ઉંચી મેડીને નીચા ઓરડા, મારે આંગણે સોનાનો સૂરજ ઉગીયો, કોઈ બહેનાને શણગારો અને સોનેથી મઢાવો, મારે ટોડલે પોપટીયો ટહૂકીયો, ભાલે કુમકુમ ટીલડી એના અંગેઅંગ સજાવો, રૂપ ખીલ્યું જાણે ચાંદની આજે મંગળ ગીતો ગાવો, હાથે મહેંદી મૂકાવો પગની પાની રંગાવો, મારે આંગણે... પિયરનું પારવડું આજે સાસરે ઉડી જાશે સહિયરની માયા છોડીને સાસરે વિદાશે, કંકુ ચોખાથી વધાવો આજ સાકયરું વેચાવો, મારે આંગણે...
https://www.lokdayro.com/
उंची मेडीने नीचा ओरडा, मारे आंगणे सोनानो सूरज उगीयो, कोई बहेनाने शणगारो अने सोनेथी मढावो, मारे टोडले पोपटीयो टहूकीयो, भाले कुमकुम टीलडी एना अंगेअंग सजावो, रूप खील्युं जाणे चांदनी आजे मंगळ गीतो गावो, हाथे महेंदी मूकावो पगनी पानी रंगावो, मारे आंगणे... पियरनुं पारवडुं आजे सासरे उडी जाशे सहियरनी माया छोडीने सासरे विदाशे, कंकु चोखाथी वधावो आज साकयरुं वेचावो, मारे आंगणे...
https://www.lokdayro.com/
unci medine nica orada ، mare angane sonano suraja ugiyo ، ko'i bahenane sanagaro ane sonethi madhavo ، mare todale popatiyo tahukiyo ، bhale kumakuma tiladi ena ange'anga sajavo ، rupa khilyum jane candani aje mangala gito gavo ، hathe mahendi mukavo pagani pani rangavo ، angane ... piyaranum paravadum aje sasare udi jase sahiyarani maya chodine sasare vidase ، kanku cokhathi vadhavo aja sakayarum vecavo ، angane ...
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy