શેત્રુંજી ના પાણી હો, બેડલે પાણી મારા, ઋષભ ની વાત ક્યાં છુપાણી મારા, મનડાની વાત ક્યાં છુપાણી શેત્રુંજી ના… મને પૂછો તો કાંઈ ના જાણું, જુઓ રોમ રોમ એને હું ભાળું (૨ વાર) મારા હૈયાની કોર છે ભીંજાણી શેત્રુંજી ના… કરી અભિષેક આતમ પખાળું, એના સ્પર્શે હું પામું અજવાળું (૨ વાર) ઓલી અમૃત ની ધાર છે સિંચાણી શેત્રુંજી ના… આજ ભક્ત જનો સહુ સાથે ઝૂમુ, ભર્યા સપનાએ રૂમ ઝૂમું ઝૂમું (૨ વાર) નવી ફૂટે છે આજ નવી વાણી શેત્રુંજી ના…
https://www.lokdayro.com/
शेत्रुंजी ना पाणी हो, बेडले पाणी मारा, ऋषभ नी वात क्यां छुपाणी मारा, मनडानी वात क्यां छुपाणी शेत्रुंजी ना… मने पूछो तो कांई ना जाणुं, जुओ रोम रोम एने हुं भाळुं (२ वार) मारा हैयानी कोर छे भींजाणी शेत्रुंजी ना… करी अभिषेक आतम पखाळुं, एना स्पर्शे हुं पामुं अजवाळुं (२ वार) ओली अमृत नी धार छे सिंचाणी शेत्रुंजी ना… आज भक्त जनो सहु साथे झूमु, भर्या सपनाए रूम झूमुं झूमुं (२ वार) नवी फूटे छे आज नवी वाणी शेत्रुंजी ना…
https://www.lokdayro.com/
setrunji na pani ho ، bedale pani mara ، rsabha ni vata kyam chupani mara ، manadani vata kyam chupani setrunji na... mane pucho to kami na janum ، ju'o roma roma ene hum bhalum (2 vara) mara haiyani kora che bhinjani setrunji na... kari abhiseka atama pakhalum ، ena sparse hum pamum ajavalum (2 vara) oli amrta ni dhara che sincani setrunji na... aja bhakta jano sahu sathe jhumu ، bharya sapana'e ruma jhumum jhumum (2 vara) navi phute che aja navi vani setrunji na...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | શેત્રુંજય સ્તવન નું નામ |
---|---|
1 | શેત્રુંજી ના પાણી હો, બેડલે પાણી |
2 | શ્રી આદેશ્વર વંદના |
3 | એવો મનોરથ મારો છે |
4 | સિદ્ધગિરિને ભેટવાનો ભાવ |
5 | સિદ્ધાચલ ગિરી નમો નમઃ |
6 | પૂજો ગિરિરાજ ને રે |
7 | ઊંચા ઊંચા શત્રુંજ્યના |
8 | શેત્રુંજય ગઢના વાસી |
9 | હેલો મારો સાંભળો (દુહો) |
10 | સિદ્ધગીરીના શિખરો બોલે |
11 | સિધ્ધાચલ શિખરે દીવો રે |
12 | નવ ખમાસમણ ના દુહા |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | शत्रुंजय स्तवन का नाम |
---|---|
1 | शेत्रुंजी ना पाणी हो, बेडले पाणी |
2 | श्री आदेश्वर वंदना |
3 | एवो मनोरथ मारो छे |
4 | सिद्धगिरिने भेटवानो भाव |
5 | सिद्धाचल गिरी नमो नमः |
6 | पूजो गिरिराज ने रे |
7 | ऊंचा ऊंचा शत्रुंज्यना |
8 | शेत्रुंजय गढना वासी |
9 | हेलो मारो सांभळो (दुहो) |
10 | सिद्धगीरीना शिखरो बोले |
11 | सिध्धाचल शिखरे दीवो रे |
12 | नव खमासमण ना दुहा |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy