Sahiba Muj Darshan Dije (સાહિબા મુજ દરશન દીજે)

(Sahiba Muj Darshan Dije - stavan Lyrics, mp3, videos, biography, image gallery, fact behind this content, and communication section for this content)

 
Lyrics in gujarati
રચયિતા: શ્રી દાન વિજયજી મહારાજ

સુમતિ જિનેસર! જગ-પરમેસર,
હું ખિજમત કારક તુજ કિંકર
રાત દિવસ લીનો તુમ ધ્યાને,
દિન અતિ વાહુ પ્રભુ ગુણગાને
સાહિબા ! મુજ દરશન દીજે,
જીવના ! મન મહેર કરીજે સાહિબા.. (૧)

જગત હિતકર અંતરજામી,
પ્રાણ થકી અધિકો મુજ સ્વામી
પ્રાણ ! ભમ્યો બહુ ભવ ભવ માંહી,
પ્રભુ સેવા ઈણ ભવ વિણ નાહી
સાહિબા… (ર)

ઈણ ભવમાં પણ આજ તું દીઠો,
તિણ કારણ તું પ્રાણથી મીઠો
પ્રાણ થકી જે અધિકો પ્યારો,
તે ઉપર સહુ તન ધન ઓવારો
સાહિબા… (૩)

અજ્ઞાની અજ્ઞાની સંધાતે,
એહવી પ્રીત કરે છે ઘાતે
દેખો દીપક કાજ પતંગ,
પ્રાણ તજે હોમી નિજ ગાતે
સાહિબા… (૪)

જ્ઞાન સહિત પ્રભુ જ્ઞાની સાથે,
તેહવી પ્રીત ચડે જો હાથે
તો પૂરણ થાયે મન આશ,
દાનવિજય કરે એ અરદાસ
સાહિબા… (૫)

https://www.lokdayro.com/

Lyrics in hindi
रचयिता: श्री दान विजयजी महाराज

सुमति जिनेसर! जग-परमेसर,
हुं खिजमत कारक तुज किंकर
रात दिवस लीनो तुम ध्याने,
दिन अति वाहु प्रभु गुणगाने
साहिबा ! मुज दरशन दीजे,
जीवना ! मन महेर करीजे साहिबा.. (१)

जगत हितकर अंतरजामी,
प्राण थकी अधिको मुज स्वामी
प्राण ! भम्यो बहु भव भव मांही,
प्रभु सेवा ईण भव विण नाही
साहिबा… (र)

ईण भवमां पण आज तुं दीठो,
तिण कारण तुं प्राणथी मीठो
प्राण थकी जे अधिको प्यारो,
ते उपर सहु तन धन ओवारो
साहिबा… (३)

अज्ञानी अज्ञानी संधाते,
एहवी प्रीत करे छे घाते
देखो दीपक काज पतंग,
प्राण तजे होमी निज गाते
साहिबा… (४)

ज्ञान सहित प्रभु ज्ञानी साथे,
तेहवी प्रीत चडे जो हाथे
तो पूरण थाये मन आश,
दानविजय करे ए अरदास
साहिबा… (५)

https://www.lokdayro.com/

Lyrics in english
racayita: sri dana vijayaji maharaja
sumati jinesara! jaga-paramesara ،
hum khijamata karaka tuja kinkara
rata divasa lino tuma dhyane ،
dina ati vahu prabhu gunagane
sahiba! muja darasana dije ،
jivana! mana mahera karije sahiba .. (1)
jagata hitakara antarajami ،
prana thaki adhiko muja svami
prana! bhamyo bahu bhava bhava manhi ،
prabhu seva ina bhava vina nahi
sahiba... (ra)
ina bhavamam pana aja tum ditho ،
tina karana tum pranathi mitho
prana thaki je adhiko pyaro ،
te upara sahu tana dhana ovaro
sahiba... (3)
ajnani ajnani sandhate ،
ehavi prita kare che ghate
dekho dipaka kaja patanga ،
prana taje homi nija gate
sahiba... (4)
jnana sahita prabhu jnani sathe ،
tehavi prita cade jo hathe
to purana thaye mana asa ،
danavijaya kare e aradasa
sahiba... (5)

https://www.lokdayro.com/

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-
mp3 section
video section
તમારા મનગમતા કલાકારના સ્વર માં આ સ્તવન સાંભળો
Some fact about this contant :-

આ સ્તવન ના રચયિતા : ? 🙁

આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁

આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁

આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁

તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers

ये स्तवन के रचयिता : ? 🙁

ये स्तवन के प्रचलित गायक : ? 🙁

किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁

ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁

यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers

writer of this stavan : ? 🙁

popular singer of this stavan : ? 🙁

this stavan is sung under a which Raag : ? 🙁

this stavan is sung under a which taal : ? 🙁

you can contribute here by answering these quistions...... Send your answers

Sumati nath stavan lyrics collection
કેટલીક મન ની વાતો :-

અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......

તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...

જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...

You can also submit lyrics here...

Send your message

कुछ मन के विचार :-

यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...

आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...

यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...

You can also submit lyrics here...

Send your message

some thoughts of mind :-

If there is any error in the information given here, you can report it by sending a message here...

Your guidance and suggestions are also welcome ...

If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...

You can also submit lyrics here...

Send your message

Rushabh-dev (Aadinath) biography (full story) :-
Narayan swami ni biography

ઋષભદેવ જૈન ધર્મના 1st તીર્થંકર છે.

ઋષભદેવ નો જન્મ ક્યાં થયો?

ઋષભદેવ નું બાળપણ કેવું હતું?

ઋષભદેવ ની દીક્ષા પછી નું જીવન કેવું હતું?

તેમના જીવન ના સિદ્ધાંતો કેવા હતા?

તેમના જીવન પ્રસંગો કેવા હતા?

આપણે સૌ એ ઋષભદેવના સંપૂર્ણ જીવનકથા ની માહિતી જાણવી જરૂરી છે.

જૈનમ જયતિ શાશનમ

Narayan swami ni biography

ऋषभदेव जैन धर्म के 1st तीर्थंकर हैं।

ऋषभदेव का जन्म कहाँ हुआ था??

ऋषभदेव का बचपन कैसा था?

ऋषभदेव की दीक्षा के बाद जीवन कैसा था?

उनके जीवन के सिद्धांत क्या थे?

उनके जीवन की घटनाएँ क्या थीं?

हम सभी को ऋषभदेव की पूरी जीवनी जानने की आवश्यकता है

जैनम जयति शासनम

Narayan swami ni biography

Rishabhdev is the 1st Tirthankar of Jainism.

Where was Rishabhdev born?

How was Rishabhdev's childhood?

What was life like after Rishabhdev's initiation?

What were his life principles?

What were the events of his life?

We all need to know the complete biography of Rishabhdev.

Jainam Jayati Shashanam

24-jain-tirthankar IMAGE GALLARY

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-

About the author

Hardik Velani
Lokdayro Community
Co-Founder at Lokdayro.com Entrepreneur, Bhajan anandi, musician, UI/UX designer, marketing analyst.

You can show your appreciation & support for future development by donating

www.lokdayro.com

Android and ios application is available...

you can directly download lokdayro application here from below... stay tune... 🙂

Do you want to be up to date with us? Sign up for our newsletter

By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy