કુંથુજિન મનડું કિમહિ ન બાજે, હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે જિમ જિમ જતન કરીને રાખું, (૨ વાર) તિમ તિમ અલગું ભાજે હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે કુંથુજિન મનડું કિમહિ ન બાજે હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે રજની વાસર વસ્તી ઉજજડ, ગયણ પાયાલે જાય; (૨ વાર) સાપ ખાય ને મુખડું થોથું, (૨ વાર) એહ ઉખાણો ન્યાય. હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે કુંથુજિન મનડું કિમહિ ન બાજે હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે મુગતિતણાં અભિલાષી તપિયા જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; (૨ વાર) વયરીડું કાંઈ એહવું ચિંતે, (૨ વાર) નાંખે અવડે પાસે.. હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે કુંથુજિન મનડું કિમહિ ન બાજે હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે આગમ આગમ ધરને હાથે, નાવે કિણવિધ આંકું; (૨ વાર) ઈહાં કણે જો હઠ કરી અટકું, (૨ વાર) તો વ્યાલતણી પર વાંકુ. હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે કુંથુજિન મનડું કિમહિ ન બાજે હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે જો ઠગ કહું તો ઠગતું ન દેખું, શાહુકાર પણ નાહી; (૨ વાર) સર્વમાંહે ને સહુથી અલગુ, (૨ વાર) એ અચરીજ મનમાંહી. હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે કુંથુજિન મનડું કિમહિ ન બાજે હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે જે જે કહું તે કાન ન ધારે, આપમતે રહે કાલો; (૨ વાર) સુર નર પંડિત જન સમજાવે, (૨ વાર) સમજે ન માંહરો સાલો. હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે કુંથુજિન મનડું કિમહિ ન બાજે હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે; (૨ વાર) બીજી વાતે સમરથ છે ન૨, (૨ વાર) એહને કોઈ ન ઝેલે. હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે કુંથુજિન મનડું કિમહિ ન બાજે હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહિ ખોટી; (૨ વાર) એમ કહે સાધ્યું તે નવી માનું, (૨ વાર) એક હી વાત છે મોટી. હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે કુંથુજિન મનડું કિમહિ ન બાજે હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે મન દુરારાંધ્ય તે વશ આણ્યું, તે આગમ-થી મતી આણું; (૨ વાર) આનંદઘન પ્રભુ માહરું આણો , (૨ વાર) તો સાચું કરી જાણું. હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે કુંથુજિન મનડું કિમહિ ન બાજે હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભાજે; (૨ વાર) કુંથુજિન મનડું કિમહિ ન બાજે હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
https://www.lokdayro.com/
कुंथुजिन मनडुं किमहि न बाजे, हो कुंथुजिन मनडुं किमहि न बाजे जिम जिम जतन करीने राखुं, (२ वार) तिम तिम अलगुं भाजे हो कुंथुजिन मनडुं किमहि न बाजे कुंथुजिन मनडुं किमहि न बाजे हो कुंथुजिन मनडुं किमहि न बाजे रजनी वासर वस्ती उजजड, गयण पायाले जाय; (२ वार) साप खाय ने मुखडुं थोथुं, (२ वार) एह उखाणो न्याय. हो कुंथुजिन मनडुं किमहि न बाजे कुंथुजिन मनडुं किमहि न बाजे हो कुंथुजिन मनडुं किमहि न बाजे मुगतितणां अभिलाषी तपिया ज्ञान ने ध्यान अभ्यासे; (२ वार) वयरीडुं कांई एहवुं चिंते, (२ वार) नांखे अवडे पासे.. हो कुंथुजिन मनडुं किमहि न बाजे कुंथुजिन मनडुं किमहि न बाजे हो कुंथुजिन मनडुं किमहि न बाजे आगम आगम धरने हाथे, नावे किणविध आंकुं; (२ वार) ईहां कणे जो हठ करी अटकुं, (२ वार) तो व्यालतणी पर वांकु. हो कुंथुजिन मनडुं किमहि न बाजे कुंथुजिन मनडुं किमहि न बाजे हो कुंथुजिन मनडुं किमहि न बाजे जो ठग कहुं तो ठगतुं न देखुं, शाहुकार पण नाही; (२ वार) सर्वमांहे ने सहुथी अलगु, (२ वार) ए अचरीज मनमांही. हो कुंथुजिन मनडुं किमहि न बाजे कुंथुजिन मनडुं किमहि न बाजे हो कुंथुजिन मनडुं किमहि न बाजे जे जे कहुं ते कान न धारे, आपमते रहे कालो; (२ वार) सुर नर पंडित जन समजावे, (२ वार) समजे न मांहरो सालो. हो कुंथुजिन मनडुं किमहि न बाजे कुंथुजिन मनडुं किमहि न बाजे हो कुंथुजिन मनडुं किमहि न बाजे में जाण्युं ए लिंग नपुंसक, सकल मरदने ठेले; (२ वार) बीजी वाते समरथ छे न२, (२ वार) एहने कोई न झेले. हो कुंथुजिन मनडुं किमहि न बाजे कुंथुजिन मनडुं किमहि न बाजे हो कुंथुजिन मनडुं किमहि न बाजे मन साध्युं तेणे सघळुं साध्युं, एह वात नहि खोटी; (२ वार) एम कहे साध्युं ते नवी मानुं, (२ वार) एक ही वात छे मोटी. हो कुंथुजिन मनडुं किमहि न बाजे कुंथुजिन मनडुं किमहि न बाजे हो कुंथुजिन मनडुं किमहि न बाजे मन दुरारांध्य ते वश आण्युं, ते आगम-थी मती आणुं; (२ वार) आनंदघन प्रभु माहरुं आणो , (२ वार) तो साचुं करी जाणुं. हो कुंथुजिन मनडुं किमहि न बाजे कुंथुजिन मनडुं किमहि न बाजे हो कुंथुजिन मनडुं किमहि न बाजे जिम जिम जतन करीने राखुं, तिम तिम अलगुं भाजे; (२ वार) कुंथुजिन मनडुं किमहि न बाजे हो कुंथुजिन मनडुं किमहि न बाजे
https://www.lokdayro.com/
kunthujina manadum kimahi na baje ، ho kunthujina manadum kimahi na baje jima jima jatana karine rakhum، (2 vara) tima tima alagum bhaje ho kunthujina manadum kimahi na baje kunthujina manadum kimahi na baje ho kunthujina manadum kimahi na baje rajani vasara vasti ujajada ، gayana payale jaya ؛ (2 vara) sapa khaya ne mukhadum thothum، (2 vara) eha ukhano n'yaya. ho kunthujina manadum kimahi na baje kunthujina manadum kimahi na baje ho kunthujina manadum kimahi na baje mugatitanam abhilasi tapiya jnana ne dhyana abhyase ؛ (2 vara) vayaridum kami ehavum cinte، (2 vara) avade pase .. ho kunthujina manadum kimahi na baje kunthujina manadum kimahi na baje ho kunthujina manadum kimahi na baje agama agama dharane hathe ، nave kinavidha ankum ؛ (2 vara) iham kane jo hatha kari atakum، (2 vara) to vyalatani para vanku. ho kunthujina manadum kimahi na baje kunthujina manadum kimahi na baje ho kunthujina manadum kimahi na baje jo thaga kahum to thagatum na dekhum ، sahukara pana nahi ؛ (2 vara) sarvamanhe ne sahuthi alagu، (2 vara) e acarija manamanhi. ho kunthujina manadum kimahi na baje kunthujina manadum kimahi na baje ho kunthujina manadum kimahi na baje je je kahum te kana na dhare ، apamate rahe kalo ؛ (2 vara) sura nara pandita jana samajave، (2 vara) samaje na manharo salo. ho kunthujina manadum kimahi na baje kunthujina manadum kimahi na baje ho kunthujina manadum kimahi na baje mem janyum e linga napunsaka ، sakala maradane thele ؛ (2 vara) biji vate samaratha che na 2، (2 vara) ehane ko'i na jhele. ho kunthujina manadum kimahi na baje kunthujina manadum kimahi na baje ho kunthujina manadum kimahi na baje mana sadhyum tene saghalum sadhyum ، eha vata nahi khoti ؛ (2 vara) ema kahe sadhyum te navi manum، (2 vara) eka hi vata che moti. ho kunthujina manadum kimahi na baje kunthujina manadum kimahi na baje ho kunthujina manadum kimahi na baje mana durarandhya te vasa anyum ، te agama-thi mati anum ؛ (2 vara) anandaghana prabhu maharum ano، (2 vara) to sacum kari janum. ho kunthujina manadum kimahi na baje kunthujina manadum kimahi na baje ho kunthujina manadum kimahi na baje jima jima jatana karine rakhum ، tima tima alagum bhaje ؛ (2 vara) kunthujina manadum kimahi na baje ho kunthujina manadum kimahi na baje
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | કુંથુ નાથના સ્તવન નું નામ |
---|---|
1 | કુંથુજિન મનડું કિમહિ ન બાજે |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | कुंथु नाथ के स्तवन का नाम |
---|---|
1 | कुंथुजिन मनडुं किमहि न बाजे |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
No. | Name of a Kunthu nath stavan |
---|---|
1 | Kunthu Jin Mandu Kimahi Na Baje |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
Kunthu nath is the 17th Tirthankar of Jainism.
Where was Kunthu nath born?
How was Kunthu nath's childhood?
What was life like after Kunthu nath's initiation?
What were his life principles?
What were the events of his life?
We all need to know the complete biography of Kunthu nath.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy