રચનાકાર: આ. શ્રી જિનહર્ષસૂરિ મહારાજ અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમારો; સાંભળીને આવ્યો હું તીરે, જન્મ મરણ દુઃખ વારો. સેવક અરજ કરે છે રાજ! અમને શિવસુખ આપો; આપો આપો ને મહારાજ! અમને મોક્ષ સુખ આપો સેવક…૧ સહુ કોનાં મન વાંછિત પૂરો, ચિંતા સહુની ચૂરો; એવું બિરુદ છે રાજ! તુમારૂં, કિમ રાખો છો દૂરે સેવક…૨ સેવકને વલવલતો દેખી મનમાં મહેર ન ધરશો; કરુણાસાગર કેમ કહેવાશો, જો ઉપકાર ન કરશો સેવક…૩ લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દરિશન દીજે; ધુંવાડે ધીજ્યું નહીં સાહિબ, પેટ પડ્યાં પતીજે સેવક…૪ શ્રી શંખેશ્વર મંડન સાહિબ! વિનતડી અવધારો; કહે જિનહર્ષ મયા કરી મુજને, ભવસાગરથી તારો સેવક…૫
https://www.lokdayro.com/
रचनाकार: आ. श्री जिनहर्षसूरि महाराज अंतरजामी सुण अलवेसर, महिमा त्रिजग तुमारो; सांभळीने आव्यो हुं तीरे, जन्म मरण दुःख वारो. सेवक अरज करे छे राज! अमने शिवसुख आपो; आपो आपो ने महाराज! अमने मोक्ष सुख आपो सेवक…१ सहु कोनां मन वांछित पूरो, चिंता सहुनी चूरो; एवुं बिरुद छे राज! तुमारूं, किम राखो छो दूरे सेवक…२ सेवकने वलवलतो देखी मनमां महेर न धरशो; करुणासागर केम कहेवाशो, जो उपकार न करशो सेवक…३ लटपटनुं हवे काम नहीं छे, प्रत्यक्ष दरिशन दीजे; धुंवाडे धीज्युं नहीं साहिब, पेट पड्यां पतीजे सेवक…४ श्री शंखेश्वर मंडन साहिब! विनतडी अवधारो; कहे जिनहर्ष मया करी मुजने, भवसागरथी तारो सेवक…५
https://www.lokdayro.com/
racanakara: a. sri jinaharsasuri maharaja antarajami suna alavesara ، mahima trijaga tumaro ؛ sambhaline avyo hum tire ، janma marana duhkha varo. sevaka araja kare che raja! amane sivasukha apo ؛ apo apo ne maharaja! amane moksa sukha apo sevaka... 1 sahu konam mana vanchita puro ، cinta sahuni curo ؛ evum biruda che raja! tumarum ، kima rakho cho dure sevaka... 2 sevakane valavalato dekhi manamam mahera na dharaso ؛ karunasagara kema kahevaso ، jo upakara na karaso sevaka... 3 latapatanum have kama nahim che ، pratyaksa darisana dije ؛ dhunvade dhijyum nahim sahiba ، peta padyam patije sevaka... 4 sri sankhesvara mandana sahiba! vinatadi avadharo ؛ kahe jinaharsa maya kari mujane ، bhavasagarathi taro sevaka... 5
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
Parshva nath is the 23rd Tirthankar of Jainism.
Where was Parshva nath born?
How was Parshva nath's childhood?
What was life like after Parshva nath's initiation?
What were his life principles?
What were the events of his life?
We all need to know the complete biography of Parshva nath.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy