મા સરસ્વતી તુજ નામને, જપનાર જગમાં છે ઘણા, હું પણ જપું તુજ નામને, સન્મુખ થઈ એક જ મના; વરદાન હો મુજ જ્ઞાન લક્ષ્મી, વૃદ્ધિ પામે સર્વદા, મુજ પર બનો સુપ્રસન્ન, સરસ્વતી ભગવતી દેવી તમે કરૂં યાદ જ્યારે આપને, જીભ ઉપર આવી બિરાજજો, અસ્ખલિત મુજ વાણી તણી, ગંગોત્રી વહેતી રાખજો; મુજ જીવનમાં કેવલજ્ઞાન, સરસ્વતી ભગવતી દેવી તમે. કવિજન હૃદયમાં વાસ કરતી, કાવ્ય શક્તિ તું જ છે, વકતૃત્વ શક્તિ પ્રદાન કરવા, સર્વદા તું સમર્થ છે; સૂરિમંત્ર જાપે પ્રથમ, વિદ્યાપીઠની અધિષ્ઠાયિકા, મુજ પર બનો સુપ્રસન્ન, સરસ્વતી ભગવતી દેવી તમે.
https://www.lokdayro.com/
मा सरस्वती तुज नामने, जपनार जगमां छे घणा, हुं पण जपुं तुज नामने, सन्मुख थई एक ज मना; वरदान हो मुज ज्ञान लक्ष्मी, वृद्धि पामे सर्वदा, मुज पर बनो सुप्रसन्न, सरस्वती भगवती देवी तमे करूं याद ज्यारे आपने, जीभ उपर आवी बिराजजो, अस्खलित मुज वाणी तणी, गंगोत्री वहेती राखजो; मुज जीवनमां केवलज्ञान, सरस्वती भगवती देवी तमे. कविजन हृदयमां वास करती, काव्य शक्ति तुं ज छे, वकतृत्व शक्ति प्रदान करवा, सर्वदा तुं समर्थ छे; सूरिमंत्र जापे प्रथम, विद्यापीठनी अधिष्ठायिका, मुज पर बनो सुप्रसन्न, सरस्वती भगवती देवी तमे.
https://www.lokdayro.com/
ma sarasvati tuja namane، japanara jagamam che ghana، hum pana japum tuja namane ، sanmukha tha'i eka ja mana ؛ varadana ho muja jnana laksmi، vrd'dhi pame sarvada، muja para bano suprasanna ، sarasvati bhagavati devi tame karum yada jyare apane، jibha upara avi birajajo، askhalita muja vani tani ، gangotri vaheti rakhajo ؛ muja jivanamam kevalajnana ، sarasvati bhagavati devi tame. kavijana hrdayamam vasa karati، kavya sakti tum ja che، vakatrtva sakti pradana karava ، sarvada tum samartha che ؛ surimantra jape prathama، vidyapithani adhisthayika، muja para bano suprasanna ، sarasvati bhagavati devi tame.
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | સરસ્વતી માતા સ્તવન (પ્રાર્થના) નું નામ |
---|---|
1 | જ્ઞાનના પાંચ દુહા |
2 | મા સરસ્વતી સ્તુતિ |
3 | હે શારદે માઁ |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | सरस्वती माता स्तवन (प्रार्थना) का नाम |
---|---|
1 | ज्ञानना पांच दुहा |
2 | मा सरस्वती स्तुति |
3 | हे शारदे माँ |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
No. | Name of a sarasvati mata stavan (prarthana) |
---|---|
1 | Gyan Na Panch Duha |
2 | Ma Sarasvati Stuti |
3 | He Sharde Maa |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy