ચારણ-કન્યા//ઝવેરચંદ મેઘાણી સાવજ ગરજે ! વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોધ્ધો ગરજે મોં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે ! ક્યાં ક્યાં ગરજે? બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ગિરિઓની ગોહરમાં ગરજે ઊગમણો આથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે થર થર કાંપે ! વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે મધરાતે પંખીડાં કાંપે ઝાડતણાં પાંદડલાં કાંપે સૂતાં ને જાગંતાં કાંપે જડ ને ચેતન સૌ એ કાંપે આંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે ! વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગીબીજ ઝબૂકે જાણે બે અંગાર ઝબૂકે હીરાના શણગાર ઝબૂકે જોગંદરની ઝાળ ઝબૂકે વીર તણી ઝંઝાળ ઝબૂકે ટમટમતી બે જ્યોત ઝબૂકે સામે ઊભું મોત ઝબૂકે જડબાં ફાડે! ડુંગર જાણે ડાચા ફાડે! જોગી જાણે ગુફા ઉઘાડે! જમરાજાનું દ્વાર ઉઘાડે! પૃથ્વીનું પાતાળ ઉઘાડે! બરછી સરખા દાંત બતાવે લસ! લસ! કરતી જીભ ઝુલાવે. બહાદરઊઠે! બડકંદાર બિરાદર ઊઠે ફરસી લેતો ચારણ ઊઠે ખડગ ખેંચતો આહીર ઊઠે બરછી ભાલે કાઠી ઊઠે ઘરઘરમાંથી માટી ઊઠે ગોબો હાથ રબારી ઊઠે સોટો લઇ ઘરનારી ઊઠે ગાય તણા રખવાળો ઊઠે દૂધમલા ગોવાળો ઊઠે મૂછે વળ દેનારા ઊઠે ખોંખારો ખાનારા ઊઠે માનું દૂધ પીનારા ઊઠે જાણે આભ મિનારા ઊઠે ઊભો રે’જે ! ત્રાડ પડી કે ઊભો રે’જે! ગીરના કુત્તા ઊભો રે’જે! કાયર દુત્તા ઊભો રે’જે! પેટભરા ! તું ઊભો રે’જે! ભૂખમરા ! તું ઊભો રે’જે! ચોર-લૂંટારા ઊભો રે’જે! ગા-ગોઝારા ઊભો રે’જે! ચારણ—કન્યા ! ચૌદ વરસની ચારણ કન્યા ચૂંદડિયાળી ચારણ કન્યા શ્વેતસુંવાળી ચારણ-કન્યા બાળી ભોળી ચારણ-કન્યા લાલ હીંગોળી ચારણ-કન્યા ઝાડ ચડંતી ચારણ-કન્યા પહાડ ઘુમંતી ચારણ—કન્યા જોબનવંતી ચારણ-કન્યા આગ-ઝરંતી ચારણ-કન્યા નેસ-નિવાસી ચારણ-કન્યા જગદંબા-શી ચારણ-કન્યા ડાંગ ઉઠાવે ચારણ-કન્યા ત્રાડ ગજાવે ચારણ-કન્યા હાથ હિલોળી ચારણ-કન્યા પાછળ દોડી ચારણ-કન્યા ભયથી ભાગ્યો સિંહણ, તારો ભડવીર ભાગ્યો રણ મેલીને કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો જોગીનાથ જટાળો ભાગ્યો મોટો વીર મૂછાળો ભાગ્યો નર થઇ તું નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો!
https://www.lokdayro.com/
चारण-कन्या//झवेरचंद मेघाणी सावज गरजे ! वनरावननो राजा गरजे गीरकांठानो केसरी गरजे ऐरावतकुळनो अरि गरजे कड्यपातळियो जोध्धो गरजे मों फाडी मातेलो गरजे जाणे को जोगंदर गरजे नानो एवो समदर गरजे ! क्यां क्यां गरजे? बावळना जाळामां गरजे डुंगरना गाळामां गरजे कणबीना खेतरमां गरजे गाम तणा पादरमां गरजे नदीओनी भेखडमां गरजे गिरिओनी गोहरमां गरजे ऊगमणो आथमणो गरजे ओरो ने आघेरो गरजे थर थर कांपे ! वाडामां वाछडलां कांपे कूबामां बाळकडां कांपे मधराते पंखीडां कांपे झाडतणां पांदडलां कांपे सूतां ने जागंतां कांपे जड ने चेतन सौ ए कांपे आंख झबूके ! केवी एनी आंख झबूके ! वादळमांथी वीज झबूके जोटे ऊगीबीज झबूके जाणे बे अंगार झबूके हीराना शणगार झबूके जोगंदरनी झाळ झबूके वीर तणी झंझाळ झबूके टमटमती बे ज्योत झबूके सामे ऊभुं मोत झबूके जडबां फाडे! डुंगर जाणे डाचा फाडे! जोगी जाणे गुफा उघाडे! जमराजानुं द्वार उघाडे! पृथ्वीनुं पाताळ उघाडे! बरछी सरखा दांत बतावे लस! लस! करती जीभ झुलावे. बहादरऊठे! बडकंदार बिरादर ऊठे फरसी लेतो चारण ऊठे खडग खेंचतो आहीर ऊठे बरछी भाले काठी ऊठे घरघरमांथी माटी ऊठे गोबो हाथ रबारी ऊठे सोटो लइ घरनारी ऊठे गाय तणा रखवाळो ऊठे दूधमला गोवाळो ऊठे मूछे वळ देनारा ऊठे खोंखारो खानारा ऊठे मानुं दूध पीनारा ऊठे जाणे आभ मिनारा ऊठे ऊभो रे’जे ! त्राड पडी के ऊभो रे’जे! गीरना कुत्ता ऊभो रे’जे! कायर दुत्ता ऊभो रे’जे! पेटभरा ! तुं ऊभो रे’जे! भूखमरा ! तुं ऊभो रे’जे! चोर-लूंटारा ऊभो रे’जे! गा-गोझारा ऊभो रे’जे! चारण—कन्या ! चौद वरसनी चारण कन्या चूंदडियाळी चारण कन्या श्वेतसुंवाळी चारण-कन्या बाळी भोळी चारण-कन्या लाल हींगोळी चारण-कन्या झाड चडंती चारण-कन्या पहाड घुमंती चारण—कन्या जोबनवंती चारण-कन्या आग-झरंती चारण-कन्या नेस-निवासी चारण-कन्या जगदंबा-शी चारण-कन्या डांग उठावे चारण-कन्या त्राड गजावे चारण-कन्या हाथ हिलोळी चारण-कन्या पाछळ दोडी चारण-कन्या भयथी भाग्यो सिंहण, तारो भडवीर भाग्यो रण मेलीने कायर भाग्यो डुंगरनो रमनारो भाग्यो हाथीनो हणनारो भाग्यो जोगीनाथ जटाळो भाग्यो मोटो वीर मूछाळो भाग्यो नर थइ तुं नारीथी भाग्यो नानकडी छोडीथी भाग्यो!
https://www.lokdayro.com/
carana-kan'ya // jhaveracanda meghani savaja garaje! vanaravanano raja garaje girakanthano kesari garaje airavatakulano ari garaje kadyapataliyo jodhdho garaje mom phadi matelo garaje jane ko jogandara garaje nano evo samadara garaje! kyam kyam garaje؟ bavalana jalamam garaje dungarana galamam garaje kanabina khetaramam garaje gama tana padaramam garaje nadi'oni bhekhadamam garaje giri'oni goharamam garaje ugamano athamano garaje oro ne aghero garaje thara thara kampe! vadamam vachadalam kampe kubamam balakadam kampe madharate pankhidam kampe jhadatanam pandadalam kampe sutam ne jagantam kampe jada ne cetana sau e kampe ankha jhabuke! kevi eni ankha jhabuke! vadalamanthi vija jhabuke jote ugibija jhabuke jane be angara jhabuke hirana sanagara jhabuke jogandarani jhala jhabuke vira tani jhanjhala jhabuke tamatamati be jyota jhabuke same ubhum mota jhabuke jadabam phade! dungara jane daca phade! jogi jane gupha ughade! jamarajanum dvara ughade! prthvinum patala ughade! barachi sarakha danta batave lasa! lasa! karati jibha jhulave. bahadara'uthe! badakandara biradara uthe pharasi leto carana uthe khadaga khencato ahira uthe barachi bhale kathi uthe gharagharamanthi mati uthe gobo hatha rabari uthe soto la'i gharanari uthe gaya tana rakhavalo uthe dudhamala govalo uthe muche vala denara uthe khonkharo khanara uthe manum dudha pinara uthe jane abha minara uthe ubho re'! trada padi ke ubho re'je! girana kutta ubho re'je! kayara dutta ubho re'je! petabhara! tum ubho re'je! bhukhamara! tum ubho re'je! cora-luntara ubho re'je! ga-gojhara ubho re'je! carana! cauda varasani carana kan'ya cundadiyali carana kan'ya svetasunvali carana-kan'ya bali bholi carana-kan'ya lala hingoli carana-kan'ya jhada cadanti carana-kan'ya pahada ghumanti carana - kan'ya jobanavanti carana-kan'ya aga-jharanti carana-kan'ya nesa-nivasi carana-kan'ya jagadamba-si carana-kan'ya danga uthave carana-kan'ya trada gajave carana-kan'ya hatha hiloli carana-kan'ya pachala dodi carana-kan'ya bhayathi bhagyo sinhana ، taro bhadavira bhagyo rana meline kayara bhagyo dungarano ramanaro bhagyo hathino hananaro bhagyo joginatha jatalo bhagyo moto vira muchalo bhagyo nara tha'i tum narithi bhagyo nanakadi chodithi bhagyo!
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy