તમે મહાવિદેહે જઈને કહેજો ચાંદલિયા (૨ વાર), સીમંધર તેડાં મોકલે, મારા ભરતક્ષેત્રના દુઃખ, કહેજો ચાંદલિયા (૨ વાર), સીમંધર તેડાં મોકલે… અજ્ઞાનતા અહીં છવાઇ ગઇ છે, તત્ત્વોની વાતો ભૂલાઇ ગઇ છે; હાંરે એવા આત્માનાં દુઃખ મારા, કહેજો ચાંદલિયા (૨ વાર), સીમંધર તેડાં મોકલે ।।૧।। પુદ્ग़લના મોહમાં ફસાઈ ગયો છું. કર્મોની જાળમાં જકડાઇ ગયો છું; હારે એવા કર્મોના દુઃખ મારા, કહેજો ચાંદલિયા (૨ વાર), સીમંધર તેડાં મોકલે ।।૨।। મારૂં ન હતું તેને મારૂં કરી જાણ્યું, મારૂં હતું તેને ના રે પિછાણ્યું; હારે એવા મુર્ખતાના દુઃખ મારા, કહેજો ચાંદલિયા (૨ વાર), સીમંધર તેડાં મોકલે ।।૩।। સીમંધર-સીમંધર હૃદયમાં ધરતો, પ્રત્યક્ષ દરિશનની આશા હું કરતો; હારે! એવા વિયોગના દુઃખ મારા, કહેજો ચાંદલિયા (૨ વાર), સીમંધર તેડાં મોકલે ।।૪।। સંસારી સુખ મને કારમુંજ લાગે, પ્રભુ તમ વિણ જઈ કહું કોની પાસે હાં રે એવા વીરવીજયંના દુઃખ મારા કહેજો ચાંદલિયા (૨ વાર), સીમંધર તેડાં મોકલે ।।૫।।
https://www.lokdayro.com/
तमे महाविदेहे जईने कहेजो चांदलिया (२ वार), सीमंधर तेडां मोकले, मारा भरतक्षेत्रना दुःख, कहेजो चांदलिया (२ वार), सीमंधर तेडां मोकले… अज्ञानता अहीं छवाइ गइ छे, तत्त्वोनी वातो भूलाइ गइ छे; हांरे एवा आत्मानां दुःख मारा, कहेजो चांदलिया (२ वार), सीमंधर तेडां मोकले ।।१।। पुद्ग़लना मोहमां फसाई गयो छुं. कर्मोनी जाळमां जकडाइ गयो छुं; हारे एवा कर्मोना दुःख मारा, कहेजो चांदलिया (२ वार), सीमंधर तेडां मोकले ।।२।। मारूं न हतुं तेने मारूं करी जाण्युं, मारूं हतुं तेने ना रे पिछाण्युं; हारे एवा मुर्खताना दुःख मारा, कहेजो चांदलिया (२ वार), सीमंधर तेडां मोकले ।।३।। सीमंधर-सीमंधर हृदयमां धरतो, प्रत्यक्ष दरिशननी आशा हुं करतो; हारे! एवा वियोगना दुःख मारा, कहेजो चांदलिया (२ वार), सीमंधर तेडां मोकले ।।४।। संसारी सुख मने कारमुंज लागे, प्रभु तम विण जई कहुं कोनी पासे हां रे एवा वीरवीजयंना दुःख मारा कहेजो चांदलिया (२ वार), सीमंधर तेडां मोकले ।।५।।
https://www.lokdayro.com/
tame mahavidehe ja'ine kahejo candaliya (2 vara) ، simandhara tedam mokale ، mara bharataksetrana duhkha ، kahejo candaliya (2 vara) ، simandhara tedam mokale ... ajnanata ahim chava'i ga'i che ، tattvoni vato bhula'i ga'i che ؛ hanre eva atmanam duhkha mara ، kahejo candaliya (2 vara) ، simandhara tedam mokale ..1 .. pud ga lana mohamam phasa'i gayo chum. karmoni jalamam jakada'i gayo chum ؛ hare eva karmona duhkha mara ، kahejo candaliya (2 vara) ، simandhara tedam mokale ..2 .. marum na hatum tene marum kari janyum ، marum hatum tene na re pichanyum ؛ hare eva murkhatana duhkha mara ، kahejo candaliya (2 vara) ، simandhara tedam mokale ..3 .. simandhara-simandhara hrdayamam dharato ، pratyaksa darisanani asa hum karato ؛ hare! eva viyogana duhkha mara ، kahejo candaliya (2 vara) ، simandhara tedam mokale ..4 .. sansari sukha mane karamunja lage ، prabhu tama vina ja'i kahum koni pase ham re eva viravijayanna duhkha mara kahejo candaliya (2 vara) ، simandhara tedam mokale ..5 ..
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | શ્રી સીમંધર સ્વામી સ્તવન નું નામ |
---|---|
1 | તમે મહાવિદેહે જઈને કહેજો |
2 | સીમંધર સ્વામી અરિહંત જ્ઞાની |
3 | હે નાથ! સીમંધર પ્રભુ |
4 | સુણો ચંદાજી સીમંધર |
5 | શ્રી સીમંધરસ્વામી મુક્તિના ધામી |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | श्री सीमंधर स्वामी स्तवन का नाम |
---|---|
1 | तमे महाविदेहे जईने कहेजो |
2 | सीमंधर स्वामी अरिहंत ज्ञानी |
3 | हे नाथ! सीमंधर प्रभु |
4 | सुणो चंदाजी सीमंधर |
5 | श्री सीमंधरस्वामी मुक्तिना धामी |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
No. | Name of a Shree simandhara swami stavan |
---|---|
1 | Tame Mahavidehe Jaine Kahejo Chandaliya |
2 | Simandhar Swami Arihant Gyani |
3 | He nath Simandhar Prabhu |
4 | Suno Chanda Ji Simandhar |
5 | Shree Simandharaswami Muktina |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy