રૈવતગિરિ નો ડુંગર વ્હાલો લાગે મોરા રાજિંદા ઉજ્જયંતગિરિ નો ડુંગર વ્હાલો લાગે મોરા રાજિંદા ઈણ રે ડુંગરીયે જિન અનંતા સિધ્યા (૨ વાર) વ્રત-કેવળ-વળી પાયા મોરા રાજિંદા રૈવતગિરી નો ડુંગર… ગત ચોવીસી સાગર જિન કાળે (૨ વાર) પડિમા ઈન્દ્ર ભરાવે મોરા રાજિંદા રૈવતગિરી નો ડુંગર… શ્યામલ વર્ણ નેમિવર સોહે (૨ વાર) મુખડુઁ દેખી મન મોહે મોરા રાજિંદા રૈવતગિરી નો ડુંગર… પહેલી ટૂંકે ચૌદ ચૈત્ય સોહે (૨ વાર) દર્શન નિરમલ હોવે મોરા રાજિંદા રૈવતગિરી નો ડુંગર… સહસાવને નેમિ દિક્ખ નાણ હોવે (૨ વાર) ગઢ પંચમ મુક્તિ પાવો મોરા રાજિંદા રૈવતગિરી નો ડુંગર… ઈણ રે આલંબન કૃષ્ણ જિનપદ પામે (૨ વાર) થાશે અમમ જિન નામે મોરા રાજિંદા રૈવતગિરી નો ડુંગર… હેમવલ્લભ વદે ગિરિ નીત વ્યાવો (૨ વાર) ભવ ચોથે શિવ પાવો મોરા રાજિંદા રૈવતગિરી નો ડુંગર…
https://www.lokdayro.com/
रैवतगिरि नो डुंगर व्हालो लागे मोरा राजिंदा उज्जयंतगिरि नो डुंगर व्हालो लागे मोरा राजिंदा ईण रे डुंगरीये जिन अनंता सिध्या (२ वार) व्रत-केवळ-वळी पाया मोरा राजिंदा रैवतगिरी नो डुंगर… गत चोवीसी सागर जिन काळे (२ वार) पडिमा ईन्द्र भरावे मोरा राजिंदा रैवतगिरी नो डुंगर… श्यामल वर्ण नेमिवर सोहे (२ वार) मुखडुँ देखी मन मोहे मोरा राजिंदा रैवतगिरी नो डुंगर… पहेली टूंके चौद चैत्य सोहे (२ वार) दर्शन निरमल होवे मोरा राजिंदा रैवतगिरी नो डुंगर… सहसावने नेमि दिक्ख नाण होवे (२ वार) गढ पंचम मुक्ति पावो मोरा राजिंदा रैवतगिरी नो डुंगर… ईण रे आलंबन कृष्ण जिनपद पामे (२ वार) थाशे अमम जिन नामे मोरा राजिंदा रैवतगिरी नो डुंगर… हेमवल्लभ वदे गिरि नीत व्यावो (२ वार) भव चोथे शिव पावो मोरा राजिंदा रैवतगिरी नो डुंगर…
https://www.lokdayro.com/
raivatagiri no dungara vhalo lage mora rajinda ujjayantagiri no dungara vhalo lage mora rajinda ina re dungariye jina ananta sidhya (2 vara) vrata-kevala-vali paya mora rajinda raivatagiri no dungara ... gata covisi sagara jina kale (2 vara) padima indra bharave mora rajinda raivatagiri no dungara ... syamala varna nemivara sohe (2 vara) mukhadum dekhi mana mohe mora rajinda raivatagiri no dungara ... paheli tunke cauda caitya sohe (2 vara) darsana niramala hove mora rajinda raivatagiri no dungara ... sahasavane nemi dikkha nana hove (2 vara) gadha pancama mukti pavo mora rajinda raivatagiri no dungara ... ina re alambana krsna jinapada pame (2 vara) thase amama jina name mora rajinda raivatagiri no dungara ... hemavallabha vade giri nita vyavo (2 vara) bhava cothe siva pavo mora rajinda raivatagiri no dungara ...
https://www.lokdayro.com/
આ ગુરુ ભક્તિ સ્તવન ના રચયિતા : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गुरु भक्ति सतवन के रचयिता : ? 🙁
ये गुरु भक्ति सतवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गुरु भक्ति सतवन गाया जाता हे : ? 🙁
ये गुरु भक्ति सतवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this guru bhakti stavan : ? 🙁
popular singer of this guru bhakti stavan : ? 🙁
this guru bhakti stavan is sung under a which Raag : ? 🙁
this guru bhakti stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | ગિરનાર સ્તવન નું નામ |
---|---|
1 | સદ્ ભાગ્યે વ્હાલાજીનો સંગ મળી જાય |
2 | રૈવતગિરિ નો ડુંગર વ્હાલો લાગે |
3 | ગિરનાર કે નિવાસી નમું |
4 | ધન્ય બન્યો રે પેલો ગઢ ગીરનાર |
5 | મન મોહી લીધું ગિરનારે |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | गिरनार स्तवन का नाम |
---|---|
1 | सद् भाग्ये व्हालाजीनो संग मळी जाय |
2 | रैवतगिरि नो डुंगर व्हालो लागे |
3 | गिरनार के निवासी नमुं |
4 | धन्य बन्यो रे पेलो गढ गीरनार |
5 | मन मोही लीधुं गिरनारे |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
No. | Name of a Girnar stavana |
---|---|
1 | Sad Bhagye Vhalaji No Sang Mali Jaay |
2 | Raivatgiri No Dundar Vhalo Lage |
3 | Girnar Ke Nivasi Namu Bar |
4 | Dhanya banyo re pelo |
5 | Man mohi lidhu Girnare |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy