|| સકલ તીર્થ વન્દના સૂત્ર || સકલ તીર્થ વંદું કર જોડ, જિનવર નામે મંગલ ક્રોડ પહેલે સ્વર્ગે લાખ બત્રીશ, જિનવર ચૈત્ય નમું નિશ-દિશ 1 બીજે લાખ અટ્ઠાવીશ કહ્યાં, ત્રીજે બાર લાખ સદ્દહ્યાં ચોથે સ્વર્ગે અડ લખ ધાર, પાંચમે વંદું લાખ જ ચાર 2 છટ્ઠે સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રાસાદ આઠમે સ્વર્ગે છ હજાર, નવ દશમે વંદું શત ચાર 3 અગિયાર બારમે ત્રણસેં સાર, નવ ગ્રૈવેયકે ત્રણસેં અઢાર પાંચ અનુત્તર સર્વે મળી, લાખ ચોરાશી અધિકાં વળી 4 સહસ સત્તાણું ત્રેવીસ સાર, જિનવર ભવન તણો અધિકાર લાંબાં સો જોજન વિસ્તાર, પચાસ ઊંચાં બહોંતેર ધાર 5 એક સો એંશી બિંબ પ્રમાણ, સભા સહિત એક ચૈત્યે જાણ સો ક્રોડ બાવન ક્રોડ સંભાલ, લાખ ચોરાણું સહસ ચૌંઆલ 6 સાતસેં ઉપર સાઠ વિશાલ, સવિ બિંબ પ્રણમું ત્રણ કાલ સાત ક્રોડ ને બહોંતેર લાખ, ભવનપતિમાં દેવળ ભાખ 7 એક સો એંશી બિંબ પ્રમાણ, એક એક ચૈત્યે સંખ્યા જાણ તેરસેં ક્રોડ નેવ્યાસી ક્રોડ, સાઠ લાખ વંદું કર જોડ 8 બત્રીસસેં ને ઓગણસાઠ, તીર્છા લોકમાં ચૈત્યનો પાઠ ત્રણ લાખ એકાણું હજાર, ત્રણસેં વીશ તે બિંબ જુહાર 9 વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદું તેહ ઋષભ, ચંદ્રાનન, વારિષેણ, વર્ધમાન નામે ગુણ-સેણ 10 સમ્મેત-શિખર વંદું જિન વીશ, અષ્ટાપદ વંદું ચોવીશ વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર 11 શંખેશ્વર કેસરિયો સાર, તારંગે શ્રી અજિત જુહાર અંતરિક્ખ વરકાણો પાસ, જીરાઉલો ને થંભણ પાસ 12 ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણગેહ વિહરમાન વંદું જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશ-દિશ 13 અઢી દ્વીપમાં જે અણગાર, અઢાર સહસ શીલાંગના ધાર પંચ મહા-વ્રત સમિતિ સાર, પાળે પળાવે પંચાચાર 14 બાહ્ય અભ્યંતર તપ ઉજમાલ, તે મુનિ વંદું ગુણ-મણિ-માલ નિત નિત ઊઠી કીર્તિ કરૂં, જીવ કહે ભવ સાયર તરું 15
https://www.lokdayro.com/
|| सकल तीर्थ वन्दना सूत्र || सकल तीर्थ वंदुं कर जोड, जिनवर नामे मंगल क्रोड पहेले स्वर्गे लाख बत्रीश, जिनवर चैत्य नमुं निश-दिश 1 बीजे लाख अट्ठावीश कह्यां, त्रीजे बार लाख सद्दह्यां चोथे स्वर्गे अड लख धार, पांचमे वंदुं लाख ज चार 2 छट्ठे स्वर्गे सहस पचास, सातमे चालीस सहस प्रासाद आठमे स्वर्गे छ हजार, नव दशमे वंदुं शत चार 3 अगियार बारमे त्रणसें सार, नव ग्रैवेयके त्रणसें अढार पांच अनुत्तर सर्वे मळी, लाख चोराशी अधिकां वळी 4 सहस सत्ताणुं त्रेवीस सार, जिनवर भवन तणो अधिकार लांबां सो जोजन विस्तार, पचास ऊंचां बहोंतेर धार 5 एक सो एंशी बिंब प्रमाण, सभा सहित एक चैत्ये जाण सो क्रोड बावन क्रोड संभाल, लाख चोराणुं सहस चौंआल 6 सातसें उपर साठ विशाल, सवि बिंब प्रणमुं त्रण काल सात क्रोड ने बहोंतेर लाख, भवनपतिमां देवळ भाख 7 एक सो एंशी बिंब प्रमाण, एक एक चैत्ये संख्या जाण तेरसें क्रोड नेव्यासी क्रोड, साठ लाख वंदुं कर जोड 8 बत्रीससें ने ओगणसाठ, तीर्छा लोकमां चैत्यनो पाठ त्रण लाख एकाणुं हजार, त्रणसें वीश ते बिंब जुहार 9 व्यंतर ज्योतिषीमां वळी जेह, शाश्वता जिन वंदुं तेह ऋषभ, चंद्रानन, वारिषेण, वर्धमान नामे गुण-सेण 10 सम्मेत-शिखर वंदुं जिन वीश, अष्टापद वंदुं चोवीश विमलाचल ने गढ गिरनार, आबु उपर जिनवर जुहार 11 शंखेश्वर केसरियो सार, तारंगे श्री अजित जुहार अंतरिक्ख वरकाणो पास, जीराउलो ने थंभण पास 12 गाम नगर पुर पाटण जेह, जिनवर चैत्य नमुं गुणगेह विहरमान वंदुं जिन वीश, सिद्ध अनंत नमुं निश-दिश 13 अढी द्वीपमां जे अणगार, अढार सहस शीलांगना धार पंच महा-व्रत समिति सार, पाळे पळावे पंचाचार 14 बाह्य अभ्यंतर तप उजमाल, ते मुनि वंदुं गुण-मणि-माल नित नित ऊठी कीर्ति करूं, जीव कहे भव सायर तरुं 15
https://www.lokdayro.com/
|| SAKALA TIRTHA VANDANA STUTI|| SAKALA TIRTHA VANDU KARA JODA, JINAVARA NAME MANGALA KRODA PAHELE SVARGE LAKHA BATRISA, JINAVARA CHAITYA NAMU NISA-DISA 1 BIJE LAKHA ATTHAVISA KAHYA, TRIJE BARA LAKHA SADDAHYA CHOTHE SVARGE ADA LAKHA DHARA, PANCHAME VANDU LAKHA JA CHARA 2 CHHATTHE SVARGE SAHASA PACHASA, SATAME CHALISA SAHASA PRASADA ATHAME SVARGE CHHA HAJARA, NAVA DASAME VANDU SATA CHARA 3 AGIYARA BARAME TRANASE SARA, NAVA GRAIVEYAKE TRANASE ADHARA PANCHA ANUTTARA SARVE MALI, LAKHA CHORASI ADHIKA VAI 4 SAHASA SATTANU TREVISA SARA, JINAVARA BHAVANA TANO ADHIKARA LAMBA SO JOJANA VISTARA, PACHASA UNCHA BAHOTERA DHARA 5 EKA SO ENSI BIMBA PRAMANA, SABHA SAHITA EKA CHAITYE JANA SO KRODA BAVANA KRODA SAMBHALA, LAKHA CHORANU SAHASA CHAUALA 6 SATASE UPARA SATHA VISALA, SAVI BIMBA PRANAMU TRANA KALA SATA KRODA NE BAHOTERA LAKHA, BHAVANAPATIMA DEVA BHAKHA 7 EKA SO ENSI BIMBA PRAMANA, EKA EKA CHAITYE SANKHYA JANA TERASE KRODA NEVYASI KRODA, SATHA LAKHA VANDU KARA JODA 8 BATRISASE NE OGANASATHA, TIRCHHA LOKAMA CHAITYANO PATHA TRANA LAKHA EKANU HAJARA, TRANASE VISA TE BIMBA JUHARA 9 VYANTARA JYOTISIMA VALI JEHA, SASVATA JINA VANDU TEHA RSABHA, CHANDRANANA, VARISENA, VARDHAMANA NAME GUNA-SENA 10 SAMMETA-SIKHARA VANDU JINA VISA, ASTAPADA VANDU CHOVISA VIMALACHALA NE GADHA GIRANARA, ABU UPARA JINAVARA JUHARA 11 SANKHESVARA KESARIYO SARA, TARANGE SRI AJITA JUHARA ANTARIKKHA VARAKANO PASA, JIRAULO NE THAMBHANA PASA 12 GAMA NAGARA PURA PATANA JEHA, JINAVARA CHAITYA NAMU GUNAGEHA VIHARAMANA VANDU JINA VISA, SIDDHA ANANTA NAMU NISA-DISA 13 ADHI DVIPAMA JE ANAGARA, ADHARA SAHASA SILANGANA DHARA PANCHA MAHA-VRATA SAMITI SARA, PALE PALAVE PANCHACHARA 14 BAHYA ABHYANTARA TAPA UJAMALA, TE MUNI VANDU GUNA-MANI-MALA NITA NITA UTHI KIRTI KARU, JIVA KAHE BHAVA SAYARA TARU 15
https://www.lokdayro.com/
આ જૈન મંત્ર ના રચયિતા : ? 🙁
આ જૈન મંત્ર ના પ્રચલિત ગાયક : ? 🙁
આ જૈન મંત્ર ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ જૈન મંત્ર ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये जैन मंत्र के रचयिता : ? 🙁
ये जैन मंत्र के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये जैन मंत्र गाया जाता हे : ? 🙁
ये जैन मंत्र कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this jain mantra : ? 🙁
popular singer of this jain mantra : ? 🙁
this jain mantra is sung under a which Raag : ? 🙁
this jain mantra is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy