રંગ રે કસુંબલ મેંતો કેસૂડાનો લીધો, લીલો તે રંગ વનની વનરાયુએ દીધો, ઓ.. હો.. પીળો તે રંગ જોને ઉગતી પૂનમનો તારલીય ટાંકી નવરંગ ચૂંદડી... મારા નખના પરવાળા જેવી ચુંદડી, મારી ચુંદડીનો રંગ રાતો હો લાડલી, ઓઢોને સાહયબ જાદી ચૂંદડી.... ગામને સિમાડે કરશું સામૈયાં તમારા અંતરને ઓરડે દેશું રે ઉતારા ઓ.. હો.. જે દી વાજા વગડાવો માંડવડે આવો તે દી ઓઢું હું સાહયબા ચૂંદડી...... જો જો ના ખેલ કોઈ વસમો ન ખેલતાં, મારી ચુંદડીને પાછી નવ ઠેલતાં, ઓ...હો... તારા રૂદિયાની રાની બોલે બંધાણી નહિ રે ઓઢું હું કોઈની ચુંદડી.... ઈ રે ચુંદલડીમાં વરણાંગી પ્રિત છે હો... હો.. (2) વરણાંગી પ્રિત એમા વાલમ કેરી પ્રિત છે (2) પ્રિતલડી હોય હોય પ્રિતલડી, પ્રિતલડી મારી, સમજુ સમજુના સમજાય, કે મારા.....
https://www.lokdayro.com/
रंग रे कसुंबल मेंतो केसूडानो लीधो, लीलो ते रंग वननी वनरायुए दीधो, ओ.. हो.. पीळो ते रंग जोने उगती पूनमनो तारलीय टांकी नवरंग चूंदडी... मारा नखना परवाळा जेवी चुंदडी, मारी चुंदडीनो रंग रातो हो लाडली, ओढोने साहयब जादी चूंदडी.... गामने सिमाडे करशुं सामैयां तमारा अंतरने ओरडे देशुं रे उतारा ओ.. हो.. जे दी वाजा वगडावो मांडवडे आवो ते दी ओढुं हुं साहयबा चूंदडी...... जो जो ना खेल कोई वसमो न खेलतां, मारी चुंदडीने पाछी नव ठेलतां, ओ...हो... तारा रूदियानी रानी बोले बंधाणी नहि रे ओढुं हुं कोईनी चुंदडी.... ई रे चुंदलडीमां वरणांगी प्रित छे हो... हो.. (2) वरणांगी प्रित एमा वालम केरी प्रित छे (2) प्रितलडी होय होय प्रितलडी, प्रितलडी मारी, समजु समजुना समजाय, के मारा.....
https://www.lokdayro.com/
ranga re kasumbala mento kesudano lidho ، lilo te ranga vanani vanarayu'e didho ، o .. ho .. pilo te ranga jone ugati punamano tanki navaranga cundadi ... mara nakhana paravala jevi cundadi ، mari cundadino ranga rato ho ladali ، sahayaba jadi cundadi .... simade karasum samaiyam tamara antarane orade desum re utara o .. ho .. je di vaja vagadavo mandavade avo di odhum hum sahayaba cundadi ...... jo jo na khela ko'i vasamo na khelatam ، mari cundadine pachi nava thelatam ، o ... ho ... tara rudiyani rani bole bandhani re odhum hum ko'ini cundadi .... re cundaladimam varanangi prita che ho ... ho .. (2) varanangi prita ema valama keri prita che (2) pritaladi hoya hoya pritaladi، pritaladi mari، samaju samajuna samajaya، ke mara .....
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy