મોર તારી સોનાની ચાંચ... મોર તારી રૂપાની પાંખ સોનાની ચાંચે રે મોરલો મોતી ચરવા જાય... રૂપા કેરી પાંખે રે મોરલો મોતી વીણવા જાય... મોર જાજે ઊગમણે દેશ... મોર જાજે આથમણે દેશ વળતો જાજે વેવાયુંને માંડવે હો રાજ વેવાઈ મારા સૂતો છે કે જાગ, વેવાઈ મારા સૂતો છે કે જાગ મારા હોસીલા વરરાજે સીમડી ઘેરી માણારાજ સીમડીએ કાંઈ ચમર ઢોળાવ (૨) ચમરનો હોંશી વીરો મારો આવ્યો માણારાજ વેવાઈ મારા સૂતો હોય તો જાગ, વેવાઈ મારા સૂતો હોય તો જાગ મારા હોસીલા વરરાજે ઝાંપલા ઘેર્યા માણારાજ ઝાંપે કાંઈ છાંટણાં છંટાવ (૨) ઠંડકુંનો હોંશી વીરો મારો આવે માણારાજ વેવાઈ મારા સૂતો હોય તો જાગ, વેવાઈ મારા સૂતો હોય તો જાગ મારા હોસીલા વરરાજે શેરીયું ઘેરી માણારાજ શેરીએ કાંઈ ફૂલડાં પથરાવ (૨) સુગંધીનો હોંશી વીરો મારો આવે માણારાજ વેવાઈ મારા સૂતો હોય તો જાગ, વેવાઈ મારા સૂતો હોય તો જાગ મારા હોસીલા વરરાજે માંડવો ઘેર્યો માણારાજ માંડવડે કાંઈ લાડકી પધરાવ (૨) લાડકીનો હોંશી વીરો મારો આવે માણારાજ
https://www.lokdayro.com/
मोर तारी सोनानी चांच... मोर तारी रूपानी पांख सोनानी चांचे रे मोरलो मोती चरवा जाय... रूपा केरी पांखे रे मोरलो मोती वीणवा जाय... मोर जाजे ऊगमणे देश... मोर जाजे आथमणे देश वळतो जाजे वेवायुंने मांडवे हो राज वेवाई मारा सूतो छे के जाग, वेवाई मारा सूतो छे के जाग मारा होसीला वरराजे सीमडी घेरी माणाराज सीमडीए कांई चमर ढोळाव (२) चमरनो होंशी वीरो मारो आव्यो माणाराज वेवाई मारा सूतो होय तो जाग, वेवाई मारा सूतो होय तो जाग मारा होसीला वरराजे झांपला घेर्या माणाराज झांपे कांई छांटणां छंटाव (२) ठंडकुंनो होंशी वीरो मारो आवे माणाराज वेवाई मारा सूतो होय तो जाग, वेवाई मारा सूतो होय तो जाग मारा होसीला वरराजे शेरीयुं घेरी माणाराज शेरीए कांई फूलडां पथराव (२) सुगंधीनो होंशी वीरो मारो आवे माणाराज वेवाई मारा सूतो होय तो जाग, वेवाई मारा सूतो होय तो जाग मारा होसीला वरराजे मांडवो घेर्यो माणाराज मांडवडे कांई लाडकी पधराव (२) लाडकीनो होंशी वीरो मारो आवे माणाराज
https://www.lokdayro.com/
mora tari sonani canca ... mora tari rupani pankha cance re moralo moti carava jaya ... keri pankhe re moralo moti vinava jaya ... mora jaje ugamane desa ... mora jaje athamane desa valato jaje vevayunne mandave ho raja veva'i mara suto che ke jaga ، veva'i mara suto che ke jaga mara hosila vararaje simadi gheri manaraja simadi'e kami camara dholava (2) camarano honsi viro maro avyo manaraja veva'i mara suto hoya to jaga ، veva'i mara suto hoya to jaga mara hosila vararaje jhampala gherya manaraja jhampe kami chantanam chantava (2) thandakunno honsi viro maro ave manaraja veva'i mara suto hoya to jaga ، veva'i mara suto hoya to jaga mara hosila vararaje seriyum gheri manaraja seri'e kami phuladam patharava (2) sugandhino honsi viro maro ave manaraja veva'i mara suto hoya to jaga ، veva'i mara suto hoya to jaga mara hosila vararaje mandavo gheryo manaraja mandavade kami ladaki padharava (2) ladakino honsi viro maro ave manaraja
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy