કેશરીયા બાલમ આવોને, પધારો મારે દેશ રે, (2) કુમ-કુમ ના પગલા પાડોને, પધારો મારે દેશ રે, (2) કેસરીયા બાલમ....... હે..... સાજણ આયો હે સખી, મે તોડુ મોતીયન કો હિર રે, લોગ જાણે મે મોતી ચુનુ, મૈતો જુક જુક કરૂ જૌહાર રે, પધારો મારે દેશ રે, કેસરીયા બાલમ....... હે..... મારૂ થારે દેશમે નિપજત તીન રતન, ઈકે ઢોલો, દુજી માલણ, તીજો કંસુબલ રંગ રે, પધારો મારે દેશ રે, કેસરીયા બાલમ....... તન રબાબ, મન કિંગરી, ઔર રગે ભઈ સબતાર, મેરા રોમ-રોમ સૂર દેત હૈ, બાજત નામ તિહાર, પધારો મારે દેશ રે, કેસરીયા બાલમ....... હથેળીયારો દિવો કરૂ, ઉંગલીયારી બાટ રે, માંહી તેલ પ્રેમ રો સીંચસૂ, જળસી માઝુમ રાતર, પધારો મારે દેશ રે, કેસરીયા બાલમ.......
https://www.lokdayro.com/
केशरीया बालम आवोने, पधारो मारे देश रे, (2) कुम-कुम ना पगला पाडोने, पधारो मारे देश रे, (2) केसरीया बालम....... हे..... साजण आयो हे सखी, मे तोडु मोतीयन को हिर रे, लोग जाणे मे मोती चुनु, मैतो जुक जुक करू जौहार रे, पधारो मारे देश रे, केसरीया बालम....... हे..... मारू थारे देशमे निपजत तीन रतन, ईके ढोलो, दुजी मालण, तीजो कंसुबल रंग रे, पधारो मारे देश रे, केसरीया बालम....... तन रबाब, मन किंगरी, और रगे भई सबतार, मेरा रोम-रोम सूर देत है, बाजत नाम तिहार, पधारो मारे देश रे, केसरीया बालम....... हथेळीयारो दिवो करू, उंगलीयारी बाट रे, मांही तेल प्रेम रो सींचसू, जळसी माझुम रातर, पधारो मारे देश रे, केसरीया बालम.......
https://www.lokdayro.com/
kesariya balama avone، padharo mare desa re، (2) kuma-kuma na pagala padone، padharo mare desa re، (2) kesariya balama ......... he ..... sajana ayo he sakhi، me todu motiyana ko hira re، loga jane me moti cunu ، maito juka juka karu jauhara re ، mare desa re، kesariya balama ....... he ..... maru thare desame nipajata tina ratana، ike dholo ، duji malana ، tijo kansubala ranga re ، mare desa re، kesariya balama ....... tana rababa ، mana kingari ، aura rage bha'i sabatara ، mera roma-roma sura deta hai، bajata nama tihara، mare desa re، kesariya balama ....... hatheliyaro divo karu، ungaliyari bata re، manhi tela prema ro sincasu، jalasi majhuma ratara، mare desa re، kesariya balama .......
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy