તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી, તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી. માના ખોળા સમું આંગણું તે મૂક્યું, બાપના મન સમું બારણું તે મૂક્યું, તું તો પારકા ઘરની થતી અખંડ સૌભાગ્યવતી, તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી. ભગવાનને આજ ભળાવી દીધી, વિશ્વાસ કરીને વળાવી દીધી, તારો સાચો સગો છે પતિ અખંડ સૌભાગ્યવતી, તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી. તૂંતો સ્મિત કરે ને ફૂલ ખીલે, તારી આંખના આંસૂને મોતી ઝીલે, તું જીવાડતી ને જીવતી અખંડ સૌભાગ્યવતી. તારી પ્રિતીએ પૂજાનું રૂપ ધર્યુ, ઘરને એક મંદિર તેંજ કર્યુ, એમાં તુંજ બની મૂરતી અખંડ સૌભાગ્યવતી. તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી.
https://www.lokdayro.com/
तने साचवे पारवती अखंड सौभाग्यवती, तने साचवे सीता सती अखंड सौभाग्यवती. माना खोळा समुं आंगणुं ते मूक्युं, बापना मन समुं बारणुं ते मूक्युं, तुं तो पारका घरनी थती अखंड सौभाग्यवती, तने साचवे पारवती अखंड सौभाग्यवती. भगवानने आज भळावी दीधी, विश्वास करीने वळावी दीधी, तारो साचो सगो छे पति अखंड सौभाग्यवती, तने साचवे सीता सती अखंड सौभाग्यवती. तूंतो स्मित करे ने फूल खीले, तारी आंखना आंसूने मोती झीले, तुं जीवाडती ने जीवती अखंड सौभाग्यवती. तारी प्रितीए पूजानुं रूप धर्यु, घरने एक मंदिर तेंज कर्यु, एमां तुंज बनी मूरती अखंड सौभाग्यवती. तने साचवे सीता सती अखंड सौभाग्यवती.
https://www.lokdayro.com/
tane sacave paravati akhanda saubhagyavati ، tane sacave sita sati akhanda saubhagyavati. mana khola samum anganum te mukyum ، bapana mana samum baranum te mukyum ، tum to paraka gharani thati akhanda saubhagyavati ، tane sacave paravati akhanda saubhagyavati. bhagavanane aja bhalavi didhi ، visvasa karine valavi didhi ، taro saco sago che pati akhanda saubhagyavati ، tane sacave sita sati akhanda saubhagyavati. tunto smita kare ne phula khile ، tari ankhana ansune moti jhile ، tum jivadati ne jivati akhanda saubhagyavati. tari priti'e pujanum rupa dharyu ، gharane eka mandira tenja karyu ، emam tunja bani murati akhanda saubhagyavati. tane sacave sita sati akhanda saubhagyavati.
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy