મને રૂપાની ઝાંઝરી ઘડાવ, હો વાલમ વરણાગી એને મીનાકારીથી મઢાવ, હો વાલમ વરણાગી. આભલા ભરેલી મને ઓઢણી અપાવી દે, ઘાઘરાની કોરમાં મોરલો ચિતરાવી દે, મારા કમખામાં ભાત્યું પડાવ, હો વાલમ... ઝીણીઝીણી પાંદડીની નથડી ઘડાવી દે, ગૂંથેલા કેશમાં દામડી સજાવી દે, મારા ડોકની હાંસડી બનાવ, હો વાલમ... રૂપા ઈંઢોણી ત્રાંબા ગરબો કોરાવી દે, ગરબામાં મમતાથી દિવડા પ્રગટાવી દે, ઢોલ ત્રાંસા શરણાઈ મગાવ, હો વાલમ... મને રૂપાની ઝાંઝરી ઘડાવ, હો વાલમ વરણાગી એને મીનાકારીથી મઢાવ, હો વાલમ વરણાગી.
https://www.lokdayro.com/
मने रूपानी झांझरी घडाव, हो वालम वरणागी एने मीनाकारीथी मढाव, हो वालम वरणागी. आभला भरेली मने ओढणी अपावी दे, घाघरानी कोरमां मोरलो चितरावी दे, मारा कमखामां भात्युं पडाव, हो वालम... झीणीझीणी पांदडीनी नथडी घडावी दे, गूंथेला केशमां दामडी सजावी दे, मारा डोकनी हांसडी बनाव, हो वालम... रूपा ईंढोणी त्रांबा गरबो कोरावी दे, गरबामां ममताथी दिवडा प्रगटावी दे, ढोल त्रांसा शरणाई मगाव, हो वालम... मने रूपानी झांझरी घडाव, हो वालम वरणागी एने मीनाकारीथी मढाव, हो वालम वरणागी.
https://www.lokdayro.com/
mane rupani jhanjhari ghadava ، ho valama varanagi ene minakarithi madhava ، ho valama varanagi. abhala bhareli mane odhani apavi de ، ghagharani koramam moralo citaravi de ، kamakhamam bhatyum padava، ho valama ... jhinijhini pandadini nathadi ghadavi de ، gunthela kesamam damadi sajavi de ، dokani hansadi banava، ho valama ... rupa indhoni tramba garabo koravi de ، garabamam mamatathi divada pragatavi de ، transa sarana'i magava، ho valama ... mane rupani jhanjhari ghadava ، ho valama varanagi ene minakarithi madhava ، ho valama varanagi. Tap to Translate
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy