૧ પ્રથમ પૂર્વ રીતે સામાયિક લેવું પછી ૨ ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્. કુસુમિણ દુસુમિણ ઉઠ્ઠાવણી રાઈ પાયચ્છિત્ત વિસોહણત્થમ્ કાઉસ્સગ્ગ કરું ? ઈચ્છમ્, કુસુમિણ દુસુમિણ ઉઠ્ઠાવણી રાઇપાયચ્છિત્ત વિસોહણત્થમ્ કરેમિ કાઉસ્સગ્ગમ્ અન્નત્થ૦ કહી ચાર લોગસ્સનો સાગરવરગંભીરા સુધીનો, ન આવડે તો સોળ નવકારનો કરી, પારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી, ૩ ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ચૈત્યવંદન કરૂં ? ઇચ્છમ્. કહી જગચિંતામણિનું ચૈત્યવંદન કહી, જંકિંચિ, નમુત્થુણમ્, જાવંતી ચેઈઆઈમ્, ખમાસમણ દઈ જાવંત કેવિસાહુ, નમોડર્હત, ઉવસગ્ગહરમ્ અને જયવીયરાય કહેવું. પછી, ૪ એક ખમાસમણ દઈ ભગવાનહં, બીજુ ખમાસમણ દઈ આચાર્યહં, ત્રીજું ખમાસમણ દઈ ઉપાધ્યાયહં, અને ચોથું ખમાસમણ દઈ, સર્વ સાધુહં, પ્રત્યે વાંદવા. પછી પાંચમું ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ સજ્ઝાય સંદિસાહું ? ઈચ્છમ્, છઠ્ઠુ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ સજ્ઝાય કરૂં ? ઈચ્છમ્, કહી, એક નવકાર ગણીને ભરહેસરની સજ્ઝાય કહી, એક નવકાર ગણવો. ૫ પછી ઇચ્છકાર સુહરાઈનો પાઠ કહેવો. પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! રાઇઅપડિક્કમણે ઠાઉ ?' ઇચ્છમ્, કહી, જમણો હાથ ઉપધિ ઉપર સ્થાપીને. સવ્વસવી રાઇય દુચ્ચિંતિય દુબ્ભાસિઅ દુચ્ચિઠ્ઠઅ મિચ્છામિ દુક્કડમ્ કહેવું, પછી ૬ નમુત્થુણમ્, કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ, તસ્સ ઉત્તરી, અન્નત્થ૦ કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરી પારી, ૭ પ્રગટ લોગસ્સ કહી સવ્વલોએ-અરિહંત ચેઈઆણં, અન્નત્થ૦ કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો. ૮ પુક્ખરવરદી સુઅસ્સ ભગવઓ કરેમિ કાઉસગ્ગમ્ વંદણ વત્તિઆએ અન્નત્થ૦ કહી પંચાચારની આઠ ગાથાનો ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ગ કરવો. ૯ સિદ્ધાણં બુદ્ધાણં કહીને ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહી વાંદણાં બે દેવાં. પછી ૧૦ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ રાઈઅં આલોઉ ? ઈચ્છમ્, આલોએમિ જો મે રાઈઓ અઇયારોનો પાઠ કહેવો, પછી ૧૧ સાત લાખ અને અઢાર પાપસ્થાનક કહી સવ્વસ્સવિ રાઈઅ દુચ્ચિંતિઅ દુબ્ભાસિઅ દુચ્ચિઠ્ઠીઅ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ઈચ્છમ્ તસ્સ મિચ્છામિ દુક્કડં કહેવું પછી ૧૨ (જમણો પગ ઉભો કરી) નવકાર, કરેમિભંતે ઈચ્છામિ પડિકકમિઉં જો મે રાઇઓનો પાઠ કહી વંદિતુ કહી બે વાંદણાં દેવાં, પછી ૧૩ અબ્ભુઠ્ઠીઓ ખામી બે વાંદણાં દેવાં. પછી ૧૪ આયરિઅ ઉવજ્જઝાએ, કરેમિ ભંતે, ઇચ્છામિ ઠામિ, તસ્સ ઉત્તરી, અન્નત્થ. કહી તપચિંતવણીનો કાઉસ્સગ્ગ ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ગ કરવો, પારીને પ્રગટ લોગસ્સ કહી, છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહી બે વાંદણાં દેવાં, પછી ૧૫ સકલતીર્થ કહી યથાશક્તિ પચ્ચક્ખાણ કરવું. પછી ૧૬ સામાયિક, ચઉવ્વીસત્થો, વાંદણાં, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખાણ કર્યું છે જી (એમ કહી છ આવશ્યક સંભારવા, તેમાં પચ્ચક્ખાણ કર્યું હોય તો કર્યું છે જી' ધાર્યું હોય તો ‘ધાર્યું છે જી કહેવું) પછી ૧૭ ઇચ્છામો અણુસઠ્ઠી, નમો ખમાસમણાણં નમોડર્હત વિશાલલોચનદલં કહેવું, પછી ૧૮ નમુત્થુણમ્ અરિહંતચેઈઆણં અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી પારી નમોડર્હત કહી કલ્યાણકંદની પ્રથમ થોય કહેવી. પછી ૧૯ લોગસ્સ, સવ્વલોએ અરિહંત ચેઇઆણં, અને અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી પારી (કલ્યાણકંદની) બીજી ગાથા કહેવી. ૨૦ પછી પુકખરવરદી સુઅસ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ વત્તિઆએ કહી અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી પારી (કલ્યાણ કંદની) ત્રીજી ગાથા કહેવી. ૨૧ પછી સિદ્ધાણં બુદ્ધાણં, વેયાવચ્ચગરાણં, અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી પારી નમોડર્હત કહી (કલ્લાણ કંદની) ચોથી ગાથા કહેવી. ૨૨ પછી નમુત્થુણમ્ કહી ખમાસમણ દઈ ભગવાનહં, આચાર્યહં, ઉપાધ્યાયહં, અને સર્વ સાધુહં દરેક ઠેકાણે ખમાસમણ દઈ. કહેવું. પછી જમણો હાથ ઉપધિ ઉપર સ્થાપી અઠ્ઠાઈજજેસુ કહેવું ૨૩ પછી ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ? શ્રી સીમંધર સ્વામિ આરધનાર્થે ચૈત્યવંદન કરૂં? ઇચ્છમ્. કહી સીમંધર સ્વામીનું ચૈત્યવંદન કહેવું. પછી જંકિચિં; નમુત્થુણમ્, જાવંતિ ચેઈઆઈમ્, ખમાસમણ દઈ જાવંત કેવિસાહુ, નમોડર્હત્ કહી સીમંધર સ્વામીનું સ્તવન કહેવું. પછી જયવીયરાય, અરિહંત ચેઈઆણં, અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારી નમોડર્હત્ કહી સીમંધર સ્વામીની થોય કેહવી. ૨૪ પછી ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ શ્રી સિદ્ધાચલજી આરાધનાર્થે ચૈત્યવંદન કરૂ ? ઈચ્છમ્. કહી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન કહેવું. પછી જંકિંચિ નમુત્થુણમ્ જાવંતિ ચેઇઆઇમ્. ખમાસમણ દઈ જાવંત કેવિસાહૂ, નમોડર્હત્ કહી સિદ્ધાચલજીનું સ્તવન કહેવું. પછી જયવીયરાય, અરિહંત ચેઈઆણં અને અન્નત્થ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી નમોડર્હત્ કહી સિદ્ધાચલજીની થોય કહેવી. પછી ખમાસમણ દેવું. ૨૫ પછી સામાયિક પારવાની વિધિ પ્રમાણે સામાયિક પારવું. (સ્થાપના સ્થાપેલી હોય તો સવળો હાથ રાખી એક નવકાર ગણવો)
https://www.lokdayro.com/
lyrics_is_not_available
https://www.lokdayro.com/
1 first take a full samayika 2 take a khamasamana and than say icchakarena sandisaha bhagavan. kusumina dusumina uththavani ra'i payacchitta visohanat'tham ka'us'sagga karum؟ iccham، kusumina dusumina uththavani ra'ipayacchitta visohanat'tham karemi ka'us'saggam annat'tha 0 kahi cara logas'sano sagaravaragambhira sudhino avade to sola navakarano kari pragata logas'sa kahevo. pachi ، 3 khamasamana da'i icchakarena sandisaha bhagavan caityavandana karum؟ iccham. kahi jagacintamaninum caityavandana kahi ، jankinci ، namut'thunam ، javanti ce'i'a'im ، khamasamana da'i javanta kevisahu ، namodar'hata ، uvasaggaharam ane jayaviyaraya kahevum. pachi ، 4 eka khamasamana da'i bhagavanaham ، biju khamasamana da'i acaryaham ، trijum khamasamana da'i upadhyayaham ، ane cothum khamasamana da'i ، sarva sadhuham ، pratye vandava. pachi pancamum khamasamana da'i ، icchakarena sandisaha bhagavan sajjhaya sandisahum؟ iccham ، chaththu khamasamana da'i icchakarena sandisaha bhagavan sajjhaya karum؟ iccham ، kahi ، eka navakara ganine bharahesarani sajjhaya kahi ، eka navakara ganavo. 5 pachi icchakara suhara'ino patha kahevo. pachi icchakarena sandisaha bhagavan! ra'i'apadikkamane tha'u؟ iccham ، kahi ، jamano hatha upadhi upara sthapine. savvasavi ra'iya duccintiya dubbhasi'a ducciththa'a micchami dukkadam kahevum ، pachi 6 namut'thunam ، karemi bhante ، icchami thami ، tas'sa uttari ، annat'tha 0 kahi eka logas'sano ka'us'sagga na avade to cara navakarano ka'us'sagga kari pari ، 7 pragata logas'sa kahi savvalo'e-arihanta ce'i'anam ، annat'tha 0 kahi eka logas'sano ka'us'sagga karavo. pukkharavaradi su'as'sa bhagava'o karemi ka'usaggam vandana annat'tha 0 pancacarani atha gathano avade to atha navakarano ka'us'sagga karavo. sid'dhanam bud'dhanam kahine trija avasyakani muhapatti padilehi vandanam be devam. pachi 10 icchakarena sandisaha bhagavan ra'i'am alo'u؟ iccham ، alo'emi jo me ra'i'o a'iyarono patha kahevo ، pachi 11 sata lakha ane adhara papasthanaka kahi savvas'savi ra'i'a duccinti'a dubbhasi'a ducciththi'a icchakarena sandisaha bhagavan iccham tas'sa micchami dukkadam kahevum pachi 12 (jamano paga ubho kari) navakara ، karemibhante icchami padikakami'um jo me ra'i'ono patha kahi vanditu kahi be vandanam devam ، pachi 13 abbhuththi'o khami be vandanam devam. pachi 14 ayari'a uvajjajha'e ، karemi bhante ، icchami thami ، tas'sa uttari ، annat'tha. kahi tapacintavanino ka'us'sagga na avade to sola navakarano ka'us'sagga karavo ، parine pragata logas'sa kahi ، chaththa avasyakani muhapatti padilehi be vandanam devam ، pachi 15 sakalatirtha kahi yathasakti paccakkhana karavum. pachi 16 samayika ، ca'uvvisat'tho ، vandanam ، padikkamanum ، ka'us'sagga ، paccakkhana karyum che ji (ema kahi cha avasyaka sambharava ، temam paccakkhana karyum hoya to karyum che ji 'dharyum hoya to' dharyum che ji kahevum) pachi 17 icchamo anusaththi ، namo khamasamananam namodar'hata visalalocanadalam kahevum ، pachi namut'thunam arihantace'i'anam annat'tha kahi eka navakarano kari pari namodar'hata kahi kalyanakandani prathama thoya kahevi. pachi 19 logas'sa ، savvalo'e arihanta ce'i'anam ، ane annat'tha kahi eka navakarano ka'us'sagga kari pari (kalyanakandani) biji gatha kahevi. 20 pachi pukakharavaradi su'as'sa bhagava'o karemi ka'us'sagga vandana vatti'a'e kahi annat'tha 0 kahi eka navakarano ka'us'sagga kari pari (kalyana kandani) triji gatha kahevi. 21 pachi sid'dhanam bud'dhanam ، veyavaccagaranam ، annat'tha 0 kahi eka navakarano ka'us'sagga kari pari namodar'hata kahi (kallana kandani) cothi gatha kahevi. 22 pachi namut'thunam kahi khamasamana da'i bhagavanaham ، acaryaham ، upadhyayaham ، ane sarva sadhuham dareka thekane khamasamana da'i. kahevum. jamano hatha upadhi upara sthapi aththa'ijajesu kahevum 23 pachi khamasamana da'i icchakarena sandisaha bhagavan؟ sri simandhara svami aradhanarthe caityavandana karum؟ iccham. kahi simandhara svaminum caityavandana kahevum. pachi jankicim ؛ namut'thunam ، javanti ce'i'a'im ، khamasamana da'i javanta kevisahu ، namodar'hat kahi simandhara svaminum stavana kahevum. pachi jayaviyaraya ، arihanta ce'i'anam ، annat'tha kahi eka navakarano ka'us'sagna kari pari namodar'hat kahi simandhara svamini thoya kehavi. 24 pachi khamasamana da'i icchakarena sandisaha sid'dhacalaji aradhanarthe caityavandana karu؟ iccham. kahi sid'dhacalajinum caityavandana kahevum. pachi jankinci namut'thunam javanti ce'i'a'im. khamasamana da'i javanta kevisahu ، namodar'hat kahi sid'dhacalajinum stavana kahevum. pachi jayaviyaraya، arihanta ce'i'anam ane annat'tha kahi eka navakarano ka'usagga kari pari namodar'hat kahi sid'dhacalajini thoya kahevi. pachi khamasamana devum. pachi samayika paravani vidhi pramane samayika paravum. (sthapana sthapeli hoya to savalo hatha rakhi eka navakara ganavo)
https://www.lokdayro.com/
રાયસી પ્રતિક્રમણ ક્યારે પ્રારંભ થાય છે.? જયારે રાત સમાપ્ત થાય છે ત્યારે.
શું જૈન ધર્મ ના પ્રતિક્રમણ ને ટ્રેન કે અન્ય વાહનો માં મુસાફરી દરમિયાન કરી શકાય? હા
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
राइ प्रतिक्रमण कब शुरू होता है? जब रात समाप्त होती है तब
क्या ट्रेन या अन्य वाहनों में यात्रा करते समय जैन धर्म का प्रतिक्रमण किया जा सकता है? हा.
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
When start a raysi pratikraman?: when Night is over.
Train/Moving vehicle ma Samwar karine Pratikraman kari sakaay.? : yes its True.
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | જૈન પ્રતિક્રમણ નું નામ |
---|---|
1 | શ્રી દેવસી પ્રતિક્રમણ ની વિધિ |
2 | રાઇ પ્રતિક્રમણ ની વિધિ |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતી કોઈપણ information અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit extra information here...
क्रम. | गुरु भक्ति सतवन का नाम |
---|---|
1 | श्री देवसी प्रतिक्रमण नी विधि |
2 | राइ प्रतिक्रमण नी विधि |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाही गई कोई भी information यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस information को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit extra information here...
No. | Name of a Guru bhakti stavana |
---|---|
1 | shree devasi pratikraman ni vidhi |
2 | rai pratikraman ni vidhi |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any information that you want is not available here, then you can get that information by asking us directly here... you can send your message here...
You can also submit extra information here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy