શ્રી તીરથપદ પૂજો ગુણી જાણ, જેહ થી તરિયે તે તીરથ રે તીરથપદ ધ્યાવો ગુણ ગાવો, પંચરંગી રયણ મિલાવો રે થાળ ભરીને મોતીડે વધાવો, ગુણ અનંત દિલ લાવો રે થૈયા થૈયા નાટક કરતા, દાદા ને દરબાર રે ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસનાનો રસ પીધો રે રાવણરાયે નાટક કીધું, અષ્ટાપદ ગિરી ઉપર રે સમકિત દ્રષ્ટિ એ જ વખાણું, તીર્થંકર પદ બાંધ્યું રે હળવે હળવે તાળી પાડો, તાલ માં તાલ મિલાવો રે જેણે શેત્રુંજય ભેટ્યો નહિ, જેણે પૂજા નો લાભ લીધો નહિ એનો એળે ગયો અવતાર રે (૨ વાર)
https://www.lokdayro.com/
श्री तीरथपद पूजो गुणी जाण, जेह थी तरिये ते तीरथ रे तीरथपद ध्यावो गुण गावो, पंचरंगी रयण मिलावो रे थाळ भरीने मोतीडे वधावो, गुण अनंत दिल लावो रे थैया थैया नाटक करता, दादा ने दरबार रे भलुं थयुं में प्रभु गुण गाया, रसनानो रस पीधो रे रावणराये नाटक कीधुं, अष्टापद गिरी उपर रे समकित द्रष्टि ए ज वखाणुं, तीर्थंकर पद बांध्युं रे हळवे हळवे ताळी पाडो, ताल मां ताल मिलावो रे जेणे शेत्रुंजय भेट्यो नहि, जेणे पूजा नो लाभ लीधो नहि एनो एळे गयो अवतार रे (२ वार)
https://www.lokdayro.com/
sri tirathapada pujo guni jana ، jeha thi tariye te tiratha re tirathapada dhyavo guna gavo ، pancarangi rayana milavo re thala bharine motide vadhavo ، guna ananta dila lavo re thaiya thaiya nataka karata ، dada ne darabara re bhalum thayum mem prabhu guna gaya ، rasanano rasa pidho re ravanaraye nataka kidhum ، astapada giri upara re samakita drasti e ja vakhanum ، tirthankara pada bandhyum re halave halave tali pado ، tala mam tala milavo re jene setrunjaya bhetyo nahi ، jene puja no labha lidho nahi eno ele gayo avatara re (2 vara)
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | વધામણાં સ્તવન નું નામ |
---|---|
1 | શ્રી તીરથપદ પૂજો ગુણી જાણ |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | वधामणा स्तवन का नाम |
---|---|
1 | श्री तीरथपद पूजो गुणी जाण |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
No. | Name of a Vadhamana stavan |
---|---|
1 | Shree Tirathpad pujo guni jan |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy