(ચાક વધાવવા નું ગીત) ધરતીમાં બલિહારી બે જણાં, એક ધરતી બીજો આભ વધાવો રે આવિયો આભે મેહુલા વરસાવિયા, ધરતીએ ઝીલ્યાં છે ભાર વધાવો રે આવિયો ધરતીમાં બલિહારી બે જણાં, એક ઘોડી બીજી ગાય વધાવો રે આવિયો ગાયનો જાયો રે હળે જૂત્યો, ઘોડીનો જાયો પરદેશ વધાવો રે આવિયો ધરતીમાં બલિહારી બે જણાં, એક સાસુ ને બીજી માત વધાવો રે આવિયો માતાએ જનમ આપિયો, સાસુએ આપ્યો ભરથાર વધાવો રે આવિયો ધરતીમાં બલિહારી બે જણાં, એક સસરો બીજો બાપ વધાવો રે આવિયો બાપે તે લાડ લડાવિયા, સસરાએ આપી લાજ વધાવો રે આવિયો
https://www.lokdayro.com/
(चाक वधाववा नुं गीत) धरतीमां बलिहारी बे जणां, एक धरती बीजो आभ वधावो रे आवियो आभे मेहुला वरसाविया, धरतीए झील्यां छे भार वधावो रे आवियो धरतीमां बलिहारी बे जणां, एक घोडी बीजी गाय वधावो रे आवियो गायनो जायो रे हळे जूत्यो, घोडीनो जायो परदेश वधावो रे आवियो धरतीमां बलिहारी बे जणां, एक सासु ने बीजी मात वधावो रे आवियो माताए जनम आपियो, सासुए आप्यो भरथार वधावो रे आवियो धरतीमां बलिहारी बे जणां, एक ससरो बीजो बाप वधावो रे आवियो बापे ते लाड लडाविया, ससराए आपी लाज वधावो रे आवियो
https://www.lokdayro.com/
(caka vadhavava num gita) dharatimam balihari be janam ، eka dharati bijo abha vadhavo re aviyo abhe mehula varasaviya ، dharati'e jhilyam che bhara vadhavo re aviyo dharatimam balihari be janam ، eka ghodi biji gaya vadhavo re aviyo gayano jayo re hale jutyo ، ghodino jayo paradesa vadhavo re aviyo dharatimam balihari be janam ، eka sasu ne biji mata vadhavo re aviyo mata'e janama apiyo ، sasu'e apyo bharathara vadhavo re aviyo dharatimam balihari be janam ، eka sasaro bijo bapa vadhavo re aviyo bape te lada ladaviya ، sasara'e api laja vadhavo re aviyo
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy