રચિયતા: કીર્તિ વિમલજી મહારાજ સુમતિ જિણેસર સેવીયે હો લાલ, સુમતિ તણો દાતાર સાહેબજી બહુ દિનનો ઉમાહલો હો લાલ, દરિસણ આપો સાર સાહેબજી સુમતિ… (૧) મેઘરાય કુલ ચંદલો હો લાલ, મંગલા માત મલ્હાર સાહેબજી ભવ ભયથી હું ઊભગ્યો હો લાલ, તું મુજ શરણું સાર સાહેબજી સુમતિ… (૨) પાયે ક્રૌંચ સેવે-સદા હો લાલ, તુંબરૂ સારે સેવ સાહેબજી મહાકાલી સુરિ સદા હો લાલ, વિધ્ન ટાલે નિત્યમેવ સાહેબજી સુમતિ… (૩) નયરી કોશલાએ અવતર્યો હો લાલ, તવ વરત્યો જયજયકાર સાહેબજી ઘરે ઘરે હરખ વધામણાં હો લાલ, ધવલ મંગલ દેનાર સાહેબજી સુમતિ… (૪) અનંત ગુણ છે તાહરા હો લાલ, કહેતાં નાવે પાર સાહેબજી દિન દિન તુમ્હ સેવા થકી હો લાલ, ઋદ્ધિ કીર્તિ અનંતી સાર સાહેબજી સુમતિ… (૫)
https://www.lokdayro.com/
रचियता: कीर्ति विमलजी महाराज सुमति जिणेसर सेवीये हो लाल, सुमति तणो दातार साहेबजी बहु दिननो उमाहलो हो लाल, दरिसण आपो सार साहेबजी सुमति… (१) मेघराय कुल चंदलो हो लाल, मंगला मात मल्हार साहेबजी भव भयथी हुं ऊभग्यो हो लाल, तुं मुज शरणुं सार साहेबजी सुमति… (२) पाये क्रौंच सेवे-सदा हो लाल, तुंबरू सारे सेव साहेबजी महाकाली सुरि सदा हो लाल, विध्न टाले नित्यमेव साहेबजी सुमति… (३) नयरी कोशलाए अवतर्यो हो लाल, तव वरत्यो जयजयकार साहेबजी घरे घरे हरख वधामणां हो लाल, धवल मंगल देनार साहेबजी सुमति… (४) अनंत गुण छे ताहरा हो लाल, कहेतां नावे पार साहेबजी दिन दिन तुम्ह सेवा थकी हो लाल, ऋद्धि कीर्ति अनंती सार साहेबजी सुमति… (५)
https://www.lokdayro.com/
raciyata: kirti vimalaji maharaja sumati jinesara seviye ho lala ، sumati tano datara sahebaji bahu dinano umahalo ho lala ، darisana apo sara sahebaji sumati... (1) megharaya kula candalo ho lala ، mangala mata mal'hara sahebaji bhava bhayathi hum ubhagyo ho lala ، tum muja saranum sara sahebaji sumati... (2) paye kraunca seve-sada ho lala ، tumbaru sare seva sahebaji mahakali suri sada ho lala ، vidhna tale nityameva sahebaji sumati... (3) nayari kosala'e avataryo ho lala ، tava varatyo jayajayakara sahebaji ghare ghare harakha vadhamanam ho lala ، dhavala mangala denara sahebaji sumati... (4) ananta guna che tahara ho lala ، kahetam nave para sahebaji dina dina tumha seva thaki ho lala ، rd'dhi kirti ananti sara sahebaji sumati... (5)
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | સુમતિ નાથ ના સ્તવન નું નામ |
---|---|
1 | સુમતિ જિનેશ્વર સાહિબ શોભતા |
2 | સાહિબા ! મુજ દરશન દીજે |
3 | સુમતિ જિણેસર સેવીયે હો લાલ |
4 | સુમતિ જિનેશ્વર મૂરત સુંદર |
5 | વારી હું સુમતિ જિણંદની |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | सुमति नाथ के स्तवन का नाम |
---|---|
1 | सुमति जिनेश्वर साहिब शोभता |
2 | साहिबा ! मुज दरशन दीजे |
3 | सुमति जिणेसर सेवीये हो लाल |
4 | सुमति जिनेश्वर मूरत सुंदर |
5 | वारी हुं सुमति जिणंदनी |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
No. | Name of a sumatinath stavan |
---|---|
1 | Sumati Jineshwar Sahib Shobhta |
2 | Sahiba Muj Darshan Dije |
3 | Sumari Jinesar Seviye Ho Lal |
4 | Sumati Jineshwar Murat Sundar |
5 | Vari Hu Sumti Jinand Ni |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
Rishabhdev is the 1st Tirthankar of Jainism.
Where was Rishabhdev born?
How was Rishabhdev's childhood?
What was life like after Rishabhdev's initiation?
What were his life principles?
What were the events of his life?
We all need to know the complete biography of Rishabhdev.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy