(કંસાર) લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે લાડી મુખે લજ્જા કેરો ભાર, કંસાર કેવો ગળ્યો લાગે રે વાતે વાતે હસે છે લગાર, કંસાર કેવો ગળ્યો લાગે રે લાડી તો સતી સીતા નાર કે કંસાર કેવો ગળ્યો લાગે રે લાડો રાજા રામનો અવતાર કે કંસાર કેવો ગળ્યો લાગે રે વેવાયું તો વટના રે પાન કે કંસાર કેવો ગળ્યો લાગે રે વેવાણુંને હરખ અપાર કે કંસાર કેવો ગળ્યો લાગે રે લાડીની ભાભી ટળવળે કે કંસાર કેવો ગળ્યો લાગે રે નણદી મુજને આંગલડી ચટાડ કંસાર કેવો ગળ્યો લાગે રે ભાભી તું તો પરણી કે કુંવારી કંસાર ગળ્યો ગળ્યો લાગે રે લાડો લાડી જમે રે કંસાર, કંસાર ગળ્યો ગળ્યો લાગે રે
https://www.lokdayro.com/
(कंसार) लाडो लाडी जमे रे कंसार, कंसार केवो गळ्यो लागे रे लाडी मुखे लज्जा केरो भार, कंसार केवो गळ्यो लागे रे वाते वाते हसे छे लगार, कंसार केवो गळ्यो लागे रे लाडी तो सती सीता नार के कंसार केवो गळ्यो लागे रे लाडो राजा रामनो अवतार के कंसार केवो गळ्यो लागे रे वेवायुं तो वटना रे पान के कंसार केवो गळ्यो लागे रे वेवाणुंने हरख अपार के कंसार केवो गळ्यो लागे रे लाडीनी भाभी टळवळे के कंसार केवो गळ्यो लागे रे नणदी मुजने आंगलडी चटाड कंसार केवो गळ्यो लागे रे भाभी तुं तो परणी के कुंवारी कंसार गळ्यो गळ्यो लागे रे लाडो लाडी जमे रे कंसार, कंसार गळ्यो गळ्यो लागे रे
https://www.lokdayro.com/
Sasuji khub saji shangar persavane aviya re, Lado ladi jame re kansar, kansar kevo gadyo lage re. Nakhe pade ghee keri dhar, sansar payo gadyo lage re, Lado ladi.. Sasuji khub saji shangar persava ne aviya re, Perasta kai mukh malkay, anand aang aang ma re, Lado ladi.. Bhega besi jame var kanyayu adhik oush rangma re, Pase bethi sahiyaru harkhay tapas rake beni ni re, Lado ladi..
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy