(વરપક્ષ તરફથી) છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી, અમારી ભાગોળે આવી ભમતી’તી, અમારી શેરીઓમાં અટવાતી’તી, તને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજે ! મારા ભઈલાને ભાવતા ભોજન જો’શે, એને નીત નવી વાનગી ખવડાવવી પડશે, અલી, આટલી આવડત રાખજે, આટલું સુણી લેજે ! છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી, અમારી ભાગોળે આવી ભમતી’તી. (કન્યાપક્ષ તરફથી) જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા, મારી ભાગોળે આવી ભમતા’તા, મારી શેરીઓમાં અટવાતા’તા, તમને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજો ! મારી બેનીને રે’વા મોટા બંગલા જો’શે, એને ફરવા નીત નવી ગાડી જો’શે, એને પે’રવા નીત નવી સાડી જો’શે, તમે આટલી ત્રેવડ રાખજો આટલું સુણી લેજો ! (વરપક્ષ તરફથી) છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી, અમારી ભાગોળે આવી ભમતી’તી, અમારી શેરીઓમાં અટવાતી’તી, તને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજે. તારે સાસુની ચાકરી કરવી પડશે, એનાં પડ્યાં બોલ તારે ઝીલવા પડશે, તારે સસરાજીને માનપાન આપવા પડશે, અલી, આટલો વિવેક રાખજે, આટલું સુણી લેજે ! (કન્યાપક્ષ તરફથી) જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા, મારી બેનીનાં કોડ પૂરા કરવા પડશે, એને ફરવા ફોરેન લઈ જાવી પડશે, એને ઓછુ જરા ના આવે એટલું જોતા જાજો. જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા… છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી…
https://www.lokdayro.com/
(वरपक्ष तरफथी) छोडी के’दाडानुं ‘पैणुं पैणुं’ करती’ती, अमारी भागोळे आवी भमती’ती, अमारी शेरीओमां अटवाती’ती, तने परणवानी घणी होंश रे आटलुं सुणी लेजे ! मारा भईलाने भावता भोजन जो’शे, एने नीत नवी वानगी खवडाववी पडशे, अली, आटली आवडत राखजे, आटलुं सुणी लेजे ! छोडी के’दाडानुं ‘पैणुं पैणुं’ करती’ती, अमारी भागोळे आवी भमती’ती. (कन्यापक्ष तरफथी) जमाई के’दाडानुं ‘पैणुं पैणुं’ करता’ता, मारी भागोळे आवी भमता’ता, मारी शेरीओमां अटवाता’ता, तमने परणवानी घणी होंश रे आटलुं सुणी लेजो ! मारी बेनीने रे’वा मोटा बंगला जो’शे, एने फरवा नीत नवी गाडी जो’शे, एने पे’रवा नीत नवी साडी जो’शे, तमे आटली त्रेवड राखजो आटलुं सुणी लेजो ! (वरपक्ष तरफथी) छोडी के’दाडानुं ‘पैणुं पैणुं’ करती’ती, अमारी भागोळे आवी भमती’ती, अमारी शेरीओमां अटवाती’ती, तने परणवानी घणी होंश रे आटलुं सुणी लेजे. तारे सासुनी चाकरी करवी पडशे, एनां पड्यां बोल तारे झीलवा पडशे, तारे ससराजीने मानपान आपवा पडशे, अली, आटलो विवेक राखजे, आटलुं सुणी लेजे ! (कन्यापक्ष तरफथी) जमाई के’दाडानुं ‘पैणुं पैणुं’ करता’ता, मारी बेनीनां कोड पूरा करवा पडशे, एने फरवा फोरेन लई जावी पडशे, एने ओछु जरा ना आवे एटलुं जोता जाजो. जमाई के’दाडानुं ‘पैणुं पैणुं’ करता’ता… छोडी के’दाडानुं ‘पैणुं पैणुं’ करती’ती…
https://www.lokdayro.com/
(varapaksa taraphathi) chodi ke' 'painum painum' karati'ti، amari bhagole avi bhamati'ti، amari seri'omam atavati'ti، tane paranavani ghani honsa re atalum suni leje! mara bha'ilane bhavata bhojana jo'se، ene nita navi vanagi khavadavavi padase ، ali، atali avadata rakhaje، atalum suni leje! chodi ke' 'painum painum' karati'ti، amari bhagole avi bhamati'ti. (kan'yapaksa taraphathi) jama'i ke' 'painum painum' karata'ta، mari bhagole avi bhamata'ta، mari seri'omam atavata'ta، tamane paranavani ghani honsa re atalum suni lejo! mari benine re'va mota bangala jo'se، ene pharava nita navi gadi jo'se، ene pe'rava nita navi sadi jo'se، tame atali trevada rakhajo atalum suni lejo! (varapaksa taraphathi) chodi ke' 'painum painum' karati'ti، amari bhagole avi bhamati'ti، amari seri'omam atavati'ti، paranavani ghani honsa re atalum suni leje. tare sasuni cakari karavi padase ، enam padyam bola tare jhilava padase ، tare sasarajine manapana apava padase ، ali، atalo viveka rakhaje، atalum suni leje! (kan'yapaksa taraphathi) jama'i ke' 'painum painum' karata'ta، mari beninam koda pura karava padase ، ene pharava phorena la'i javi padase ، ochu jara na ave etalum jota jajo. jama'i ke' "painum painum" karata'ta... chodi ke' "painum painum" karati'ti...
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy