રચના : શ્રી ભદ્રાબાહુ સ્વામી ઉવસગ્ગહરં પાસં, પાસં વંદામિ કમ્મ-ઘણ મુક્કં । વિસહર વિસ નિન્નાસં, મંગલ કલ્લાણ આવાસં ।।૧।। વિસહર ફુલિંગ મંતં, કંઠે ધારેઇ જો સયા મણુઓ । તસ્સ ગહ રોગ મારી, દુટ્ઠ જરા જંતિ ઉવસામં ।।૨।। ચિટ્ઠઉ દુરે મંતો, તુજ્ઝ પણામો વિ બહુ ફલો હોઇ । નરતિરિએસુ વિ જીવા, પાવંતિ ન દુક્ખ-દોગચ્ચં।।૩।। તુહ સમ્મત્તે લદ્ધે, ચિંતામણિ કપ્પપાય વબ્ભહિએ । પાવંતિ અવિગ્ઘેણં, જીવા અયરામરં ઠાણં ।।૪।। ઇઅ સંથુઓ મહાયસ, ભત્તિભર નિબ્ભરેણ હિયએણ । તા દેવ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ- જિણચંદ ।।૫।। ગાથાર્થ :- ઉપસર્ગો(વિઘ્નો) ને નિવારનારા, પાર્શ્વયક્ષ જેમની નિકટ છે એવા અથવા ભક્તોની સમિપ રહેનાર(ઘાતિ) કર્મના સમુદાયથી મુક્ત, સર્પવિષનાશક, મંગળ અને કલ્યાણના ધામરૂપ એવા શ્રી પાર્શ્વપ્રભુને હું વંદન કરું છું. વિસહર સ્ફુલિંગ નામના મંત્રને જે મનુષ્ય સદા કંઠે ધારણ કરે(નિરંતર જાપ કરે) તેનાં વિપરિત ગ્રહો, રોગો, મરકી, ભયંકર તાવ આદિ શાંત થઈ જાય છે. એ મંત્ર તો દુર રહો, પણ અમને કરવામાં આવેલ પ્રણામ પણ ધણા ફળને આપનારો છે. જેથી મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવો પણ દુ:ખ અને દુર્દશા નથી પામતા. ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ આધિક આપનું સમ્યક્ત્વ પ્રાપ્તથયે છતે જીવો સહેલાઇથી મોક્ષને પામે છે. એ રીતે હે મહાયશસ્વી! પાર્શ્વ જિનચંદ્ર! મેં તમારી સ્તુતિ ભક્તિ પૂર્ણ હ્રદયથી કરી, તો હે દેવ! મને ભવોભવ આપનું સમ્યક્ત્વ આપો. ભાવાર્થ :- આ સ્તોત્રમાં શ્રી પાર્શ્વપ્રભુની સ્તુતિ કરવામાં આવી છે. તથા પાર્શ્વપ્રભુના નામયુક્ત ‘વિસહર ફુલિંગ’ મંત્રનું અને તેમને કરાયેલા પ્રણામનું માહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. તેમજ સમ્યક્ત્વ માંગવામાં આવ્યું છે. શ્રુતકેવલી ભદ્રબાહુ સ્વામિએ પોતાના ભાઈ વરાહમિહિરે કરેલા મરકીના ઉપદ્રવને શાંત કરવા આ સ્તોત્રની રચના કરી છે.
https://www.lokdayro.com/
रचना : श्री भद्राबाहु स्वामी उवसग्गहरं पासं, पासं वंदामि कम्म-घण मुक्कं । विसहर विस निन्नासं, मंगल कल्लाण आवासं ।।१।। विसहर फुलिंग मंतं, कंठे धारेइ जो सया मणुओ । तस्स गह रोग मारी, दुट्ठ जरा जंति उवसामं ।।२।। चिट्ठउ दुरे मंतो, तुज्झ पणामो वि बहु फलो होइ । नरतिरिएसु वि जीवा, पावंति न दुक्ख-दोगच्चं।।३।। तुह सम्मत्ते लद्धे, चिंतामणि कप्पपाय वब्भहिए । पावंति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ।।४।। इअ संथुओ महायस, भत्तिभर निब्भरेण हियएण । ता देव! दिज्ज बोहिं, भवे भवे पास- जिणचंद ।।५।। गाथार्थ :- उपसर्गो(विघ्नो) ने निवारनारा, पार्श्वयक्ष जेमनी निकट छे एवा अथवा भक्तोनी समिप रहेनार(घाति) कर्मना समुदायथी मुक्त, सर्पविषनाशक, मंगळ अने कल्याणना धामरूप एवा श्री पार्श्वप्रभुने हुं वंदन करुं छुं. विसहर स्फुलिंग नामना मंत्रने जे मनुष्य सदा कंठे धारण करे(निरंतर जाप करे) तेनां विपरित ग्रहो, रोगो, मरकी, भयंकर ताव आदि शांत थई जाय छे. ए मंत्र तो दुर रहो, पण अमने करवामां आवेल प्रणाम पण धणा फळने आपनारो छे. जेथी मनुष्य अने तिर्यंच गतिना जीवो पण दु:ख अने दुर्दशा नथी पामता. चिंतामणि रत्न अने कल्पवृक्षथी पण आधिक आपनुं सम्यक्त्व प्राप्तथये छते जीवो सहेलाइथी मोक्षने पामे छे. ए रीते हे महायशस्वी! पार्श्व जिनचंद्र! में तमारी स्तुति भक्ति पूर्ण ह्रदयथी करी, तो हे देव! मने भवोभव आपनुं सम्यक्त्व आपो. भावार्थ:- आ स्तोत्रमां श्री पार्श्वप्रभुनी स्तुति करवामां आवी छे. तथा पार्श्वप्रभुना नामयुक्त ‘विसहर फुलिंग’ मंत्रनुं अने तेमने करायेला प्रणामनुं माहात्म्य वर्णववामां आव्युं छे. तेमज सम्यक्त्व मांगवामां आव्युं छे. श्रुतकेवली भद्रबाहु स्वामिए पोताना भाई वराहमिहिरे करेला मरकीना उपद्रवने शांत करवा आ स्तोत्रनी रचना करी छे.
https://www.lokdayro.com/
racana: sri bhadrabahu svami uvasaggaharam pasam، pasam vandami kam'ma-ghana mukkam. visahara visa ninnasam، mangala kallana avasam ..1 .. visahara phulinga mantam، kanthe dhare'i jo saya manu'o. tas'sa gaha roga mari، duttha jara janti uvasamam ..2 .. cittha'u dure manto، tujjha panamo vi bahu phalo ho'i. naratiri'esu vi jiva ، pavanti na dukkha-dogaccam..3 .. tuha sam'matte lad'dhe، cintamani kappapaya vabbhahi'e. pavanti avigghenam، jiva ayaramaram thanam ..4 .. i'a santhu'o mahayasa، bhattibhara nibbharena hiya'ena. ta deva! dijja bohim، bhave bhave pasa- jinacanda ..5 .. gathartha upasargo (vighno) ne nivaranara ، parsvayaksa jemani nikata che eva athava bhaktoni samipa rahenara (ghati) karmana samudayathi mukta ، sarpavisanasaka ، mangala ane kalyanana dhamarupa eva sri parsvaprabhune hum vandana karum chum. visahara sphulinga namana mantrane je manusya sada kanthe dharana kare (nirantara japa kare) tenam viparita graho ، rogo ، maraki ، bhayankara tava adi santa tha'i jaya che. e mantra to dura raho ، pana amane karavamam avela pranama pana dhana phalane apanaro che. jethi manusya ane tiryanca gatina jivo pana: kha ane durdasa nathi pamata. cintamani ratna ane kalpavrksathi pana adhika apanum samyaktva praptathaye chate jivo sahela'ithi moksane pame che. e rite he mahayasasvi! parsva jinacandra! mem tamari stuti bhakti purna hradayathi kari ، to he deva! mane bhavobhava apanum samyaktva apo. bhavartha stotramam sri parsvaprabhuni stuti karavamam avi che. tatha parsvaprabhuna namayukta "visahara phulinga" mantranum ane temane karayela pranamanum mahatmya varnavavamam avyum che. temaja samyaktva mangavamam avyum che. bhadrabahu svami'e potana bha'i varahamihire karela upadravane santa karava a stotrani racana kari che.
https://www.lokdayro.com/
આ જૈન મંત્ર ના રચયિતા : ? 🙁
આ જૈન મંત્ર ના પ્રચલિત ગાયક : ? 🙁
આ જૈન મંત્ર ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ જૈન મંત્ર ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये जैन मंत्र के रचयिता : ? 🙁
ये जैन मंत्र के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये जैन मंत्र गाया जाता हे : ? 🙁
ये जैन मंत्र कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this jain mantra : ? 🙁
popular singer of this jain mantra : ? 🙁
this jain mantra is sung under a which Raag : ? 🙁
this jain mantra is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy