કોઈ લાલ લાલ વાંસના માંડવડા (તોરણીયા) બંધાવો, કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો આજ શુભ દિન આવ્યો રે મારે આંગણીયે, કોઈ લાલ... અકાર આલાપ...(૨) (સાની ધનીસા ગસા ગસા.... સાની ધનીગ મગ મગ.... સાની ધની સાની ધની... સાની ધની સાની ધની... સાની ધની સાની ધની... સા....) કોઈ લાલ લાલ વાંસના માંડવડા (તોરણીયા) બંધાવો, કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો આજ શુભ દિન આવ્યો રે મારે આંગણીયે, કોઈ લાલ... કંકુ છાંટીને આજ લખી રે કંકોતરી, અક્ષત ફૂલડેથી ફૈબાએ વધાવી, મેંતો લગન લીધા છે મારી લાડલીના, કોઈ લાલ... સાવ રે સોનાની મેંતો નથડી ઘડાવી, નવ નવ રતનથી એને રે મઢાવી, પહેરી લાડલી બેની જાશે એને સાસરીયે, કોઈ લાલ... મોર પોપટની ચિતરેલ ચુંદડી એના ઘુંઘટમાં શોભે છે દિકરી (કુંવરી) એના વીરાએ કરી છે ભાલે કંકુ ટિલડી, કોઈ લાલ...
https://www.lokdayro.com/
कोई लाल लाल वांसना मांडवडा (तोरणीया) बंधावो, कोई लीली पीळी भातना चंदरवा चितरावो आज शुभ दिन आव्यो रे मारे आंगणीये, कोई लाल... अकार आलाप...(२) (सानी धनीसा गसा गसा.... सानी धनीग मग मग.... सानी धनी सानी धनी... सानी धनी सानी धनी... सानी धनी सानी धनी... सा....) कोई लाल लाल वांसना मांडवडा (तोरणीया) बंधावो, कोई लीली पीळी भातना चंदरवा चितरावो आज शुभ दिन आव्यो रे मारे आंगणीये, कोई लाल... कंकु छांटीने आज लखी रे कंकोतरी, अक्षत फूलडेथी फैबाए वधावी, मेंतो लगन लीधा छे मारी लाडलीना, कोई लाल... साव रे सोनानी मेंतो नथडी घडावी, नव नव रतनथी एने रे मढावी, पहेरी लाडली बेनी जाशे एने सासरीये, कोई लाल... मोर पोपटनी चितरेल चुंदडी एना घुंघटमां शोभे छे दिकरी (कुंवरी) एना वीराए करी छे भाले कंकु टिलडी, कोई लाल...
https://www.lokdayro.com/
ko'i lala lala vansana mandavada (toraniya) bandhavo ، ko'i lili pili bhatana candarava citaravo aja subha dina avyo re mare anganiye ، lala ... akara alapa ... (2) (sani dhanisa gasa gasa .... dhaniga maga maga .... dhani sani dhani ... dhani sani dhani ... sani dhani sani dhani ... sa ....) ko'i lala lala vansana mandavada (toraniya) bandhavo ، ko'i lili pili bhatana candarava citaravo aja subha dina avyo re mare anganiye ، lala ... kanku chantine aja lakhi re kankotari ، aksata phuladethi phaiba'e vadhavi ، mento lagana lidha che mari ladalina ، lala ... sava re sonani mento nathadi ghadavi ، nava nava ratanathi ene re madhavi ، paheri ladali beni jase ene sasariye ، lala ... mora popatani citarela cundadi ena ghunghatamam sobhe che dikari (kunvari) ena vira'e kari che bhale kanku tiladi ، lala ...
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy