વાદળ થી વાતો કરે, ઉંચો ગઢ ગીરનાર, પાવન થઇ ડોલી રહ્યો , જયારે આવ્યા નેમ કુમાર, રાજુલ આવી સાથ માં, છોડી સકળ સંસાર, અમર કહાની પ્રેમ ની, ગાઈ રહ્યો ગીરનાર જોગી થઇ ને ચાલ્યા નેમ કુમાર, ધન્ય બન્યો રે પેલો ગઢ ગીરનાર, વિચરે જ્યાં વિશ્વ ના તારણહાર (૨ વાર), ધન્ય બન્યો રે પેલો ગઢ ગીરનાર, જેને જગ કલ્યાણ ની લાગી લગન, જીવન ની સાધના માં મનડું મગન, અંતર માં પ્રગટે છે પ્રીત ની અગન, આતમ ઉડે છે એનો ઉંચે ગગન (૨ વાર) વાયરા માં વેહતી વાસંતી બહાર, ધન્ય બન્યો રે પેલો ગઢ ગીરનાર… જેના પ્રાણ માં થી પ્રસરે છે એવો પ્રકાશ, ઉજાળી દીધા છે ધરતી આકાશ, ભવ ભવ ની પ્રીતડી નો બાંધ્યો છે પાશ, પૂરી છે રાજુલ ના અંતર ની આશ (૨ વાર) મોક્ષે સીદ્ધાવ્યા રાજુલ નેમકુમાર, ધન્ય બન્યો રે પેલો ગઢ ગીરનાર…
https://www.lokdayro.com/
वादळ थी वातो करे, उंचो गढ गीरनार, पावन थइ डोली रह्यो , जयारे आव्या नेम कुमार, राजुल आवी साथ मां, छोडी सकळ संसार, अमर कहानी प्रेम नी, गाई रह्यो गीरनार जोगी थइ ने चाल्या नेम कुमार, धन्य बन्यो रे पेलो गढ गीरनार, विचरे ज्यां विश्व ना तारणहार (२ वार), धन्य बन्यो रे पेलो गढ गीरनार, जेने जग कल्याण नी लागी लगन, जीवन नी साधना मां मनडुं मगन, अंतर मां प्रगटे छे प्रीत नी अगन, आतम उडे छे एनो उंचे गगन (२ वार) वायरा मां वेहती वासंती बहार, धन्य बन्यो रे पेलो गढ गीरनार… जेना प्राण मां थी प्रसरे छे एवो प्रकाश, उजाळी दीधा छे धरती आकाश, भव भव नी प्रीतडी नो बांध्यो छे पाश, पूरी छे राजुल ना अंतर नी आश (२ वार) मोक्षे सीद्धाव्या राजुल नेमकुमार, धन्य बन्यो रे पेलो गढ गीरनार…
https://www.lokdayro.com/
vadala thi vato kare، unco gadha giranara، pavana tha'i doli rahyo، jayare avya nema kumara، rajula avi satha mam، chodi sakala sansara، amara kahani prema ni ، ga'i rahyo giranara jogi tha'i ne calya nema kumara ، dhan'ya ban'yo re pelo gadha giranara ، vicare jyam visva na taranahara (2 vara) ، dhan'ya ban'yo re pelo gadha giranara ، jene jaga kalyana ni lagi lagana ، jivana ni sadhana mam manadum magana ، antara mam pragate che prita ni agana ، atama ude che eno unce gagana (2 vara) vayara mam vehati vasanti bahara ، dhan'ya ban'yo re pelo gadha giranara ... jena prana mam thi prasare che evo prakasa ، ujali didha che dharati akasa ، bhava bhava ni pritadi no bandhyo che pasa ، puri che rajula na antara ni asa (2 vara) mokse sid'dhavya rajula nemakumara ، dhan'ya ban'yo re pelo gadha giranara ...
https://www.lokdayro.com/
આ ગુરુ ભક્તિ સ્તવન ના રચયિતા : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गुरु भक्ति सतवन के रचयिता : ? 🙁
ये गुरु भक्ति सतवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गुरु भक्ति सतवन गाया जाता हे : ? 🙁
ये गुरु भक्ति सतवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this guru bhakti stavan : ? 🙁
popular singer of this guru bhakti stavan : ? 🙁
this guru bhakti stavan is sung under a which Raag : ? 🙁
this guru bhakti stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | ગિરનાર સ્તવન નું નામ |
---|---|
1 | સદ્ ભાગ્યે વ્હાલાજીનો સંગ મળી જાય |
2 | રૈવતગિરિ નો ડુંગર વ્હાલો લાગે |
3 | ગિરનાર કે નિવાસી નમું |
4 | ધન્ય બન્યો રે પેલો ગઢ ગીરનાર |
5 | મન મોહી લીધું ગિરનારે |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | गिरनार स्तवन का नाम |
---|---|
1 | सद् भाग्ये व्हालाजीनो संग मळी जाय |
2 | रैवतगिरि नो डुंगर व्हालो लागे |
3 | गिरनार के निवासी नमुं |
4 | धन्य बन्यो रे पेलो गढ गीरनार |
5 | मन मोही लीधुं गिरनारे |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
No. | Name of a Girnar stavana |
---|---|
1 | Sad Bhagye Vhalaji No Sang Mali Jaay |
2 | Raivatgiri No Dundar Vhalo Lage |
3 | Girnar Ke Nivasi Namu Bar |
4 | Dhanya banyo re pelo |
5 | Man mohi lidhu Girnare |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy