“શેત્રુંજય સમરું સદા સોરઠ દેશ મોજાર મનુષ્ય જન્મ પામી કરું વંદન વારંવાર" હેલો મારો સાંભળો શેત્રુંજયના રાજા નાભિરાજાના બેટડા ને મરુદેવીના નંદ મારો હેલો સાંભળો… હો.. હુકમ કરો તો દાદા તારી જાત્રાએ આવું ભવોભવના કર્મ ખપાવી મોક્ષે ચાલ્યા જાવું મારો હેલો સાંભળો… હો.. ઊંચા ઊંચા ડુંગરાને વસમી છે વાટ હું કેમ કરીને આવું દાદા પકડો મારો હાથ મારો હેલો સાંભળો… હો.. નર અને નારી તારી જાત્રાએ આવે ચરણ-કરણ તારા સેવીને ભવસાગર તરી જાવે મારો હેલો સાંભળો… હો.. આદેશ્વર દાદાની અદ્ભૂત લીલા ન્યારી આ સેવકનો હાથ પકડી લઈ લ્યો તમે ઉગારી મારો હેલો સાંભળો… હો.. હે મારવાડી વાણિયો જાત્રાએ આવે ધન બધું ભેગું કરેલું સાથે તે લઈ આવે મારો હેલો સાંભળો… હો..
https://www.lokdayro.com/
“शेत्रुंजय समरुं सदा सोरठ देश मोजार मनुष्य जन्म पामी करुं वंदन वारंवार" हेलो मारो सांभळो शेत्रुंजयना राजा नाभिराजाना बेटडा ने मरुदेवीना नंद मारो हेलो सांभळो… हो.. हुकम करो तो दादा तारी जात्राए आवुं भवोभवना कर्म खपावी मोक्षे चाल्या जावुं मारो हेलो सांभळो… हो.. ऊंचा ऊंचा डुंगराने वसमी छे वाट हुं केम करीने आवुं दादा पकडो मारो हाथ मारो हेलो सांभळो… हो.. नर अने नारी तारी जात्राए आवे चरण-करण तारा सेवीने भवसागर तरी जावे मारो हेलो सांभळो… हो.. आदेश्वर दादानी अद्भूत लीला न्यारी आ सेवकनो हाथ पकडी लई ल्यो तमे उगारी मारो हेलो सांभळो… हो.. हे मारवाडी वाणियो जात्राए आवे धन बधुं भेगुं करेलुं साथे ते लई आवे मारो हेलो सांभळो… हो..
https://www.lokdayro.com/
"setrunjaya samarum sada soratha desa mojara manusya janma pami karum vandana varanvara " helo maro sambhalo setrunjayana raja nabhirajana betada ne marudevina nanda maro helo sambhalo... ho .. hukama karo to dada tari jatra'e avum bhavobhavana karma khapavi mokse calya javum maro helo sambhalo... ho .. unca unca dungarane vasami che vata kema karine avum dada pakado maro hatha maro helo sambhalo... ho .. nara ane nari tari jatra'e ave carana-karana tara sevine bhavasagara tari jave maro helo sambhalo... ho .. adesvara dadani adbhuta lila n'yari sevakano hatha pakadi la'i lyo tame ugari maro helo sambhalo... ho .. he maravadi vaniyo jatra'e ave badhum bhegum karelum sathe te la'i ave maro helo sambhalo... ho ..
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | શેત્રુંજય સ્તવન નું નામ |
---|---|
1 | શેત્રુંજી ના પાણી હો, બેડલે પાણી |
2 | શ્રી આદેશ્વર વંદના |
3 | એવો મનોરથ મારો છે |
4 | સિદ્ધગિરિને ભેટવાનો ભાવ |
5 | સિદ્ધાચલ ગિરી નમો નમઃ |
6 | પૂજો ગિરિરાજ ને રે |
7 | ઊંચા ઊંચા શત્રુંજ્યના |
8 | શેત્રુંજય ગઢના વાસી |
9 | હેલો મારો સાંભળો (દુહો) |
10 | સિદ્ધગીરીના શિખરો બોલે |
11 | સિધ્ધાચલ શિખરે દીવો રે |
12 | નવ ખમાસમણ ના દુહા |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | शत्रुंजय स्तवन का नाम |
---|---|
1 | शेत्रुंजी ना पाणी हो, बेडले पाणी |
2 | श्री आदेश्वर वंदना |
3 | एवो मनोरथ मारो छे |
4 | सिद्धगिरिने भेटवानो भाव |
5 | सिद्धाचल गिरी नमो नमः |
6 | पूजो गिरिराज ने रे |
7 | ऊंचा ऊंचा शत्रुंज्यना |
8 | शेत्रुंजय गढना वासी |
9 | हेलो मारो सांभळो (दुहो) |
10 | सिद्धगीरीना शिखरो बोले |
11 | सिध्धाचल शिखरे दीवो रे |
12 | नव खमासमण ना दुहा |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy