મનડું મારું જોને ડોલ ડોલ થાય, સદ્ ભાગ્યે વ્હાલાજીનો સંગ મળી જાય… માયાના વલગણથી કેમ રે છૂટાય, સદ્ ભાગ્યે વ્હાલાજીનો સંગ મળી જાય… મનડું મારું જોને ડોલ ડોલ થાય, સદ્ ભાગ્યે વ્હાલાજીનો સંગ મળી જાય… આતમ નો સંગ મને આપજો ભગવંતજી, ભક્તિ ના પુષ્પો ખિલાવજો ભગવંતજી, સેવા સત્સંગ માં મનડુ બંધાય, મનડું મારું જોને ડોલ ડોલ થાય, સદ્ ભાગ્યે વ્હાલાજી… અંતરથી નેમનાથનું નામ જ્યાં લેવાય છે, થઈને બહુ રાજી અમ હૈયા હરખાય છે, એમની કૃપા થી ભવસાગર તરી જાય, મનડું મારું જોને ડોલ ડોલ થાય, સદ્ ભાગ્યે વ્હાલાજી… ધન્ય શ્રી ગિરનાર નો નાથ અલગારી, દુખ દૂર કરશે શ્રી નેમિ સુખકારી, રત્નત્રયી તણા મારગ સમજાય, મનડું મારું જોને ડોલ ડોલ થાય, સદ્ ભાગ્યે વ્હાલાજી…
https://www.lokdayro.com/
मनडुं मारुं जोने डोल डोल थाय, सद् भाग्ये व्हालाजीनो संग मळी जाय… मायाना वलगणथी केम रे छूटाय, सद् भाग्ये व्हालाजीनो संग मळी जाय… मनडुं मारुं जोने डोल डोल थाय, सद् भाग्ये व्हालाजीनो संग मळी जाय… आतम नो संग मने आपजो भगवंतजी, भक्ति ना पुष्पो खिलावजो भगवंतजी, सेवा सत्संग मां मनडु बंधाय, मनडुं मारुं जोने डोल डोल थाय, सद् भाग्ये व्हालाजी… अंतरथी नेमनाथनुं नाम ज्यां लेवाय छे, थईने बहु राजी अम हैया हरखाय छे, एमनी कृपा थी भवसागर तरी जाय, मनडुं मारुं जोने डोल डोल थाय, सद् भाग्ये व्हालाजी… धन्य श्री गिरनार नो नाथ अलगारी, दुख दूर करशे श्री नेमि सुखकारी, रत्नत्रयी तणा मारग समजाय, मनडुं मारुं जोने डोल डोल थाय, सद् भाग्ये व्हालाजी…
https://www.lokdayro.com/
manadum marum jone dola dola thaya ، sad bhagye vhalajino sanga mali jaya ... mayana valaganathi kema re chutaya ، sad bhagye vhalajino sanga mali jaya ... manadum marum jone dola dola thaya ، sad bhagye vhalajino sanga mali jaya ... atama no sanga mane apajo bhagavantaji ، bhakti na puspo khilavajo bhagavantaji ، seva satsanga mam manadu bandhaya ، manadum marum jone dola dola thaya ، sad bhagye vhalaji ... antarathi nemanathanum nama jyam levaya che ، tha'ine bahu raji ama haiya harakhaya che ، emani krpa thi bhavasagara tari jaya ، manadum marum jone dola dola thaya ، sad bhagye vhalaji ... dhan'ya sri giranara no natha alagari ، dukha dura karase sri nemi sukhakari ، ratnatrayi tana maraga samajaya ، manadum marum jone dola dola thaya ، sad bhagye vhalaji ...
https://www.lokdayro.com/
આ ગુરુ ભક્તિ સ્તવન ના રચયિતા : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गुरु भक्ति सतवन के रचयिता : ? 🙁
ये गुरु भक्ति सतवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गुरु भक्ति सतवन गाया जाता हे : ? 🙁
ये गुरु भक्ति सतवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this guru bhakti stavan : ? 🙁
popular singer of this guru bhakti stavan : ? 🙁
this guru bhakti stavan is sung under a which Raag : ? 🙁
this guru bhakti stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | ગિરનાર સ્તવન નું નામ |
---|---|
1 | સદ્ ભાગ્યે વ્હાલાજીનો સંગ મળી જાય |
2 | રૈવતગિરિ નો ડુંગર વ્હાલો લાગે |
3 | ગિરનાર કે નિવાસી નમું |
4 | ધન્ય બન્યો રે પેલો ગઢ ગીરનાર |
5 | મન મોહી લીધું ગિરનારે |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | गिरनार स्तवन का नाम |
---|---|
1 | सद् भाग्ये व्हालाजीनो संग मळी जाय |
2 | रैवतगिरि नो डुंगर व्हालो लागे |
3 | गिरनार के निवासी नमुं |
4 | धन्य बन्यो रे पेलो गढ गीरनार |
5 | मन मोही लीधुं गिरनारे |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
No. | Name of a Girnar stavana |
---|---|
1 | Sad Bhagye Vhalaji No Sang Mali Jaay |
2 | Raivatgiri No Dundar Vhalo Lage |
3 | Girnar Ke Nivasi Namu Bar |
4 | Dhanya banyo re pelo |
5 | Man mohi lidhu Girnare |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy