(મોસાળું) ઊંચી ચડે ને નીચી ઊતરે રે, બેની જુએ વીરાજીની વાટ નણંદે તે દીધું મેણલું રે, ભાભી ન આવ્યો તમારલો વીર કસરે છૂટે ને વેણ મોકળી રે, આંસુએ ભીંજવ્યા છે ચીર દિયરે દીધી વધામણી રે, ભાભી આવ્યો તમારલો વીર મોસાળાં આવિયાં કસરે બાંધી ને વેણ ચોસરી રે, હૈયૈ હરખ ન માય મોસાળાં આવિયાં ઝબક્યાં તે વેલના કાંગરાં રે, ઝબક્યાં ધોરીડાંના શીંગ મોસાળાં આવિયાં ઝબકી વીરાની પાઘડી રે, ઝબક્યાં ભાભીના ચીર મોસાળાં આવિયાં ઝબક્યો મોતીજડ્યો મોડિયો રે, ઝળહળી મોસાળાંની છાબ મોસાળાં આવિયાં ઘડ રે લુહાર, ઘડ દીવડો, હું તો મેલીશ માંડવા હેઠ મોસાળાં આવિયાં ઢાળો રે માંડવડે ઢોલિયા રે, હું તો બેસીશ વીરાજીની જોડ મોસાળાં આવિયાં વીરો મોસાળાં લાવિયો રે, વીરો વરસ્યો છે માંડવા હેઠ મોસાળાં આવિયાં ભાભીએ મોસાળાની છાબ ભરી, બેની વધાવો તમે છાબ મોસાળાં આવિયાં
https://www.lokdayro.com/
(मोसाळुं) ऊंची चडे ने नीची ऊतरे रे, बेनी जुए वीराजीनी वाट नणंदे ते दीधुं मेणलुं रे, भाभी न आव्यो तमारलो वीर कसरे छूटे ने वेण मोकळी रे, आंसुए भींजव्या छे चीर दियरे दीधी वधामणी रे, भाभी आव्यो तमारलो वीर मोसाळां आवियां कसरे बांधी ने वेण चोसरी रे, हैयै हरख न माय मोसाळां आवियां झबक्यां ते वेलना कांगरां रे, झबक्यां धोरीडांना शींग मोसाळां आवियां झबकी वीरानी पाघडी रे, झबक्यां भाभीना चीर मोसाळां आवियां झबक्यो मोतीजड्यो मोडियो रे, झळहळी मोसाळांनी छाब मोसाळां आवियां घड रे लुहार, घड दीवडो, हुं तो मेलीश मांडवा हेठ मोसाळां आवियां ढाळो रे मांडवडे ढोलिया रे, हुं तो बेसीश वीराजीनी जोड मोसाळां आवियां वीरो मोसाळां लावियो रे, वीरो वरस्यो छे मांडवा हेठ मोसाळां आवियां भाभीए मोसाळानी छाब भरी, बेनी वधावो तमे छाब मोसाळां आवियां
https://www.lokdayro.com/
(mosalum) unci cade ne nici utare re ، beni ju'e virajini vata nanande te didhum menalum re ، bhabhi na avyo tamaralo vira kasare chute ne vena mokali re ، ansu'e bhinjavya che cira diyare didhi vadhamani re ، bhabhi avyo tamaralo vira mosalam aviyam kasare bandhi ne vena cosari re ، haiyai harakha na maya mosalam aviyam jhabakyam te velana kangaram re ، jhabakyam dhoridanna singa mosalam aviyam jhabaki virani paghadi re ، jhabakyam bhabhina cira mosalam aviyam jhabakyo motijadyo modiyo re ، jhalahali mosalanni chaba mosalam aviyam ghada re luhara ، ghada divado ، hum to melisa mandava hetha mosalam aviyam dhalo re mandavade dholiya re ، hum to besisa virajini joda mosalam aviyam viro mosalam laviyo re ، viro varasyo che mandava hetha mosalam aviyam bhabhi'e mosalani chaba bhari ، beni vadhavo tame chaba mosalam aviyam
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy