સિદ્ધગિરિને ભેટવાનો ભાવ જાગ્યો રે, ગિરિવરની ભક્તિમાં મારો મનડો લાગ્યો રે ભવસાગરને તરવા માટે ગિરિવર નૈયા છે, ઉજજવલ ગિરિને ભેટતા બસ ! હર્ષિત હૈયા છે, મેરુ મહિધર તીર્થને મેં આરાધ્યો રે, ગિરિવરની ભક્તિમાં… ||૧|| સિદ્ધાચલ વિમલાચલ, રેવત ગિરિવર નામ છે, ભદ્રંકર ગુણકંદ ચરણમાં નિત્ય પ્રણામ છે, મહોદયગિરિ મહાપીઠ ગિરિ શાશ્વત ભાખ્યો રે, ગિરિવરની ભક્તિમાં… ||૨|| જ્યોતિ સ્વરુપ શિવપદ ઉદયગિરિ કીર્તિ ભારી છે, કર્મસુદન સુરપ્રિય ગિરિવર જય જયકારી છે, નંદીવર્ધન તાલધ્વજગિરિ દિલમાં રાખ્યો રે, ગિરિવરની ભક્તિમાં… ||૩|| અજરામર પદ ચર્ચગિરિવર શિવદા સંતો છે, નગેશ હેમગિરિ જયંતગિરિ જય જયવંતો છે, કપર્દિવાસ અનંત શક્તિ ગ્રંથે દાખ્યો રે, ગિરિવરની ભક્તિમાં… ||૪|| શશી રમણલાલ યાત્રા નવ્વાણું ભાવે કરાવે છે, ચિન્તન અનુજ હળીમળીને મહાગિરિ આવે છે, શત્રુંજય ઉત્સવ કરી જગમાં નામ કમાયો રે, ગિરિવરની ભક્તિમાં… ||૫|| સૂરિ રાજેન્દ્ર” દ્રઢ શક્તિ ગિરિ મહિમા બતાવ્યો છે, કંચનગિરિ સુભદ્ર અકર્મક નામ છાયો છે, “જયન્તસેન” ગિરિરાજ ને ભક્તિ થી ગાયો રે, ગિરિવરની ભક્તિમાં… ||૬||
https://www.lokdayro.com/
सिद्धगिरिने भेटवानो भाव जाग्यो रे, गिरिवरनी भक्तिमां मारो मनडो लाग्यो रे भवसागरने तरवा माटे गिरिवर नैया छे, उजजवल गिरिने भेटता बस ! हर्षित हैया छे, मेरु महिधर तीर्थने में आराध्यो रे, गिरिवरनी भक्तिमां… ||१|| सिद्धाचल विमलाचल, रेवत गिरिवर नाम छे, भद्रंकर गुणकंद चरणमां नित्य प्रणाम छे, महोदयगिरि महापीठ गिरि शाश्वत भाख्यो रे, गिरिवरनी भक्तिमां… ||२|| ज्योति स्वरुप शिवपद उदयगिरि कीर्ति भारी छे, कर्मसुदन सुरप्रिय गिरिवर जय जयकारी छे, नंदीवर्धन तालध्वजगिरि दिलमां राख्यो रे, गिरिवरनी भक्तिमां… ||३|| अजरामर पद चर्चगिरिवर शिवदा संतो छे, नगेश हेमगिरि जयंतगिरि जय जयवंतो छे, कपर्दिवास अनंत शक्ति ग्रंथे दाख्यो रे, गिरिवरनी भक्तिमां… ||४|| शशी रमणलाल यात्रा नव्वाणुं भावे करावे छे, चिन्तन अनुज हळीमळीने महागिरि आवे छे, शत्रुंजय उत्सव करी जगमां नाम कमायो रे, गिरिवरनी भक्तिमां… ||५|| सूरि राजेन्द्र” द्रढ शक्ति गिरि महिमा बताव्यो छे, कंचनगिरि सुभद्र अकर्मक नाम छायो छे, “जयन्तसेन” गिरिराज ने भक्ति थी गायो रे, गिरिवरनी भक्तिमां… ||६||
https://www.lokdayro.com/
sid'dhagirine bhetavano bhava jagyo re ، girivarani bhaktimam maro manado lagyo re bhavasagarane tarava mate girivara naiya che ، ujajavala girine bhetata basa! harsita haiya che ، meru mahidhara tirthane mem aradhyo re ، girivarani bhaktimam... || 1 || sid'dhacala vimalacala، revata girivara nama che، bhadrankara gunakanda caranamam nitya pranama che ، mahodayagiri mahapitha giri sasvata bhakhyo re ، girivarani bhaktimam... || 2 || jyoti svarupa sivapada udayagiri kirti bhari che ، karmasudana surapriya girivara jaya jayakari che ، nandivardhana taladhvajagiri dilamam rakhyo re ، girivarani bhaktimam... || 3 || ajaramara pada carcagirivara sivada santo che ، nagesa hemagiri jayantagiri jaya jayavanto che ، kapardivasa ananta sakti granthe dakhyo re ، girivarani bhaktimam... || 4 || sasi ramanalala yatra navvanum bhave karave che ، cintana anuja halimaline mahagiri ave che ، satrunjaya utsava kari jagamam nama kamayo re ، girivarani bhaktimam... || 5 || suri rajendra "dradha sakti giri mahima batavyo che ، kancanagiri subhadra akarmaka nama chayo che ، "jayantasena" giriraja ne bhakti thi gayo re ، girivarani bhaktimam... || 6 ||
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | શેત્રુંજય સ્તવન નું નામ |
---|---|
1 | શેત્રુંજી ના પાણી હો, બેડલે પાણી |
2 | શ્રી આદેશ્વર વંદના |
3 | એવો મનોરથ મારો છે |
4 | સિદ્ધગિરિને ભેટવાનો ભાવ |
5 | સિદ્ધાચલ ગિરી નમો નમઃ |
6 | પૂજો ગિરિરાજ ને રે |
7 | ઊંચા ઊંચા શત્રુંજ્યના |
8 | શેત્રુંજય ગઢના વાસી |
9 | હેલો મારો સાંભળો (દુહો) |
10 | સિદ્ધગીરીના શિખરો બોલે |
11 | સિધ્ધાચલ શિખરે દીવો રે |
12 | નવ ખમાસમણ ના દુહા |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | शत्रुंजय स्तवन का नाम |
---|---|
1 | शेत्रुंजी ना पाणी हो, बेडले पाणी |
2 | श्री आदेश्वर वंदना |
3 | एवो मनोरथ मारो छे |
4 | सिद्धगिरिने भेटवानो भाव |
5 | सिद्धाचल गिरी नमो नमः |
6 | पूजो गिरिराज ने रे |
7 | ऊंचा ऊंचा शत्रुंज्यना |
8 | शेत्रुंजय गढना वासी |
9 | हेलो मारो सांभळो (दुहो) |
10 | सिद्धगीरीना शिखरो बोले |
11 | सिध्धाचल शिखरे दीवो रे |
12 | नव खमासमण ना दुहा |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy