ક્રોધની સજ્ઝાય :- કડવાં ફલ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે; રીસ તણો રસ જાણીયે, હલાહલ તોલે-કડ) ૧ ક્રોધે ક્રોડ પૂરવતણું, સંજમફલ જાય; ક્રોધસહિત તપ જે કરે, તે તો લેખે ન થાય-કડ૦ ૨ સાધુ ઘણો તપીયો હતો, ધરતો મન વૈરાગ્ય શિષ્યના ક્રોધ થકી થયો, ચંડકોશિયો નાગ-કડO ૩ આગ ઉઠે જે ઘરથકી, તે પહેલું ઘર બાળે; જળનો જોગ જો નવિ મળે, તો પાસેનું પ્રજાળે-કડO ૪ ક્રોધતણી ગતિ એહવી, કહે કેવલનાણી; હાણ કરે જે હેતની, જાળવજો એમ જાણી-કડO ૫ ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજો ગળે સાહી; કાયા કરજો નિર્મળી, ઉપશમ-રસે નાહી-કડO ૬
https://www.lokdayro.com/
ક્રોધની સજ્ઝાય :- કડવાં ફલ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે; રીસ તણો રસ જાણીયે, હલાહલ તોલે-કડ) ૧ ક્રોધે ક્રોડ પૂરવતણું, સંજમફલ જાય; ક્રોધસહિત તપ જે કરે, તે તો લેખે ન થાય-કડ૦ ૨ સાધુ ઘણો તપીયો હતો, ધરતો મન વૈરાગ્ય શિષ્યના ક્રોધ થકી થયો, ચંડકોશિયો નાગ-કડO ૩ આગ ઉઠે જે ઘરથકી, તે પહેલું ઘર બાળે; જળનો જોગ જો નવિ મળે, તો પાસેનું પ્રજાળે-કડO ૪ ક્રોધતણી ગતિ એહવી, કહે કેવલનાણી; હાણ કરે જે હેતની, જાળવજો એમ જાણી-કડO ૫ ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજો ગળે સાહી; કાયા કરજો નિર્મળી, ઉપશમ-રસે નાહી-કડO ૬
https://www.lokdayro.com/
krodhani sajjhaya: - kadavam phala che krodhanam ، jnani ema bole ؛ risa tano rasa janiye ، halahala tole-kada) 1 krodhe kroda puravatanum ، sanjamaphala jaya ؛ krodhasahita tapa je kare ، te to lekhe na thaya-kada 0 2 sadhu ghano tapiyo hato ، dharato mana vairagya sisyana krodha thaki thayo ، candakosiyo naga-kada O 3 aga uthe je gharathaki ، te pahelum ghara bale ؛ jalano joga jo navi male ، to pasenum prajale-kada O 4 krodhatani gati ehavi ، kahe kevalanani ؛ hana kare je hetani ، jalavajo ema jani-kada O 5 udayaratna kahe krodhane ، kadhajo gale sahi ؛ kaya karajo nirmali ، upasama-rase nahi-kada O 6
https://www.lokdayro.com/
આ સજઝાય ના રચયિતા : ? 🙁
આ સજઝાય ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સજઝાય ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સજઝાય ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये जैन सज्झाय के रचयिता : ? 🙁
ये जैन सज्झाय के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये जैन सज्झाय गाई जाती हे : ? 🙁
ये जैन सज्झाय कोनसे ताल में गाई जाती हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this jain sajjhay : ? 🙁
popular singer of this jain sajjhay : ? 🙁
this jain sajjhay is sung under a which Raag : ? 🙁
this jain sajjhay is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
No. | Name of a Jain sajjay (sajjhay) |
---|---|
1 | Krodh ni sajjay |
2 | man ni sajjay |
3 | maya ni sajjay |
4 | lobh ni sajjay |
5 | Vairagya Ni Sajjay |
6 | Zanzariya Muni Ni Sajjay |
7 | Bahubali Sajjay |
8 | Samayik Labh Ni Sajjay |
9 | Kamlata Ni Sajjay |
10 | Shree Vijayhir Surishwarji Maharaja Sajjay |
11 | Chhaththa Aara Ni Sajjay |
12 | Bharahesar ni sajjay |
13 | Manh jinanama sajjay sutra (shravak krutya nu sajjay) |
14 | Aap Swabhav ni Sajjay |
15 | Amrutvel Ni Sajjay |
16 | Gautam Swami Ni Sajjay |
17 | Shiyal Ni Sajjay |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy