સિદ્ધાચલ ના વાસી, વિમલાચલ ના વાસી, જીનજી પ્યારા, આદિનાથ ને વંદન અમરા, પ્રભુજી નુ મુખડુ મલકે, નૈનો માથી વરસે, અમીરસ ધારા, આદિનાથ ને વંદન અમારા … પ્રભુજી નુ મુખડુ છે મનકો મિલાકર, દિલ મેં ભક્તિ કી જ્યોત જલાકર, ભજલે પ્રભુને ભાવે, દુર્ગતિ કદી ના આવે, જીનજી પ્યારા, આદિનાથ ને વંદન અમારા… ||૧|| અમે તો મયાનગરના વિલાસી, તમે છો મુક્તિ પુરી ના વાસી, કર્મ બંધન કાપો, મોક્ષ સુખ આપો, જીનજી પ્યારા, આદિનાથ ને વંદન અમારા… ||૨|| ભમિને લાખ ચોરાસી હુ આવ્યો, પુણ્યે દર્શન તુમ્હારા હુ પાયો, ધન્ય દિવસ મારો, ભવના ફેરા ટાળો , જીનજી પ્યારા, આદિનાથ ને વંદન અમારા… ||૩|| અરજી ઉરમાં ધરજો અમારી, અમને આશા છે પ્રભુજી તમારી, કહે હર્ષ હવે, સાચા સ્વામી તમે, વંદન કરીયે તમે, જીનજી પ્યારા, આદિનાથ ને વંદન અમારા… ||૪||
https://www.lokdayro.com/
सिद्धाचल ना वासी, विमलाचल ना वासी, जीनजी प्यारा, आदिनाथ ने वंदन अमरा, प्रभुजी नु मुखडु मलके, नैनो माथी वरसे, अमीरस धारा, आदिनाथ ने वंदन अमारा … प्रभुजी नु मुखडु छे मनको मिलाकर, दिल में भक्ति की ज्योत जलाकर, भजले प्रभुने भावे, दुर्गति कदी ना आवे, जीनजी प्यारा, आदिनाथ ने वंदन अमारा… ||१|| अमे तो मयानगरना विलासी, तमे छो मुक्ति पुरी ना वासी, कर्म बंधन कापो, मोक्ष सुख आपो, जीनजी प्यारा, आदिनाथ ने वंदन अमारा… ||२|| भमिने लाख चोरासी हु आव्यो, पुण्ये दर्शन तुम्हारा हु पायो, धन्य दिवस मारो, भवना फेरा टाळो , जीनजी प्यारा, आदिनाथ ने वंदन अमारा… ||३|| अरजी उरमां धरजो अमारी, अमने आशा छे प्रभुजी तमारी, कहे हर्ष हवे, साचा स्वामी तमे, वंदन करीये तमे, जीनजी प्यारा, आदिनाथ ने वंदन अमारा… ||४||
https://www.lokdayro.com/
sid'dhacala na vasi، vimalacala na vasi، jinaji pyara، adinatha ne vandana amara، prabhuji nu mukhadu malake، naino mathi varase، amirasa dhara، adinatha ne vandana amara ... prabhuji nu mukhadu che manako milakara ، dila mem bhakti ki jyota jalakara ، bhajale prabhune bhave، durgati kadi na ave، pyara، adinatha ne vandana amara... || 1 || ame to mayanagarana vilasi ، tame cho mukti puri na vasi ، karma bandhana kapo، moksa sukha apo، pyara، adinatha ne vandana amara... || 2 || bhamine lakha corasi hu avyo ، punye darsana tumhara hu payo ، dhan'ya divasa maro، bhavana phera talo، pyara، adinatha ne vandana amara... || 3 || araji uramam dharajo amari ، amane asa che prabhuji tamari ، kahe harsa have، saca svami tame، vandana kariye tame، pyara، adinatha ne vandana amara... || 4 ||
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | ઋષભ દેવના (આદિનાથના) સ્તવન નું નામ |
---|---|
1 | વ્હાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ |
2 | શ્રી આદેશ્વર વંદના |
3 | એવો મનોરથ મારો છે |
4 | આંગણ ઉત્સવ બની આવો વૃષભજી |
5 | સિદ્ધાચલ ગિરી નમો નમઃ |
6 | શેત્રુંજય ગઢના વાસી |
7 | હેલો મારો સાંભળો (દુહો) |
8 | સિધ્ધાચલ શિખરે દીવો રે |
9 | રુષભ જિણંદ દયાલ હો |
10 | દાદા આદેશ્વરજી દુર થી આવ્યો |
11 | સિદ્ધાચલ ના વાસી |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | ऋषभ देव के (आदिनाथ के) स्तवन का नाम |
---|---|
1 | व्हाला आदिनाथ में तो पकड्यो तारो हाथ |
2 | श्री आदेश्वर वंदना |
3 | एवो मनोरथ मारो छे |
4 | आंगण उत्सव बनी आवो वृषभजी |
5 | सिद्धाचल गिरी नमो नमः |
6 | शेत्रुंजय गढना वासी |
7 | हेलो मारो सांभळो (दुहो) |
8 | सिध्धाचल शिखरे दीवो रे |
9 | रुषभ जिणंद दयाल हो |
10 | दादा आदेश्वरजी दुर थी आव्यो |
11 | सिद्धाचल ना वासी |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
Rishabhdev is the 1st Tirthankar of Jainism.
Where was Rishabhdev born?
How was Rishabhdev's childhood?
What was life like after Rishabhdev's initiation?
What were his life principles?
What were the events of his life?
We all need to know the complete biography of Rishabhdev.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy