(નવ વધુ ને નિમંત્રણ) લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી મારા બેની, સાસરિયે લીલા લહેર છે! દશરથ જેવા સસરા, તમને નહિ દે કાઢવા કચરા મારા બેની, સાસરિયે લીલા લહેર છે! કૌશલ્યા જેવા સાસુ, તમને નહિ પડાવે આંસુ મારા બેની, સાસરિયે લીલા લહેર છે! રામચંદ્ર જેવા જેઠ, તમને નહિ કરવા દે વેઠ મારા બેની, સાસરિયે લીલા લહેર છે! લક્ષ્મણ જેવા દિયર, તમને નહિ જવાદે પિયર મારા બેની, સાસરિયે લીલા લહેર છે! સુભદ્રા જેવી નણદી, તમને કામ કરાવશે જલદી મારા બેની, સાસરિયે લીલા લહેર છે!
https://www.lokdayro.com/
(नव वधु ने निमंत्रण) लाल मोटर आवी, गुलाबी गजरो लावी मारा बेनी, सासरिये लीला लहेर छे! दशरथ जेवा ससरा, तमने नहि दे काढवा कचरा मारा बेनी, सासरिये लीला लहेर छे! कौशल्या जेवा सासु, तमने नहि पडावे आंसु मारा बेनी, सासरिये लीला लहेर छे! रामचंद्र जेवा जेठ, तमने नहि करवा दे वेठ मारा बेनी, सासरिये लीला लहेर छे! लक्ष्मण जेवा दियर, तमने नहि जवादे पियर मारा बेनी, सासरिये लीला लहेर छे! सुभद्रा जेवी नणदी, तमने काम करावशे जलदी मारा बेनी, सासरिये लीला लहेर छे!
https://www.lokdayro.com/
(nava vadhu ne nimantrana) lala motara avi ، gulabi gajaro lavi mara beni ، sasariye lila lahera che! dasaratha jeva sasara ، tamane nahi de kadhava kacara mara beni ، sasariye lila lahera che! kausalya jeva sasu ، tamane nahi padave ansu mara beni ، sasariye lila lahera che! ramacandra jeva jetha ، tamane nahi karava de vetha mara beni ، sasariye lila lahera che! laksmana jeva diyara ، tamane nahi javade piyara mara beni ، sasariye lila lahera che! subhadra jevi nanadi ، tamane kama karavase jaladi mara beni ، sasariye lila lahera che!
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy