(ફૂલેકા નું ગીત) મદભર્યો હાથી ને લાલ અંબાડી ચડે માડીનો જાયો બારહજારી રાજ કેસરના ભીના વરને પરવટ વાળો વરની પરવટડીમાં પાન સોપારી ચાવે માડીનો જાયો બારહજારી રાજ કેસરના ભીના વરને પરવટ વાળો વરના બાપુજી બાબુભાઈ ઓરેરા આવો ઓરેરા આવી વરના મનડાં મનાવો રાજ કેસરના ભીના વરને પરવટ વાળો પરથમી બધી વરના પગ હેઠળ બિરાજે નવખંડ ધરતીમાં વરરાજો પોરસાઈ ચાલે રાજ કેસરના ભીના વરને પરવટ વાળો
https://www.lokdayro.com/
(फूलेका नुं गीत) मदभर्यो हाथी ने लाल अंबाडी चडे माडीनो जायो बारहजारी राज केसरना भीना वरने परवट वाळो वरनी परवटडीमां पान सोपारी चावे माडीनो जायो बारहजारी राज केसरना भीना वरने परवट वाळो वरना बापुजी बाबुभाई ओरेरा आवो ओरेरा आवी वरना मनडां मनावो राज केसरना भीना वरने परवट वाळो परथमी बधी वरना पग हेठळ बिराजे नवखंड धरतीमां वरराजो पोरसाई चाले राज केसरना भीना वरने परवट वाळो
https://www.lokdayro.com/
(phuleka num gita) madabharyo hathi ne lala ambadi cade madino jayo barahajari raja kesarana bhina varane paravata valo varani paravatadimam pana sopari cave madino jayo barahajari raja kesarana bhina varane paravata valo varana bapuji babubha'i orera avo orera avi varana manadam manavo raja kesarana bhina varane paravata valo parathami badhi varana paga hethala biraje navakhanda dharatimam vararajo porasa'i cale raja kesarana bhina varane paravata valo
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy