(લગ્ન પ્રસંગ નું પ્રભાતિયું) મારે તે આંગણે આંબો મ્હોરિયો આંબલિયાના બહોળા તે પાન કે લીલુડા વનનો પોપટો ત્યાં બેસી પોપટ રાણો ટહૂકિયા જગાડ્યા ત્રણે ય વીર કે લીલુડા વનનો પોપટો મેડિયું માયલા મોટાભાઈ જાગિયા અમારી મોટી તે વહુના કંથ કે લીલુડા વનનો પોપટો ઓરડા માયલા વચેટભાઈ જાગિયા અમારી વચલી તે વહુના કંથ કે લીલુડા વનનો પોપટો ઓસરી માયલા નાનાભાઈ જાગિયા અમારી નાની તે વહુના કંથ કે લીલુડા વનનો પોપટો ત્રણે એ તો જાગીને શું કરીયું ? રાખ્યો મારા માંડવડાનો રંગ કે લીલુડા વનનો પોપટો મારે તે આંગણે લીમડો ફાલિયો લીમડાના પાંખેરા પાન કે લીલુડા વનનો કાગડો ! ત્યાં બેસીને કાગો રાણો કળકળ્યા ઓટલે સૂતેલ જમાઈ જાગિયા કે લીલુડા વનનો કાગડો ! જાગીને જમાઈએ શું કરીયું ? જાગીને ઠાલાં ફડાકા મારિયા કે લીલુડા વનનો કાગડો !
https://www.lokdayro.com/
(लग्न प्रसंग नुं प्रभातियुं) मारे ते आंगणे आंबो म्होरियो आंबलियाना बहोळा ते पान के लीलुडा वननो पोपटो त्यां बेसी पोपट राणो टहूकिया जगाड्या त्रणे य वीर के लीलुडा वननो पोपटो मेडियुं मायला मोटाभाई जागिया अमारी मोटी ते वहुना कंथ के लीलुडा वननो पोपटो ओरडा मायला वचेटभाई जागिया अमारी वचली ते वहुना कंथ के लीलुडा वननो पोपटो ओसरी मायला नानाभाई जागिया अमारी नानी ते वहुना कंथ के लीलुडा वननो पोपटो त्रणे ए तो जागीने शुं करीयुं ? राख्यो मारा मांडवडानो रंग के लीलुडा वननो पोपटो मारे ते आंगणे लीमडो फालियो लीमडाना पांखेरा पान के लीलुडा वननो कागडो ! त्यां बेसीने कागो राणो कळकळ्या ओटले सूतेल जमाई जागिया के लीलुडा वननो कागडो ! जागीने जमाईए शुं करीयुं ? जागीने ठालां फडाका मारिया के लीलुडा वननो कागडो !
https://www.lokdayro.com/
(lagna prasanga num prabhatiyum) mare te angane ambo mhoriyo ambaliyana bahola te pana ke liluda vanano popato tyam besi popata rano tahukiya jagadya trane ya vira ke liluda vanano popato mediyum mayala motabha'i jagiya amari moti te vahuna kantha ke liluda vanano popato orada mayala vacetabha'i jagiya amari vacali te vahuna kantha ke liluda vanano popato osari mayala nanabha'i jagiya amari nani te vahuna kantha ke liluda vanano popato trane e to jagine sum kariyum؟ rakhyo mara mandavadano ranga ke liluda vanano popato mare te angane limado phaliyo limadana pankhera pana ke liluda vanano kagado! tyam besine kago rano kalakalya otale sutela jama'i jagiya ke liluda vanano kagado! jagine jama'i'e sum kariyum؟ jagine thalam phadaka mariya ke liluda vanano kagado!
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy