्ति सतवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गुरु भक्ति सतवन गाया जाता हे : ? 🙁
ये गुरु भक्ति सतवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this guru bhakti stavan : ? 🙁
popular singer of this guru bhakti stavan : ? 🙁
this guru bhakti stavan is sung under a which Raag : ? 🙁
this guru bhakti stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | ગુરુ ભક્તિ સ્તવન નું નામ |
---|---|
1 | શાસન સમ્રાટ નેમિસૂરીગુરુદેવ ની સ્તુતિ |
2 | તારા ગુણો ની પાટ મને |
3 | જિનશાસન રખવાલા |
4 | મુનિ તારા દર્શન થી દુખ જાય |
5 | શ્વાસોની માળામાં સમરું હું |
6 | ક્યારે બનીશ હું સાચો રે સંત |
7 | આ છે અણગાર અમારા |
8 | હર પલ તેરા નામ ગાઊ ગુરૂવર |
9 | ક્યાં ગોતું સરનામું |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | गुरु भक्ति सतवन का नाम |
---|---|
1 | शासन सम्राट नेमिसूरीगुरुदेव नी स्तुति |
2 | तारा गुणो नी पाट मने |
3 | जिनशासन रखवाला |
4 | मुनि तारा दर्शन थी दुख जाय |
5 | श्वासोनी माळामां समरुं हुं |
6 | क्यारे बनीश हुं साचो रे संत |
7 | आ छे अणगार अमारा |
8 | हर पल तेरा नाम गाऊ गुरूवर |
9 | क्यां गोतुं सरनामुं |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy