મહામંત્ર છે મોટો જગમાં, એક જ શ્રી નવકાર રે ધૂન લગાવો સાથે મળી સહું એ છે તારણહાર રે હે જી મહામંત્ર છે મોટો જગમાં… નમો અરિહંતાણં કહેતા તરીયે સાગર પાર રે (૨) નમસ્કાર હોજો સિધ્ધો ને, કોટિ કોટિ વાર રે (૨) આચાર્ય ભગવંતો ને હું, વંદુ વારંવાર રે ધૂન લગાવો… ઉપાધ્યાય સ્વાધ્યાય દઇને, કરે સદા ઉપકાર રે (૨) સાધુની સેવા કરવાને, થાજો સૌ તૈયાર રે (૨) એ પાંચેની ભક્તિ કરીને સફળ કરો અવતાર રે ધૂન લગાવો… નવકારના અનેક ગુણો, ગણતા નાવે પાર રે (૨) એમાં પૂર્ણ પણે સમાયો ચૌદ પૂર્વનો સાર રે (૨) ધન્ય ધન્ય અવતાર જેનો, સમરે શ્રી નવકાર રે ધૂન લગાવો…
https://www.lokdayro.com/
महामंत्र छे मोटो जगमां, एक ज श्री नवकार रे धून लगावो साथे मळी सहुं ए छे तारणहार रे हे जी महामंत्र छे मोटो जगमां… नमो अरिहंताणं कहेता तरीये सागर पार रे (२) नमस्कार होजो सिध्धो ने, कोटि कोटि वार रे (२) आचार्य भगवंतो ने हुं, वंदु वारंवार रे धून लगावो… उपाध्याय स्वाध्याय दइने, करे सदा उपकार रे (२) साधुनी सेवा करवाने, थाजो सौ तैयार रे (२) ए पांचेनी भक्ति करीने सफळ करो अवतार रे धून लगावो… नवकारना अनेक गुणो, गणता नावे पार रे (२) एमां पूर्ण पणे समायो चौद पूर्वनो सार रे (२) धन्य धन्य अवतार जेनो, समरे श्री नवकार रे धून लगावो…
https://www.lokdayro.com/
mahamantra che moto jagamam ، eka ja sri navakara re lagavo sathe mali sahum e che taranahara re he ji mahamantra che moto jagamam ... namo arihantanam kaheta tariye sagara para re (2) namaskara hojo sidhdho ne، koti koti vara re (2) acarya bhagavanto ne hum ، vandu varanvara re dhuna lagavo... upadhyaya svadhyaya da'ine، kare sada upakara re (2) sadhuni seva karavane، thajo sau taiyara re (2) panceni bhakti karine saphala karo avatara re dhuna lagavo... navakarana aneka guno، ganata nave para re (2) emam purna pane samayo cauda purvano sara re (2) dhan'ya dhan'ya avatara jeno ، samare sri navakara re dhuna lagavo...
https://www.lokdayro.com/
આ ગુરુ ભક્તિ સ્તવન ના રચયિતા : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગુરુ ભક્તિ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गुरु भक्ति सतवन के रचयिता : ? 🙁
ये गुरु भक्ति सतवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गुरु भक्ति सतवन गाया जाता हे : ? 🙁
ये गुरु भक्ति सतवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this guru bhakti stavan : ? 🙁
popular singer of this guru bhakti stavan : ? 🙁
this guru bhakti stavan is sung under a which Raag : ? 🙁
this guru bhakti stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | નવકાર સ્તવન નું નામ |
---|---|
1 | મહામંત્ર છે મોટો જગમાં |
2 | સિદ્ધગીરીના શિખરો બોલે |
3 | સમરો મંત્ર ભલો નવકાર |
4 | નવકાર મંત્ર હૈ ન્યારા |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | नवकार स्तवन का नाम |
---|---|
1 | महामंत्र छे मोटो जगमां |
2 | सिद्धगीरीना शिखरो बोले |
3 | समरो मंत्र भलो नवकार |
4 | नवकार मंत्र है न्यारा |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
No. | Name of a Navkar stavan |
---|---|
1 | Maha Mantra Chhe Moto Jag Ma |
2 | Siddhagiri Na Shikharo Bole |
3 | Samro mantra bhalo navkar |
4 | Navkar Mantra He Nyara.. Namo Namo |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy