સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદું વાર હજાર. (૧) સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર; શેત્રુંજી નદી નાહ્યો નહીં, એનો એળે ગયો અવતાર. (૨) શેત્રુંજી નદીએ નાહીને, મુખ બાંધી મુખ કોશ; દેવ યુગાદી પૂજીએ, આણી મન સંતોષ. (૩) એકેકું ડગલું ભરે, શેત્રુંજા સમો જેહ; ઋષભ કહે ભવ કોડનાં, કર્મ ખપાવે તેહ. (૪) શેત્રુંજા સમો તીરથ નહીં, ઋષભ સમો નહીં દેવ; ગૌતમ સરીખા ગુરૂ નહીં, વળી વળી વંદું તેહ. (૫) જગમાં તીરથ દો વડા, શેત્રુંજય ગિરનાર; એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નેમકુમાર. (૬) સિદ્ધાચલ સિદ્ધિ વર્યા, મુનિવર કોડી અનંત, આગે અનંતા સીદ્ધશે, પૂજો ભવિ ભગવંત. (૭) શત્રુંજય ગિરિ મંડણો, મરૂ દેવાનો નંદ; યુગલા ધર્મ નિવારણો, નમો યુગાદી જિણંદ. (૮) તન-મન-ધન-સુત વલ્લભા, સ્વર્ગાદીક સુખ ભોગ; વળી વળી એ ગિરિ વંદતા, શિવ રમણી સંયોગ. (૯)
https://www.lokdayro.com/
सिद्धाचल समरुं सदा, सोरठ देश मोझार; मनुष्य जन्म पामी करी, वंदुं वार हजार. (१) सोरठ देशमां संचर्यो, न चढ्यो गढ गिरनार; शेत्रुंजी नदी नाह्यो नहीं, एनो एळे गयो अवतार. (२) शेत्रुंजी नदीए नाहीने, मुख बांधी मुख कोश; देव युगादी पूजीए, आणी मन संतोष. (३) एकेकुं डगलुं भरे, शेत्रुंजा समो जेह; ऋषभ कहे भव कोडनां, कर्म खपावे तेह. (४) शेत्रुंजा समो तीरथ नहीं, ऋषभ समो नहीं देव; गौतम सरीखा गुरू नहीं, वळी वळी वंदुं तेह. (५) जगमां तीरथ दो वडा, शेत्रुंजय गिरनार; एक गढ ऋषभ समोसर्या, एक गढ नेमकुमार. (६) सिद्धाचल सिद्धि वर्या, मुनिवर कोडी अनंत, आगे अनंता सीद्धशे, पूजो भवि भगवंत. (७) शत्रुंजय गिरि मंडणो, मरू देवानो नंद; युगला धर्म निवारणो, नमो युगादी जिणंद. (८) तन-मन-धन-सुत वल्लभा, स्वर्गादीक सुख भोग; वळी वळी ए गिरि वंदता, शिव रमणी संयोग. (९)
https://www.lokdayro.com/
sid'dhacala samarum sada ، soratha desa mojhara ؛ manusya janma pami kari ، vandum vara hajara. (1) soratha desamam sancaryo ، na cadhyo gadha giranara ؛ setrunji nadi nahyo nahim ، eno ele gayo avatara. (2) setrunji nadi'e nahine ، mukha bandhi mukha kosa ؛ deva yugadi puji'e ، ani mana santosa. (3) ekekum dagalum bhare ، setrunja samo jeha ؛ rsabha kahe bhava kodanam ، karma khapave teha. (4) setrunja samo tiratha nahim ، rsabha samo nahim deva ؛ gautama sarikha guru nahim ، vali vali vandum teha. (5) jagamam tiratha do vada ، setrunjaya giranara ؛ eka gadha rsabha samosarya ، eka gadha nemakumara. (6) sid'dhacala sid'dhi varya، munivara kodi ananta، age ananta sid'dhase ، pujo bhavi bhagavanta. (7) satrunjaya giri mandano ، maru devano nanda ؛ yugala dharma nivarano ، namo yugadi jinanda. (8) tana-mana-dhana-suta vallabha ، svargadika sukha bhoga ؛ vali vali e giri vandata ، siva ramani sanyoga. (9)
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | શેત્રુંજય સ્તવન નું નામ |
---|---|
1 | શેત્રુંજી ના પાણી હો, બેડલે પાણી |
2 | શ્રી આદેશ્વર વંદના |
3 | એવો મનોરથ મારો છે |
4 | સિદ્ધગિરિને ભેટવાનો ભાવ |
5 | સિદ્ધાચલ ગિરી નમો નમઃ |
6 | પૂજો ગિરિરાજ ને રે |
7 | ઊંચા ઊંચા શત્રુંજ્યના |
8 | શેત્રુંજય ગઢના વાસી |
9 | હેલો મારો સાંભળો (દુહો) |
10 | સિદ્ધગીરીના શિખરો બોલે |
11 | સિધ્ધાચલ શિખરે દીવો રે |
12 | નવ ખમાસમણ ના દુહા |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | शत्रुंजय स्तवन का नाम |
---|---|
1 | शेत्रुंजी ना पाणी हो, बेडले पाणी |
2 | श्री आदेश्वर वंदना |
3 | एवो मनोरथ मारो छे |
4 | सिद्धगिरिने भेटवानो भाव |
5 | सिद्धाचल गिरी नमो नमः |
6 | पूजो गिरिराज ने रे |
7 | ऊंचा ऊंचा शत्रुंज्यना |
8 | शेत्रुंजय गढना वासी |
9 | हेलो मारो सांभळो (दुहो) |
10 | सिद्धगीरीना शिखरो बोले |
11 | सिध्धाचल शिखरे दीवो रे |
12 | नव खमासमण ना दुहा |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy