lobh ni sajjay (लोभ नी सज्जाई) (લોભ ની સજ્જાઈ)

(lobh ni sajjay - Lyrics, mp3, videos, other jain content, 24 tirthankar image gallery,fact behind this content, and communication section for this content)

 
Lyrics in gujarati
લોભની સજ્ઝાય :-

તુમે લક્ષણ જોજો લોભના રે, લોભે મુનિજન પામે ક્ષોભના રે; 
લોભે ડાહ્યા મન ડોલ્યાકરે રે, લોભે દુર્ઘટપંથે સંચરે રે તુમે. ૧ 

તજે લોભ તેહના લેઉં ભામણા રે, વળી પાયે નમીને કરૂંખામણાં રે 
લોભે મર્યાદા રહે કેહની રે, તુમે સંગત મેલો તેહની રે. ૨ 

લોભે ઘર મેલી રણમાં મરે રે, લોભે ઉચ્ચ તે નીચું આચરેરે; 
લોભે પાપભણી પગલાં ભરે રે, લોભે અકારજ કરતાં ન ઓસરેરે. ૩
 
લોભે મનડું ન રહે નિર્મળું રે, લોભે સગપણ નાસે વેગળું રે; 
લોભે ન રહે પ્રીતિ ને પાવઠું રે, લોભે ધન મેળવે બહુ એકઠું રે. ૪ 

લોભે પુત્ર પ્રત્યે પિતા હણે રે, લોભે હત્યા પાતક નવિગણે રે; 
તે તો દામ તણે લોભે કરી રે, ઉપર મણિધર થાયે તે મરીરે. ૫

જોતાં લોભનો થોભ દીસે નહિ રે, એવું સૂત્ર સિદ્ધાંતે કહ્યું સહીરે; 
લોભે ચક્રી સુભૂમ નામે જુઓ રે, તે તો સમુદ્રમાંહેડૂબી મૂઓરે. ૬ 

એમ જાણીને લોભને છોડજો રે, એક ધર્મશું મમતા માંડજો રે; 
કવિ ઉદયરત્ન ભાખે મુદા રે, વંદુ લોભ તજે તેમને સદારે. ૭

https://www.lokdayro.com/

Lyrics in hindi
लोभनी सज्झाय :-

तुमे लक्षण जोजो लोभना रे, लोभे मुनिजन पामे क्षोभना रे; 
लोभे डाह्या मन डोल्याकरे रे, लोभे दुर्घटपंथे संचरे रे तुमे. १ 

तजे लोभ तेहना लेउं भामणा रे, वळी पाये नमीने करूंखामणां रे 
लोभे मर्यादा रहे केहनी रे, तुमे संगत मेलो तेहनी रे. २ 

लोभे घर मेली रणमां मरे रे, लोभे उच्च ते नीचुं आचरेरे; 
लोभे पापभणी पगलां भरे रे, लोभे अकारज करतां न ओसरेरे. ३
 
लोभे मनडुं न रहे निर्मळुं रे, लोभे सगपण नासे वेगळुं रे; 
लोभे न रहे प्रीति ने पावठुं रे, लोभे धन मेळवे बहु एकठुं रे. ४ 

लोभे पुत्र प्रत्ये पिता हणे रे, लोभे हत्या पातक नविगणे रे; 
ते तो दाम तणे लोभे करी रे, उपर मणिधर थाये ते मरीरे. ५

जोतां लोभनो थोभ दीसे नहि रे, एवुं सूत्र सिद्धांते कह्युं सहीरे; 
लोभे चक्री सुभूम नामे जुओ रे, ते तो समुद्रमांहेडूबी मूओरे. ६ 

एम जाणीने लोभने छोडजो रे, एक धर्मशुं ममता मांडजो रे; 
कवि उदयरत्न भाखे मुदा रे, वंदु लोभ तजे तेमने सदारे. ७

https://www.lokdayro.com/

Lyrics in english
lobha ni sajjhaya: -
tume laksana jojo lobhana re ، lobhe munijana pame ksobhana re ؛
lobhe d'̔ahya mana dolyakare re ، lobhe durghatapanthe sancare re tume. 1
taje lobha tehana le'um bhamana re ، vali paye namine karunkhamanam re
lobhe maryada rahe kehani re ، tume sangata melo tehani re. 2
lobhe ghara meli ranamam mare re ، lobhe ucca te nicum acarere ؛
lobhe papabhani pagalam bhare re ، lobhe akaraja karatam na osarere. 3

lobhe manadum na rahe nirmalum re ، lobhe sagapana nase vegalum re ؛
lobhe na rahe priti ne pavathum re ، lobhe dhana melave bahu ekathum re. 4
lobhe putra pratye pita hane re ، lobhe hatya pataka navigane re ؛
te to dama tane lobhe kari re ، upara manidhara thaye te marire. 5
jotam lobhano thobha dise nahi re ، evum sutra sid'dhante kahyum sahire ؛
lobhe cakri subhuma name ju'o re ، te to samudramanhedubi mu'ore. 6
ema janine lobhane chodajo re ، eka dharmasum mamata mandajo re ؛
kavi udayaratna bhakhe muda re ، vandu lobha taje temane sadare. 7

https://www.lokdayro.com/

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-
mp3 section
video section
તમારા મનગમતા કલાકારના સ્વર માં આ સજઝાય સાંભળો
Some fact about this contant :-

આ સજઝાય ના રચયિતા : ? 🙁

આ સજઝાય ના પ્રચલિત ગાયક : ? 🙁

આ સજઝાય ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁

આ સજઝાય ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁

તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers

ये जैन सज्झाय के रचयिता : ? 🙁

ये जैन सज्झाय के प्रचलित गायक : ? 🙁

किस किस रागो में ये जैन सज्झाय गाई जाती हे : ? 🙁

ये जैन सज्झाय कोनसे ताल में गाई जाती हे : ? 🙁

यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers

writer of this jain sajjhay : ? 🙁

popular singer of this jain sajjhay : ? 🙁

this jain sajjhay is sung under a which Raag : ? 🙁

this jain sajjhay is sung under a which taal : ? 🙁

you can contribute here by answering these quistions...... Send your answers

Jain sajjay (sajjhay) lyrics
ક્રમ. જૈન સજઝાય નું નામ
1 ક્રોધ ની સજ્જાઈ
2 માન ની સજ્જાઈ
3 માયા ની સજ્જાઈ
4 લોભ ની સજ્જાઈ
5 વૈરાગ્યની સજઝાય
6 ઝાંઝરીયા મુનિ ની સજ્જાય
7 બાહુબલી સજજાય
8 સામાયિક લાભ ની સજ્જાય
9 કામલતા ની સજ્જાય
10 શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજા સજ્જાય
11 છઠ્ઠા આરા ની સજ્જાય
12 ભરહેસર ની સજ્જાય
13 મન્હ જીણાણં સજ્જાય સૂત્ર (શ્રાવક કૃત્ય નું સજ્જાય)
14 આપ સ્વભાવની સજ્ઝાય
15 અમૃતવેલની સજ્જાય
16 ગૌતમસ્વામીની સજજાય
17 શીયલ ની સજઝાય
કેટલીક મન ની વાતો :-

અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......

તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...

જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...

You can also submit lyrics here...

Send your message

क्रम. जैन सज्झाय का नाम
1 क्रोध नी सज्जाई
2 मान नी सज्जाई
3 माया नी सज्जाई
4 लोभ नी सज्जाई
5 वैराग्यनी सजझाय
6 झांझरीया मुनि नी सज्जाय
7 बाहुबली सजजाय
8 सामायिक लाभ नी सज्जाय
9 कामलता नी सज्जाय
10 श्री विजयहीरसूरीश्वरजी महाराजा सज्जाय
11 छठ्ठा आरा नी सज्जाय
12 भरहेसर नी सज्जाय
13 मन्ह जीणाणं सज्जाय सूत्र (श्रावक कृत्य नुं सज्जाय)
14 आप स्वभावनी सज्झाय
15 अमृतवेलनी सज्जाय
16 गौतमस्वामीनी सजजाय
17 शीयल नी सजझाय
कुछ मन के विचार :-

यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...

आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...

यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...

You can also submit lyrics here...

Send your message

some thoughts of mind :-

If there is any error in the information given here, you can report it by sending a message here...

Your guidance and suggestions are also welcome ...

If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...

You can also submit lyrics here...

Send your message

Procedure of jain aarti & fact behind jain aarti:-
Narayan swami ni biography

જૈન આરતી કેવી રીતે કરવી કઈ કઈ બાબતો નું ધ્યાન રાખવું તે દરેક વાતો ની દરેક જૈન ને ખબર હોવી જોઈએ...

જૈન આરતી માં કઈ કઈ સામગ્રી ની જરૂર પડે છે...?

જૈનમ જયતિ શાશનમ

Narayan swami ni biography

हर जैन को पता होना चाहिए कि जैन आरती कैसे की जाती है और आरतीके लिए क्या क्या करना है ...

जैन आरती में किन सामग्रियों की आवश्यकता होती है ...?

जैनम जयति शासनम

Narayan swami ni biography

Every Jain should know how to do Jain Aarti and what to look out for ...

What materials are needed for Jain Aarti ...?

Jainam Jayati Shashanam

24-jain-tirthankar IMAGE GALLARY

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-

About the author

Hardik Velani
Lokdayro Community
Co-Founder at Lokdayro.com Entrepreneur, Bhajan anandi, musician, UI/UX designer, marketing analyst.

You can show your appreciation & support for future development by donating

www.lokdayro.com

Android and ios application is available...

you can directly download lokdayro application here from below... stay tune... 🙂

Do you want to be up to date with us? Sign up for our newsletter

By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy