આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ હે શરણાયું ને ઢોલ નગારા, શરણાયું ને ઢોલ. આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે, સખી, રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે; મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ, વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ… આજ o આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે. હું કે ‘દી રંગાણી એના રંગમાં રે.. હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર.. વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ… આજ o
https://www.lokdayro.com/
आज वगडावो वगडावो रूडां शरणायुं ने ढोल हे शरणायुं ने ढोल नगारा, शरणायुं ने ढोल. आज अजवाळी अजवाळी रूडी रातडी रे, सखी, रढियाळी रढियाळी कहो वातडी रे; मने आंखडीमां दीधां खुल्ला जन्मोनां कोड, वगडावो वगडावो रूडां शरणायुं ने ढोल… आज o आज नाचे रे उमंग अंग अंगमां रे. हुं के ‘दी रंगाणी एना रंगमां रे.. हुं तो बंधाणी सखी एनी नजर्युं ने दोर.. वगडावो वगडावो रूडां शरणायुं ने ढोल… आज o
https://www.lokdayro.com/
aja vagadavo vagadavo rudam saranayum ne dhola he saranayum ne dhola nagara ، saranayum ne dhola. aja ajavali ajavali rudi ratadi re ، sakhi ، radhiyali radhiyali kaho vatadi re ؛ mane ankhadimam didham khulla janmonam koda ، vagadavo vagadavo rudam saranayum ne dhola... aja o aja nace re umanga anga angamam re. hum ke 'di rangani ena rangamam re .. to bandhani sakhi eni najaryum ne dora .. vagadavo vagadavo rudam saranayum ne dhola... aja o
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy