અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ, ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ, હૂ થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે. નિવારણ છો કે કારણ્ ના પડી એની ખબર કઈએ, ખબર છે એ જ કે મનના મુઝારે તમને જોયા છે. નથી મસ્તી મહોબ્બત એવુ કઈ કહેતો હતો ‘બેફામ’ એ સાચુ છે અમે એના મઝારે તમને જોયા છે.
https://www.lokdayro.com/
अश्रु विरहनी रात ना खाळी शक्यो नहि पाछा नयन ना नुर ने वाळी शक्यो नहि हुं जेने काज अंध थयो रोइ रोइ ने ते आव्या तारे एने निहाळी शक्यो नहि नयनने बंध राखीने मे जयारे तमने जोया छे तमे छो एना करता पण वधारे तमने जोया छे ऋतु एकज हती पण रंग नो ‘तो आपणो एक ज मने सहेरा ए जोयो छे बहारे तमने जोया छे परंतु अर्थ एनो ए नथी के रात वीती गइ नहीं तो में घणी वेळा सवारे तमने जोया छे हकीकतमां जुओ तो एय एक सपनुं हतुं मारु, खुली आखे मे मारा घरना द्रारे तमने जोया छे नहि तो आवी रीते तो तरे नहि लाश दरियामां मने लागे छे के एणे किनारे तमने जोया छे गणी तमने ज मझिल एटला माटे तो भटकु छु, हू थाक्यो छु तो एक एक उतारे तमने जोया छे. निवारण छो के कारण् ना पडी एनी खबर कईए, खबर छे ए ज के मनना मुझारे तमने जोया छे. नथी मस्ती महोब्बत एवु कई कहेतो हतो ‘बेफाम’ ए साचु छे अमे एना मझारे तमने जोया छे.
https://www.lokdayro.com/
asru virahani rata na khali sakyo nahi nayana na nura ne vali sakyo nahi jene kaja andha thayo ro'i ro'i ne te avya tare ene nihali sakyo nahi bandha rakhine me jayare tamane joya che cho ena karata pana vadhare tamane joya che rtu ekaja hati pana ranga no 'to apano eka ja sahera e joyo che bahare tamane joya che artha eno e nathi ke rata viti ga'i to mem ghani vela savare tamane joya che hakikatamam ju'o to eya eka sapanum hatum maru ، akhe me mara gharana drare tamane joya che to avi rite to tare nahi lasa dariyamam lage che ke ene kinare tamane joya che gani tamane ja majhila etala mate to bhataku chu ، thakyo chu to eka eka utare tamane joya che. nivarana cho ke karan na padi eni khabara ka'i'e ، che e ja ke manana mujhare tamane joya che. nathi masti mahobbata evu ka'i kaheto hato "bephama" sacu che ame ena majhare tamane joya che.
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy