વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં હે સાસરિયામાં મ્હાલવું રે પિયરીયાથી છૂટાં પડ્યાં હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યા… મારા પગ કેરાં કડલાં રે વીરો મારો લેવા હાલ્યો હે વીરા લઇને વેલો આવજે રે સાસરિયા મારા ઘેરે બેઠા હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં… મારા હાથ કેરી ચૂડલી રે વીરો મારો લેવા હાલ્યો હે વીરા લઇને વેલો આવજે રે સાસરિયા મારા ઘેરે બેઠા હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં… મારી ડોક કેરો હારલો રે વીરો મારો લેવા હાલ્યો હે વીરા લઇને વેલો આવજે રે સાસરિયા મારા ઘેરે બેઠા હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં… મારા નાક કેરી નથણી રે વીરો મારો લેવા હાલ્યો હે વીરા લઇને વેલો આવજે રે સાસરિયા મારા ઘેરે બેઠા હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં… વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં હવે સાસરિયે જાવું રે પિયરીયામાં મહાલી રહ્યાં હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં…
https://www.lokdayro.com/
वादलडी वरसी रे, सरोवर छली वळ्यां हे सासरियामां म्हालवुं रे पियरीयाथी छूटां पड्यां हे वादलडी वरसी रे, सरोवर छली वळ्या… मारा पग केरां कडलां रे वीरो मारो लेवा हाल्यो हे वीरा लइने वेलो आवजे रे सासरिया मारा घेरे बेठा हे वादलडी वरसी रे, सरोवर छली वळ्यां… मारा हाथ केरी चूडली रे वीरो मारो लेवा हाल्यो हे वीरा लइने वेलो आवजे रे सासरिया मारा घेरे बेठा हे वादलडी वरसी रे, सरोवर छली वळ्यां… मारी डोक केरो हारलो रे वीरो मारो लेवा हाल्यो हे वीरा लइने वेलो आवजे रे सासरिया मारा घेरे बेठा हे वादलडी वरसी रे, सरोवर छली वळ्यां… मारा नाक केरी नथणी रे वीरो मारो लेवा हाल्यो हे वीरा लइने वेलो आवजे रे सासरिया मारा घेरे बेठा हे वादलडी वरसी रे, सरोवर छली वळ्यां… वादलडी वरसी रे, सरोवर छली वळ्यां हवे सासरिये जावुं रे पियरीयामां महाली रह्यां हे वादलडी वरसी रे, सरोवर छली वळ्यां…
https://www.lokdayro.com/
vadaladi varasi re ، sarovara chali valyam he sasariyamam mhalavum re piyariyathi chutam padyam he vadaladi varasi re، sarovara chali valya ... mara paga keram kadalam re viro maro leva halyo he vira la'ine velo avaje re sasariya mara ghere betha he vadaladi varasi re، sarovara chali valyam ... mara hatha keri cudali re viro maro leva halyo he vira la'ine velo avaje re sasariya mara ghere betha he vadaladi varasi re، sarovara chali valyam ... mari doka kero haralo re viro maro leva halyo he vira la'ine velo avaje re sasariya mara ghere betha he vadaladi varasi re، sarovara chali valyam ... mara naka keri nathani re viro maro leva halyo he vira la'ine velo avaje re sasariya mara ghere betha he vadaladi varasi re، sarovara chali valyam ... vadaladi varasi re ، sarovara chali valyam have sasariye javum re piyariyamam mahali rahyam he vadaladi varasi re، sarovara chali valyam ...
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy