(સાંજી નું ગીત) ગણેશ પાટ બેસાડીએ વા'લા નીપજે પકવાન સગા સંબંધીને તેડીએ જો પૂજ્યા હોય મોરાર જેને તે આંગણ પીપળો તેનો ધન્ય ધન્ય અવતાર સાંજ સવારે પૂજીએ જો પૂજ્યા હોય મોરાર જેને તે આંગણ ગાવડી તેનો ધન્ય ધન્ય અવતાર સાંજ સવારે દોણું મળે જો પૂજ્યા હોય મોરાર જેને તે પેટે દીકરી તેનો ધન્ય થયો અવતાર સાચવેલ ધન વાપરે જો પૂજ્યા હોય મોરાર જેને તે પેટે દીકરો તેનો ધન્ય થયો અવતાર વહુવારુ પાયે પડે જો પૂજ્યા હોય મોરાર રાતો ચૂડો તે રંગભર્યો ને કોરો તે કમખો હાર ઘરચોળે ઘડ ભાંગીએ જો પૂજ્યા હોય મોરાર કાંઠા તે ઘઉંની રોટલી માંહે ઢાળિયો કંસાર ભેગા બેસી ભોજન કરે જો પૂજ્યા હોય મોરાર ગણેશ પાટ બેસાડીએ ભલા નીપજે પકવાન સગા સંબંધીને તેડીએ જો પૂજ્યા હોય મોરાર
https://www.lokdayro.com/
(सांजी नुं गीत) गणेश पाट बेसाडीए वा'ला नीपजे पकवान सगा संबंधीने तेडीए जो पूज्या होय मोरार जेने ते आंगण पीपळो तेनो धन्य धन्य अवतार सांज सवारे पूजीए जो पूज्या होय मोरार जेने ते आंगण गावडी तेनो धन्य धन्य अवतार सांज सवारे दोणुं मळे जो पूज्या होय मोरार जेने ते पेटे दीकरी तेनो धन्य थयो अवतार साचवेल धन वापरे जो पूज्या होय मोरार जेने ते पेटे दीकरो तेनो धन्य थयो अवतार वहुवारु पाये पडे जो पूज्या होय मोरार रातो चूडो ते रंगभर्यो ने कोरो ते कमखो हार घरचोळे घड भांगीए जो पूज्या होय मोरार कांठा ते घउंनी रोटली मांहे ढाळियो कंसार भेगा बेसी भोजन करे जो पूज्या होय मोरार गणेश पाट बेसाडीए भला नीपजे पकवान सगा संबंधीने तेडीए जो पूज्या होय मोरार
https://www.lokdayro.com/
(sanji num gita) ganesa pata besadi'e va'la nipaje pakavana saga sambandhine tedi'e jo pujya hoya morara te angana pipalo teno dhan'ya dhan'ya avatara sanja savare puji'e jo pujya hoya morara te angana gavadi teno dhan'ya dhan'ya avatara savare donum male jo pujya hoya morara te pete dikari teno dhan'ya thayo avatara sacavela dhana vapare jo pujya hoya morara te pete dikaro teno dhan'ya thayo avatara vahuvaru paye pade jo pujya hoya morara cudo te rangabharyo ne koro te kamakho hara gharacole ghada bhangi'e jo pujya hoya morara kantha te gha'unni rotali manhe dhaliyo kansara besi bhojana kare jo pujya hoya morara ganesa pata besadi'e bhala nipaje pakavana saga sambandhine tedi'e jo pujya hoya morara
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy